________________
૧૨ . કાગ – (૧) દારિક કાયયોગ :-૨૦ ગુણસ્થાનક ૧ થી ૧૩.
મનુષ્યગતિ માણામાં બતાવ્યા મુજબ બંધ જાણ. (૨) ઔદારિક મિશ્ર કાયયોગ -૧ ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩. ગુણસ્થાનક બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. એ | ૧૧૪ | નરક ૩, આહારકર, દેવાયુષ્ય સિવાય." ૧૦૯
દેવ ૨, વૈક્રિય ૨, જિનનામકર્મને અબંધ. નરક ૩ સિવાય ૧૩, તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્યને ૨૨ બંધવિચ્છેદ..
(૨૦) દારિક કાયયોગ મનુષ્યતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં હેય છે. તેમાં પણ મનુષ્યને ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે તેથી ૧૩ ગુણસ્થાનકે મનુષ્યગતિવત્ બંધ કહ્યો છે. ચૌદમાં ગુણસ્થાનકે તે - અગિપણું હોય છે.
(૨૧) ઔદારિક મિશ્ર કાયયોગ મનુષ્ય તિર્યંચને ઉત્પત્તિના પ્રથમ સમયથી અંતમુહૂર્ત સુધી ( શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી) અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જેને અપર્યાપ્તાવસ્થામાં માત્ર ૧લું, રજુ, ૪થું જ ગુણસ્થાનક હોય છે પણ બાકીના હોતા નથી, તેથી અહીં પણ ગુણસ્થાનક ૧, ૨, ૪ કહ્યા છે. વધારામાં કેવળજ્ઞાની ભગવંતને ૧૩ માં ગુણસ્થાનકે સમુદ્દઘાત કરતા રજા, ૬ઠ્ઠા, ૭માં સમયે પણ આ યંગ હોય છે. તેથી ૧૩મું ગુણસ્થાનક પણ આ ચાગમાં કહ્યું છે. આમ આ માર્ગણામાં લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યતિર્યંચ, કરણ અપર્યાપ્ત મનુષ્યતિર્થશે અને કેવળજ્ઞાનીઓ હોય છે. તથા ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩ હોય છે.
(૨૨) ઉક્ત ત્રણ પ્રકારના જીવોમાંથી કેવળજ્ઞાની ભગવંતેને આયુષ્યને બંધ જ નથી. તથા કરણ અપર્યાપ્ત મનુષ્યતિર્યને પણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org