________________
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર ને માર્ગના, પરમ યોગ જિત લોભ. ૧૧
(૨) આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
(૩)
સુખધામ અનંત સુધામય છે,દિન રાત્ર રહે તધ્યાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧
D ઉપદેશ નોંધ ૪ ષદર્શન સમુચ્ચય' અવલોકવા યોગ્ય છે. ‘તત્ત્વાર્થસૂત્ર” વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે.
યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. આ શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સઝાય રચી છે. ' જે તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થર્મોમિટર) યંત્ર છે.
D ઉપદેશ નોંધ ૮ (s હે પ્રભુવાસિત બોધ આધારરૂપ છે તે મારે નથી જોઈતો. મારે ન તો કષાયણિત, આત્માર્થસંપન્ન, માનાદિ વાસનારહિત એવો બોધ છે
જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે ?
છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો છે આ નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે ! વાસના વિષય કષાયાદિ જેણે
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org