________________
દા. ત. મતિજ્ઞાનમાં એથે ૯, ૪થે ૭૭,
મન:પર્યવજ્ઞાનમાં આઘે ૬૫, ૬ કે ૬૩. (અહિં કેટલીક પ્રવૃતિઓ માર્ગણાસ્થાનમાં ન જ બંધાતી હોય તે તે એઘમાં જ ઓછી કરી દેવાની છે. જેમ ઉપશમ
સમ. માં આયુષ્ય.). (૪) સામાન્યથી બીજા કર્મગ્રંથમાં જે જે ગુણસ્થાનકે જે જે કર્મ
પ્રકૃતિએનો બંધવિચ્છેદ કર્યો છે તેમાંથી વિશિષ્ટ માર્ગણાઓના કારણે જે જે પ્રકૃતિઓને ઓઘમાં કે પૂર્વે બંધવિચ્છેદ થઈ ગયે હોય તે સિવાયની બાકીની પ્રવૃત્તિઓને વિચ્છેદ માર્ગણાસ્થાનમાં
તે તે ગુણસ્થાનકે કરો (૫) ઘણી માર્ગણાઓમાં તે બીજાં કર્મ ગ્રંથની માફક જ બંધ હોય
છે. તેથી તેવી માર્ગશુઓમાં જેટલા ગુણસ્થાનકે તે માર્ગણઓમાં હોય છે તેટલા ગુણસ્થાનકો સુધી કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે
બંધ ટુંકમાં જ જણાવી દીધો છે. (૬) બંધવિચ્છેદ –જે ગુણસ્થાનકે કહેલ હોય તે ગુણસ્થાનકે
બંધાય. પણ ત્યાર પછીના ગુણસ્થાનકમાં ન કદી ન બંધાય. (૭) અબંધ –જે ગુણસ્થાનકે અબંધ કહેલ હેય તે ગુણસ્થાનકથી
અમુક ગુણસ્થાનક સુધી ન બંધાય, પણ પછી . જ્યાં બંધને પ્રારંભ થાય ત્યાં વધે તેમ બતાવેલ છે. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃત્તિઓને બંધવિચ્છેદ કહ્યા છે તે ગુણસ્થાનકે બંધાતી પ્રવૃત્તિઓમાંથી તેટલી સંખ્યા બાદ કરી પછીના ગુણસ્થાનકે બંધ કહે.
જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિએને અબંધ કર્યો છે તેટલી સંખ્યા તેના પૂર્વના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિમાંથી બાદ કરી તે ગુણસ્થાનકે બંધ કહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org