________________
શ્રીમદે કહ્યું છે કે “પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની નહીં ત્યાં
આજ્ઞાય” તે સિદ્ધાંતમાં વિરોધ નથી આવતો ? કે તે વચન આપ ' માન્ય નથી રાખતા ?
(૫) વાછડાના પ્રસંગમાં આપે કદાચ બરાબર અહિંસા જોઈ હોય, છે અને માનો કે તે સત્ય કર્તવ્ય જ થયું છે. પણ આજે જે દૃષ્ટિએ
અહિંસાનું સ્વરૂપ સમજી આવા પ્રકારે પ્રવૃત્તિ કરી છે તેવું રહસ્ય બીજાઓ સમજ્યા વિના તે દૃષ્ટિએ કરે તો તેમાં જે હિંસા થાય તેના આપ કારણભૂત બનો કે નહિ. જૈનના ન્યાય પ્રમાણે તો આપ ચોક્કસ
કારણીક બન્યા ગણાઓ કેમ કે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત ત્રીજી આવૃત્તિમાં તે લખેલ નંબર પ૩૦ “આત્માર્થી ભાઈ પ્રત્યે” એ મથાળાનો લેખ ઘણું છે
કરીને આપની ઉપર જ લખાયેલો છે, તેમ મારા ધારવામાં છે. તો તે આ લેખ મુજબ આપ કારણીક થયા કે નહિ ? તે ફરીવાર તપાસી જોશો. આ
એજ તા. સદર
લી. દોશી કાળીદાસ માવજી દ : દાસાનુદાસ વ્રજલાલ દેવજીનું પાયલાગણ વાંચશો કે
0 પત્ર નં. ૪ 09
સં. ૧૯૮પનાં માગશર વદ ૧૪, શુક્રવાર મુમુક્ષુભાઈ શ્રી વીરચંદ ભુરાભાઈ, મુ. બોટાદ
સાયલાથી લી. દોશી કાળીદાસ માવજીના જુહાર વાંચશો. વિશેષ ? તમારો પત્ર મળ્યો છે. મણીબહેન અત્રે ખુશીથી પહોંચ્યા છે. તબીયત છે સારી છે. બીજું તમોએ મણીબેન અને મને ત્યાં આવવા વિષે લખ્યું ! તો હાલ આવવાનું બની શકે તેમ નથી. આપને ઘણા વખતથી સત્સંગમાં જ આવવાની જીજ્ઞાસા છે સાથે સત્સંગનો લાભ લેવો હોય તો હજી પણ તમો સાયલા આવો, તો સત્સંગનો લાભ થશે કારણ કે તેઓ છે. હજુ આવતા મંગળવાર સુધી રોકાવાના છે. ત્યાર પછી રોકાવાના
( શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા )
૨૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org