SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનપતિ, યંતર, તિષ – ગુણસ્થાનક ૧ થી ૪ ઉપર પ્રમાણે માત્ર જિનનામકર્મના૦ બંધ સિવાય એટલે - - - - - - - સોહમ ઈશાન – ગુણસ્થાનક ૧ થી ૪ (૧ લે, ૨ જે દેવક) દેવગતિ સામાન્યમાં બતાવ્યા પ્રમાણે બંધ અર્થાત્ ! આઘે ! ૧ | ૨ | ૩ | ૪ ૧૦૩ | ૯૬ | ૭૦ છે ૭૨ સનકુમારથી સહસ્ત્રાર" (૩ થી ૮ દેવલોક) –ગુણ ૧ થી ૪ રત્નપ્રભા નારકીવત બંધ જાણ અર્થાત્ ગુણ | ઘ | ૧ | ૨ ૩ બ ધ | ૧૦૧ ૧૦૦ ૯૬ ૭૦ | ૭૨ (૯) નારકીની માફક દેવે પણ દેવકમાંથી ઍવીને દેવ, નારક કે વિકસેન્દ્રિયમાં જતા નથી. ફરક એટલો છે કે નારકી એકે. માં પણ જતા નથી ત્યારે ભવનપતિથી ઈશાન સુધીના દેવે બાદર પર્યાપ્ત એકે. માં (પૃથ્વી, અપ, વનસ્પતિકાયમાં) જાય છે તેથી નારકી કરતાં અંહિ એકે. સ્થાવર, આતપ ત્રણ પ્રકૃતિ વધારે બંધાય છે. વળી દ્વિતીયાદિ ગુણસ્થાનકે એકેન્દ્રિય યોગ્ય કર્મ બંધાતુ નથી તેથી ૧ લા ગુણસ્થાનકના અંતે જ નપું. ક સાથે આ ત્રણ પ્રકૃતિને પણ બંધવિચછેદ થાય છે. ' (૧૦) જિનનામ કર્મની સત્તાવાળા જે ભવનપતિ, વ્યંતર, તિષમાં ઉત્પન્ન થતા નથી, તેથી ત્યાં જિનનામકર્મ ન બંધાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy