SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય : કર્તા ભાષ્ય વૃત્તિ લઘુવૃત્તિ લઘુવૃત્તિ અવચૂરિ પૂ. મલયગિરિ મહારાજ પૂ. વીરાચાર્ય મહારાજ શ્લોક ૪૬ ૭૦૦૦ ૩૧૦૦ ૪૦૦૦ ર૮૩ર ૧૬૯૩૮ + ૮૩૫ ૧૭૭૭૩ પૂ. માણિક્યશેખર ગણિ મૂળ શ્લોક કુલ શ્લોક પ્રમાણ સાહિત્ય શ્રી નંદીસૂત્ર – ૪૪ આ આગમ સઘળા આગમોની વ્યાખ્યા પ્રારંભે મંગલાચરણ રૂપે પાંચ જ્ઞાનના સ્વરૂપને જણાવનાર મંગળરૂપ છે. પાંચજ્ઞાનનું વિગતવાર વર્ણન આમાં છે. સાથે શ્રુતજ્ઞાનના ચોદભેદોનું અને દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન ખૂબ જ સુંદર છે. આ સૂત્ર સઘળા આગમોમાં શ્રી નવકાર મંત્રની માફક સર્વશ્રેષ્ઠ મંગળરૂપ ગણાય છે. પરિચય : ચૂર્ણિ શ્લોક ૧૫૦૦ શ્રી જિનદાસગણી લઘુવૃત્તિ ૨૩૦૦ પૂ.આ. હરિભદ્રસૂરિજી બૂવૃત્તિ ૭૭૩૨ પૂ. મલયગિરિ મહારાજ વિષમપદ પર્યાય ૩૩૦૦ આ. શ્રી ચંદ્રસૂરી મહારાજ અવસૂરી ૧૬૦૫ ૧૬૪૩૭ મૂળ શ્લોક + ૭૦૦ ૧૭૧૩૭ શ્લોક પ્રમાણ સાહિત્ય કુલ શ્રી અનુયોગદ્વાર સૂત્ર - ૪૫ આ આગમ જૈન આગમોની વ્યાખ્યા કરવાની આગવી શૈલી પર પ્રકાશ પાથરનાર છે. પદાર્થોના નિરૂપણની વ્યવસ્થિત સંકલનાની શૈલી આગમની * વાયનાની વિશાળતા-આગમ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy