________________
સામાયિક ચારિત્રથી દેશવિરતિવાળા અસંખ્ય ગુણ છે અને અવિરતિમાં તે અનંતા મિથ્યાષ્ટિ જીવોને પણ સમાવેશ થતો હોવાથી દેશવિરતિવાળા કરતાં અવિરત જ અનંતગુણ છે.
૬૫. સમષ્ટિ દેવ નારકી બધા તથા કેટલાક સમ્યગૃષ્ટિ મનુષ્ય તીર્વચને જ અવધિદર્શન હેય છે તેથી અવધિદર્શની સૌથી થોડ, ચક્ષુદર્શનીમાં પર્યાપ્ત ચઉરિન્દ્રિય છે બધા તથા પર્યાપ્તા સંગ્રીઅસંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ જેને પણ સમાવેશ થતા હોવાથી તેથી અસંખ્યાત ગુણ છે. તેના કરતા કેવળદર્શની અનંત ગુણ છે. કેમકે કેવળ દર્શનીમાં અનંતા સિદ્ધોને સમાવેશ કર્યો છે. તેના કરતા સર્વ છસ્થ સંસારી છે અચક્ષુદર્શની હોવાના કારણે અચક્ષુદર્શની અનંતગુણ છે.
લેયા શુકલ લેશ્યાવાળા સૌથી થોડા અભવ્ય થોડા પ લેશ્યાવાળા સંખ્યાતગુણ ભવ્ય અનંતગુણ તેને લેશ્યાવાળા છે કાપત લેશ્યાવાળા અનંતગુણ નીલ વેશ્યાવાળા વિશેષાધિક કૃષ્ણ લેશ્યાવાળા ,
૬૨. લાંતકથી અનુત્તર સુધીના સર્વ દેવને શુકલ લેશ્યા હોય છે. તથા કર્મભૂમિના સંખ્યાતાયુષ્યવાળા મનુષ્ય તીર્થમાં પણ કેટલાક ને શુકલ લેશ્યા હોય છે. આ જીવો પડ્યાદિ લેશ્યાવાળા જીવથી ઓછા હોવાથી સૌથી થડા શુકલ વેશ્યાવાળા જ છે.
સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મદેવેલેકના સર્વ દેવને તથા કેટલાક કર્મભૂમિના સંખ્યાતાયુષ્યવાળા પંચેન્દ્રિય તીર્થંચ મનુષ્યોને પત્ર લેશ્યા હોય છે, અને આ બધાની સમુદિત સંખ્યા શુકલ લેશ્યાવાળા છથી સંખ્યાત ગુણ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org