________________
: St
(૧૩) સયેાગિકેવલિ ગુગુસ્થાનક
ચાગ = જીવાનુ` વી-શક્તિ પરાક્રમ-ઉત્સાહ વગેરે.
મન-વચન-કાયારૂપ સાધના દ્વારા જીવના એ વીના ઉપયાગ થાય છે તે મનેયાગ-વચનયેગ-કાયરોગ છે. આ ત્રણે ચેાગ જેને વતે છે તેવા સયેાગી અને કેવળજ્ઞાન અને કેવળદર્શીન જેએને છે તે કેવલી. સયેાગી એવા કેવલજ્ઞાનીનુ જે ગુણસ્થાનક તે સયાગ કેવલિ ગુણસ્થાનક, સયેટિંગ કેવલી ભગત્રતાને કાયયેાગ વિહાર–ઉન્મેષ-નિર્માદિમાં પ્રવતે છે. વચનયેાગ દેશનાદિમાં પ્રવર્તે છે. મનાયેાગ મનઃપવજ્ઞાની અને અનુત્તરવાસી દેવાએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપવામાં વર્તે છે.
અન્યક્ષેત્રમાં રહેલ મનઃપવજ્ઞાની અથવા અનુત્તરવાસી દેવા જ્યારે મન દ્વારા પ્રશ્ન કરે છે, ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણીને તેના ઉત્તરને અનુરૂપ મનાવા પરિણમાવે છે. ભગવતે પરિણમાવેલ મનેાદ્રવ્યને મનઃપવજ્ઞાની અને અવધિજ્ઞાની પેાતાના જ્ઞાનથી જુએ છે અને તે મનેાવાના આકાર દ્વારા અનુમાન વડે પાતે પૂછેલા અને જાણે છે.
આ ગુણસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશાપૂર્વ કાટિ છે. આ ગુણસ્થાનકને અંતે છેલ્લા અંતર્મુહ માં આયાજિકાકરણ, સમુદ્દાત અને યાગનિરોધ થાય છે. આયાજિકાકરણ કેવળજ્ઞાની ભગવતાના અત્યંત પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપાર છે.
વેદનીયાદિ કર્મીની સ્થિતિ આયુષ્યકર્મથી અધિક હાય છે. તેને સમાન કરવા માટે સમુદ્ધાત કરાય છે; અને લેશ્યાના નિરાધ માટે તથા ચેગ નિમિત્તે થતાં કર્મના બંધને અટકાવવા યાગનિરોધ કરે છે; અને આ રીતે ત્રણે પ્રકારના યેાગના નિરોધ થઈ જતાં અનેતર સમયે જીવ યાગિકેલ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
4 + 4
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org