________________
ગુણસ્થાનક પ્રકૃતિ
૭૬
७२
૬૬
૬૦
८
૯
૧૦
૪
ઉદ્દવિચ્છેદ-અનુદય વગેરે વિગત
સમ. માહ, સાયણ ૩,આ-૪ ના ઉત્તવિચ્છેદ.
હાસ્ય ૬ ના ઉદયવિચ્છેદ.
વેદ ૩, સજ્વલન ૩ આ ૬ ના વિચ્છેદ. સજ્વલન લાભના ઉદય વિચ્છેદ.
[૧૪] ૮ મું આદિ ગુણસ્થાનક ઉપશમ અને ક્ષેપકશ્રેણિમાં જ હાય છે. ઉપશમણિ ૧ લા ત્રણ સંધયણવાળા જ માંડી શકે, તેથી છેલ્લા ત્રણ સંઘયણના ૭ મા ગુણસ્થાનકના અંતે ઉદયવિચ્છેદ કર્યો છે. [૧૫] હાસ્યાદિ૬ ના ઉય ૮ મા ગુણુ. સુધી છે. ત્રણ વેદના ઉદય ૯ મા ગુણુ. સુધી છે.
Jain Education International
[૧૬] અનંતાનુબંધિ કષાયના ઉદય ૧ લા તથા ૨ જા ગુણસ્થાનકે જ હાય છે. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી અલ્પ પણ પચ્ચક્ખાણ ન થઈ શકે અને પ માં ગુરુસ્થાનકે દેશથી પચ્ચક્ખાણ છે તેથી તેના ઉદય ૪ થા ગુણસ્થાનક સુધી છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી પણ સર્વવિરતિનું પચ્ચક્ખાણ થઈ શકતું નથી. ૬ ઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિ રૂપ પચ્ચખાણ હાય છે. તેથી તેના ઉદય પ મા ગુણસ્થાનક સુધી જ હાય છે. સંજવલન કષાયે ચારિત્રમાં અતિચાર લગાડે છે, અને ૧૧ મા ગુણુસ્થાનકથી યથાખ્યાત ( અલ્પ પણુ કષાયેાદય વગરનું) ચારિત્ર હાય છે. તેથી સંજવલન કષાયાના ઉય ૧૦ મા ગુણુ. સુધી છે. તેમાં પણ ૧૦ મા ગુણસ્થાનકે સૂક્ષ્મલાભના જ ઉદય છે. ૯ મા ગુણસ્થાનક સુધી જ બાકીના સંજ્વલન ૩ ના ઉદય છે.
[૧૭] ક્ષષકશ્રેણિમાં પ્રથમ સંઘયણુ જ હાય છે. ૧૨ મું ગુણુસ્થાનક ક્ષપકશ્રેણિમાં જ હોય છે. તેથી ૧૧ મા ગુણસ્થાનકના અંતે બે સંઘયણના ઉવિચ્છેદ બતાવ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org