________________
ગુણસ્થાનક બંધમાં પ્રકૃતિ |
બંધવિ છેદ અબંધ વગેરે વિગત
૬૭
૬૩
પ્રત્યાખ્યાનય ને બંધવિચ્છેદ. શક, અરતિ, અસ્થિર ૨, અપયશ, અશાતા એ ૬ ને બંધવિચ્છેદ. આહારક ૨ ને બંધ વધે. દેવાયુષ્યને બંધવિચ્છેદ. નિદ્રા ૨ ને બંધવિચ્છેદ.
૫૯ (૫૮)
દેવ ૨, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક ૨ સિવાયના શરીર-અંગોપાંગ ૬, વર્ણાદિ ૪, શુભવિહાગતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ત્રસ–૯, (યશ સિવાય), પ્રત્યેકની ૬ (આતપ-ઉદ્યત સિવાય) એ કુલ ૩૦ ને
બંધવિરછેદ. ૮/૭ | ૨૬ | હાસ્ય-૪નો અંતે બંધવિચ્છેદ. [૪] તિર્યંચને યોગ્ય પ્રકૃતિ ૨ જ ગુણસ્થાનક સુધી જ બંધાય. [૫] ૩ જા ગુણસ્થાનકે આયુષ્ય ન બંધાય તેમજ મૃત્યુ પણ ન થાય. [૬] મનુષ્યને ગ્ય પ્રકૃતિ ૪ થા ગુણસ્થાનક સુધી જ બંધાય. [૭] ૭મા ગુણસ્થાનકે દેવાયુષ્યબંધને વિચ્છેદ બતાવ્યો છે. ૭મા ગુણ
સ્થાનકે આયુષ્ય બંધને પ્રારંભ થતો નથી. પણ ૬ ઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્યબંધને પ્રારંભ થયા પછી કોઈ જીવ ૭ માં ગુણસ્થાનકે જય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org