________________
આ લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રીઆદિ પરિષહનો : છે જય ન કરવાથી.
જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, જ એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે.
ત્રીસ મહા મોહનીયના સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે
જ પરમાત્મા છે. છે (હાથનોંધ-૧, પૃ. ૪૯) ૨૦
કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી,
કોઈ બ્રહ્મરસના ભોગી. (હાથનોંધ-૧, પૃ. ૫૩) • ૨૩
ચક્ષુ અપ્રાપ્યકારી, મન અપ્રાપ્યકારી.
ચેતનનું બાહ્ય અગમન (ગમન નહીં તે) T (હાથનોંધ૧ પૃ. ૫૫) ૨૪
જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે છે છે, એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે.
તે સંયમ, વિચારની તીણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે \ છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org