________________
૩૯,
सासणभावे नाणं विउव्वगाहारगे उरलमिस्सं, नेगि दिसु सासाणो, नेहाहिगय सुयमयंपि
૪ થે કર્મગ્રંથ ગાથા ૪૯૦ સાસ્વાદન ભાવમાં જ્ઞાન, તથા વૈકિય અને આહારકમાં દારિક મિશ્ર પ્રારંભકાળે એકેન્દ્રિયમાં સાસ્વાદન નહી એવી શ્રતની માન્યતા અહી સ્વીકારી નથી.
સિદ્ધાંતમાં સારવાદન ભાવે જ્ઞાન કર્યું છે તે અપેક્ષાએ જ વિકલેન્દ્રિયને જ્ઞાની કહ્યા છે.
“ફંડિયા મતે | # વાળી અન્નાળી? गोयमा नाणी वि अन्नाणी वि । जे नाणी ते नियमा
दुनाणी आभिणियोहियनाणी सुयनाणी । 'जे अन्नाणी ते वि नियमा दु अन्नाणी तं जहा-मइअन्नाणी सुयअन्नाणी'
ભગ. શ૦ ૮.૩ હે ભગવા-બેઈન્દ્રિયે જ્ઞાની કે અજ્ઞાની છે? ગૌતમ જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમા બે જ્ઞાની આભિનિબંધક જ્ઞાની, શ્રતજ્ઞાની જે અજ્ઞાની છે તે પણ નિયામાં બે પ્રકારના અજ્ઞાની છે મતિ અજ્ઞાની શ્રુતજ્ઞાની.
बेइंदियस्प्स दो नाणा कह लभंति ? भण्णइ-सासायणं पडुच्च. तस्सापत्तयरस दो नाणा लब्भंति इति । .
પ્રજ્ઞાપના ટીકાબેઈન્દ્રિયને બે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? તે કહે છે કે સાસ્વાદનને આશ્રીને અપર્યાપ્તા બેઇન્દ્રિયને બે જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતમાં સાસ્વાદની અપેક્ષાએ વિકલેન્દ્રિયને જ્ઞાની માનવાના કારણે સાસ્વાદને જ્ઞાનસિદ્ધ થતા અજ્ઞાનત્રિકમાં ૫ણ ૧ લું જ ગુણસ્થાનક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org