________________
વાસના વેલો મૂળથી બાળે, ટળશે ત્યારે તન. અનુભવ જ્યોતિ જાગે રે, અક્ષય પર બેસો વરી.... કારણને
પદ-૧૭, રાગ : બીભાસી વ્હ. છે. દેન કર્યું બીસાર, સમર ઘટમેં મુગટ ધારી,
ઘટમેં મુગટ ધારી, પ્યારે મોહન મુગટ ઘારી .. દેન ૧ દેવકીકે ઉદર આયે, બાલ ચમત્કારી,
યશોમતી કે ગોદ ખેલત, પુતનાં સંભારી-પુતના (૨) ... દેન | દીન કે દયાલ પ્રભુ, સેવક સહાયકારી, 1 અધમકે ઉધારનાર, ગોવીંદ ગીરધારી-ગોવીંદ (૨) ... દેન ૩ જ ગજકો ત્રાસ સુનત શ્યામ, આયે આનંદકારી,
હરણ સંકટ શરણ દીનો, જલથી પલમેં તારી-જલથી (૨) દેન ૪ ) નૃસિંગરૂપ નાથ ધરત, તુરત થંભ ફારી,
પત પ્ર©ાદ રાખ લેત, હીરણ કંસ મારી- (૨) ... દેન ૫ છે. કિીન રસાલ ખ્યાલ લાવ, ગ્વાલ રૂપધારી,
કેશવકુંજ બન બીહાર, વૃજ વનીતા તારી-વૃજ (૨) ... દેન * ભક્ત કાજ આપે ભુદર, અનેકરૂપ ધારી,
હરજી હુંડી હાથ લીન, શામળે સ્વીકારી-શામળે (૨) દેન ... ૭ કૃપાનિધાન કૃષ્ણ પ્યારે, અનેક લીલાકારી, રખલીનો મેં શરણ તેરી, ખબર લે હમારી-ખબર (૨) દેન .... ૮ :
9 પદ-૧૮, રાગ સ્વરૂપને ના લહ્યું રે ભુ
ભેખને વગોવતા રે, ધર્મ ધુતા જગ માંહી.... ભેખને. ભૂખમરે લઈ ભેખ ભૂતળમાં, બહુ જન ભમતારી, વિવિધ બનાવે વેશ ઉપરથી, મટી ન મમતારી,
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
૨૭૭).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org