SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચોકડી. પાંચમી-મિથ્યાત્વ મોહની છઠ્ઠી-મિશ્ર મોહની. સાતમી-સમકિત છે મોહની. આ સાત પ્રકૃતિ ક્ષય હોય તેને સમકિત હોય છે. હવે અનંતાનુબંધી ક્રોધ એટલે પવર્તમાં ફાટ પડે અને તે જેમ ? ભેગી ન થાય તેમ અનંત સંસારને ધારે તેવા પ્રકારનો જે ક્રોધ . જીવન પર્યંત ઝેર મૂકે નહીં. તેવું જ માન, માયા અને લોભનું સમજી લેશો. છેહવે અનંતાનુબંધી ચાર કષાય જે ઉપર કહ્યા છે તેનો ખરો ખુલાશો છે કૃપાળુદેવે પુસ્તકમાં પ્રશ્ન તથા ઉત્તરરૂપે લખેલ છે. પ્રશ્ન કષાય તે શું? ઉતર : સત્પરુષો મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના જ કર્યો જાય છે તેમાં કલ્યાણ નથી છતાં કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. પ્રશ્ન મિથ્યાત્વ મોહનીય કોને કહેવું? ઉત્તર : ઉન્માર્ગ તે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ તે ઉન્માર્ગ માને તે જ મિથ્યાત્વ મોહનીય. પ્રશ્ન : મિશ્ર મોહનીય કોને કહેવું? ઉત્તર : ઉન્માર્ગથી મોક્ષ માર્ગ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ. એવો જે ભાવ ઉત્પન્ન થાય તે મિશ્ર મોહનીય. પ્રશ્ન : સમકિત મોહનીય કોને કહેવું? ઉત્તર : આત્મા આ હશે ? એવી જે શંકા થવી એનું ભાન થાય તે સમકિત મોહનીય. આત્મા છે એવો જે નિશ્ચય ભાવ તે સમ્યકત્વ'. હવે તમે વિચારશો છે કે આ સાત પ્રકૃતિ માંહેની તમારામાં કઈ કઈ પ્રકૃતિ રહી છે. કે ( શ્રી સૌભાગ્યભાઈ અને સાસલા , ર૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005579
Book TitleMoksh Marg Prakash
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1997
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy