________________
૧૧
યોગ –માણે સત્યમનગર
ગુણસ્થાનક ૧ થી ૧૩ અસત્યમનોવેગ - ગુણસ્થાનક ૧ થી ૧૨ સત્યાસત્યમનેયોગ - ગુણસ્થાનક ૧ થી ૧૨ અસત્યામૃષામનગ - ગુણસ્થાનક ૧ થી ૧૩
ચારે વચનગમાં પણ આ જ પ્રમાણે ગુણસ્થાનક જાણવા. તથકસ્તવ (બીજા કર્મગ્રંથ) માં કહ્યા મુજબ બંધ જાણવો.
(૧૬) લબ્ધિ અપર્યાપ્તા મનુષ્ય, તિયા દેવ, નારકીમાં જતા . નથી તેથી વૈ. ૮ એધે કાઢી નાખ્યું છે.
(૧૭) એકે. આદિને પણ આ જ પ્રમાણે એથે ૧૧ પ્રકૃતિએ. નીકળી જાય છે. વળી નરક ૩ એળે ગયેલ હોવાથી બાકીની ૧૩ પ્રકૃતિઓને જ પહેલા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થયે છે.
(૧૮) નારકી સિવાયને ત્રણે ગતિના સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય કેઈપણ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે કાળ કરીને બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા અપકાય અને બાદર પર્યાપ્ત વનસ્પતિકાયમાં જઈ શકે છે. ત્યાં દેશોન છે આવલિકા કાળ સાસ્વાદનને કાળ પુરો કરે છે. ત્યાં શરીરપર્યાપ્તિથી અપર્યાપ્તાવસ્થા હોવાના કારણે આયુષ્યનો બંધ સંભવ નથી. તેથી બે આયુષ્ય સિવાય ૯૪ ને બંધ એકે. તથા પૃથ્વી, અપ, વન . માર્ગણામાં સંભવે. પણ ત્રીજા કર્મગ્રંથમાં ગ્રંથકારે ગમે તે અપેક્ષાએ ૯૬ ને બંધ કર્યો છે, તેથી અહીં ૯૬ ને બંધ. લખે છે. વળી એ જ ગાથામાં ગ્રંથકારે ___केइ पुण बिति चउनबई तिरियनराऊहि विणा"
આ પદો દ્વારા મતાંતરે બે આયુષ્ય સિવાય ૯૪ને બંધ પણ કહ્યો છે. ' ' (૧૯) તે, વાઉમાંથી નીકળીને સીધા મનુષ્ય થવાતું નથી. તેથી તેઉકાય, વાયુકાયને મનુષ્ય ૩ અને ઉચ્ચગેત્રને બંધ થતું નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org