SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ४० નક્કી થાય છે જ્યારે કર્મગ્રંથમાં છે અને મતાંતરે ત્રણ ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં સિદ્ધ થાય છે. વ્રુતિ બતાળત્તિને-ચતુ કર્મગ્રંથ ગાથા-૨૦ પ્રથમ મતઃ-ત્રીજા ગુણુઠાણું અજ્ઞાન સાથે જ્ઞાન મિશ્રિત હાય છે. તેથી એકાંતે અજ્ઞાન જ નથી પણ જ્ઞાનનેા અંશ હાય છે તેથી અજ્ઞાનત્રિકમાં ૩જુ ગુણસ્થાનક નહી' એટલે ૧ ૩ ૨ જી જ. ગુણસ્થાનક હાય. ज्ञानले सद्भावतो न मिश्रगुणस्थानकमज्ञानत्रिके लभ्यते इत्येके प्रतिपादयन्ति तन्नतमधिकृत्यास्माभिरपि द्वे इत्युक्तम् । જ્ઞાનના અંશના સદ્દભાવના કારણે મિશ્ર ગુણસ્થાનક અજ્ઞાનત્રિકમાં પ્રાપ્ત થતુ નથી એમ કેટલાક ( આચાર્યાં ) પ્રતિપાદન કરે છે તેના મતના આધારે અમે પણ એ માન કહ્યા છે. દ્વિતીય મતઃ-જ્ઞાન મિશ્રિત અજ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય છે કેમકે શુદ્ધ સમ્યક્ત્વ સહિત હાય તે જ જ્ઞાન કહેવાય, નહીતર ને અશુદ્ધ સમ્યક્ત્વમાં પણ જ્ઞાન કહે તેા સાસ્વાદનીને પણ જ્ઞાન માનવુ પડશે જયારે સાસ્વાદનીને તેા અજ્ઞાની કહેલા જ છે. થતિ : મિસમ્મી નિમ્ના” ( પદ્મ મંત્રë ના. ૨૦) इति वचनाद् ज्ञानव्यामिश्राण्यज्ञानानि प्राप्यन्ते न शुद्धाज्ञानानि तथापि तान्यज्ञानान्येव, शुद्धसम्यक्त्वमूलत्वेनात्र ज्ञानस्य प्रसिद्धत्वात्, अन्यथा हि यद्यशुद्धसम्यक्त्वस्यापि ज्ञानमभ्युपगम्यते तदा सासादनस्यापि ज्ञानाभ्युपगमः स्यात् न चैतदस्ति, तस्याज्ञा नित्वेनानन्तरमेवेह प्रतिपादितन्त्रात् तस्मादज्ञानत्रिके प्रथमगुणस्थानत्रयमवाप्यते ॥ Jain Education International ચતુર્થ કર્મ ગ્રંથ ગાથા ૨૦ ની ટીકા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy