________________
૯૧
પણ દાણેા વધુ ન માય ત્યાં સુધી ભરવા. આગળ જ્યાં જ્યાં દરેક પ્યાલા શિખા સુધી ભરવાના કહેવાય ત્યાં આજ પ્રમાણે સમજવું. હવે કાઈ ધ્રુવ ડાબા હાથમાં આ પ્યાલા ઉપાડીને જમણા હાથથી - એક એક સરસવના દાણા દ્વીપ સમુદ્રમાં નાખે. જેમકે પહેલા દાણૢા જ'મુદ્વીપમાં, ખીજો લવણુ સમુદ્રમાં. આમ નાખતાં નાખતાં જ્યાં પ્યાલાના બધા જ દાણા પુરા થઇ જાય, અર્થાત્ છેલ્લે દાણા જે દ્વીપ કે સમુદ્રમાં પડે તે દ્વીપકે સમુદ્રના માપના પ્યાલા કલ્પવા, આમાં એ ખાજુના ઈંડા સુધી દ્વીપ-સમુદ્રને લેવાના હેવાથી વચ્ચેના દ્વીપ સમુદ્રો પણ અંદર આવી જાય. આ પ્યાલા પણ ૧૦૦૦ ચે. ઊંડા વેદિકા સહિત જગતીની ઊંચાઈ ત્થા તેના ઉપર શિખા સુધી પૂના પ્યાલાની માફક ભરવા. પૂર્વના પ્યાલા લાખ ચેાજનના ચાક્કસ માપના હાઈ અવિથત હતા. આ પ્યાલા અનવસ્થિત છે હવે આ પ્યાલાને ઉપાડીને તેની આગલના દ્વીપ સમુદ્રમાં એક એક દાણાને નાખતાં પ્યાલા ખાલી થઈ જાય, એટલે એક દાણા માજુના ૧ લાખ ચેાજનના શલાકા નામના પ્યાલામાં સાક્ષી તરીકે નાખવા હવે અનસ્થિત પ્યાલા જ્યાં ખાલી થયા અર્થાત્ એના છેલ્લે દાણા જે દ્વીપ કે સમુદ્રમાં પડચો છે તે માપના પ્યાલા પૂર્વની માફક કલ્પીને શિખા પર્યંત ભરવા અને તે ઉપાડીને આગળ આગળના દ્વીપ સમુદ્રમાં દાણા નાંખતા જવા. આમ કરતા જ્યાં આ અનર્વાસ્થત પ્યાલે પૂર્ણ થાય ત્યારે બીજો દાણેા શલાકામાં નાખવા અને અનવસ્થિત પ્યાલા જ્યાં પૂર્ણ થયા તે દ્વીપ કે સમુદ્રના માપના નવા પ્યાલા કલ્પીને તેને શિખા પ ́ત ભરીને એક એક દાણા આગળ પરના દ્વીપ સમુદ્રમાં નાખતાં જવા, અને પ્યાલા પૂર્ણ થયે ત્રીજો દાણા શલાકા પ્યાલામાં નાખવા. આ રીતે નવા નવા અનવસ્થિત પ્યાલાએ ખાલી કરતા કરતા એક એક દાણા શલાકામાં નાખતા જવા. યાવત્ શલાકા પ્યાલા આ પ્રક્રિયાથી શિખા સુધી ભરવા. અહી અનવસ્થિત પ્યાલે પૂર્ણ થતા એક દાણા શલાકા પ્યાલામાં નાખવા તે નવા દાણા નાખવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org