________________
८
વર્તતાં પામે છે, અને તે એક સમય છે તેથી સાદિ - અધ્રુવ, પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ અને તે અનાદિ, કારણ કે તે હંમેશા હોય છે. ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
‘
તથા “ મોઢે ’ - મોહનીયને વિષે અજઘન્ય અને અનુષ્ટ પ્રદેોદય-૪ પ્રકારે છે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે.... તિક્રમશ જીવને અંતકરણ કરે છતે અંતઃકરણને અન્ને થનારા ગોધુકાકારે હેલ એક આવૃત્તિકા માત્ર દલિકના અન્ય સમયે મોહનીયનો જન્ય પ્રદેોદય હોય છે, અને તે એક સમય હોય છે તેથી સાદિઅધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, તે પણ બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ. તથા ગુણિતકર્માંશ જીવને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકના અન્ય સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, અને તે એક સમયવાળી હોવાથી સાદિ - ધ્રુવ છે. પછી બીજું સર્વ પટ્ટા અનુત્કૃષ્ટ, અને તે ઉપશમશ્રેણિથી પડેલાને ફરી પ્રદેશોદય થાય તે સાદિ, તે સ્થાન (૧૧મું ગુણસ્થાનક) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ પૂર્વની જેમ.
નયા આયુષ્યના ઉત્કૃષ્ટ " અનુષ્ટ -જયન્ય અને અજયન્ય ચારે પણ ભેદો સાદિ અશ્રુવ છે. કારણ કે ચારે ભેદો યથાયોગ્યપો અમુક વખતે જ હોય છે.
તથા પૂર્વ કહેલ ૬ કર્મોનો અને મોહનીયનો અને સર્વ કર્મોના નહીં કહેલા બાકીના વિો - ઉત્કૃષ્ટ અને જધન્ય પ્રદેહૃદય સાદિ - અધ્રુવ છે, અને તે બન્ને પૂર્વ જ કહ્યા છે.
૬
કર્મપ્રકૃતિ ભાગ – ૩
-
ગાર્થાથ :- ૪૭ પ્રકૃતિઓનો અજધન્ય પ્રદેશોદય ૪ પ્રકારે, અને અનુત્કૃષ્ટ પ્રદેર્શાદય ૩.પ્રકારે તથા મિથ્યાત્વનો અજધન્ય - અનુષ્કૃષ્ટ પ્રદેશોદય ૪ પ્રકારે છે. તથા આ કહેલ પ્રકૃતિઓના બાકીના વિક્લ્પો અને શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારે છે.
૩
'
अजहण्णाणुक्कोसो, सगयालाए चउत्तिहा चउहा । मिच्छत्ते सेसा सिं, दुविहा सव्वे य सेसाणं ।। ७ ।।
ટીકાર્થ :- મૂલપ્રકૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા કરી, હવે ઉત્તરપ્રકૃતિઓની સાધાદિ પ્રરૂપણા કહેવાની ઇચ્છાવાળા કહે છે... તેજસસપ્તક, વર્ગાદિ-૨૦, સ્થિર, અસ્થિર, નિર્માણ, અગુરુલઘુ, શુભ, અશુભ, જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ એ ૪૭ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશોદય સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે.... કોઇ ક્ષપિતકર્માંશ દેવ ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તનો ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો ઉત્કૃષ્ટ પ્રદેશની ઉર્જના કરે છે, પછી બંધના અન્તે કાલ કરીને એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય છે, તે એકેન્દ્રિયના પ્રથમ સમયે પૂર્વ કહેલ ૪૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે. વિશેષ એ છે કે અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણનો બંધાવલિકાના અન્ય સમયે દેવને જધન્ય પ્રદેશોદય જાટ્ટાવો, અને તે એક સમય હોવાથી સાદિ - અવ છે. પછી બીજું સર્વ પણ અજધન્ય, અને તે બીજા સમયે
૧૦
૯
>
अजघन्यानुत्कृष्टौ सप्तचत्वारिंश॒तश्चतुस्त्रिधा चतुर्था । मिथ्यात्वस्य शेषावेषां द्विधा सर्वे च शेषाणाम् ।। ७ ।।
"
ગુણિતકશ એટલે વધારેમાં વધારે કર્માંશની સત્તાવાળો આત્મા.
તે ગુણશ્રેણિનું શિખર તેને કહે છે કે જે સ્થાનની અંદ૨ વધારેમાં વધારે દલિકો ગોઠવાયા હોય. સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે દળરચના થાય છે. આ ક્રમે અંતર્મુહૂર્તના છેલ્લા સમયમાં સર્વથી વધારે દલિક ગોઠવાય છે. તેને ગુણશ્રેણિનું શિખર કહેવામાં આવે છે. ૧૨મા ગુણસ્થાનકના સંખ્યાત ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિને સર્વોપવર્ઝના વડે અપવર્તી ૧૨મા ગુણસ્થાનકની જેટલી સ્થિતિ શેષ રહી છે તેના જેટલી કરે છે. અને ઉપરના દલિકો ઉતારી તે અંતર્મુહૂર્તમાં ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. તે અંતર્મુ ધૂર્તનો છેલ્લો સમય એ ગુણશ્રેણિનું શિખર છે, તે જ ૧૨મા ગુણસ્થાનકનો ચ૨મ સમય છે. ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. એ રીતે નામ-ગોત્ર અને વે દનીયકર્મની ૧૩માના ચરમ સમયે ૧૪માના કાળ પ્રમાણ ગુજઐતિ કરે કે એટ લે ૧૪મા ગુણસ્થાનકો છેડ્યો સમય એ ૩ કર્મની ગુરા શ્રેણનું શિખર છે એટલે તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાતગુણ જે દલરચના થાય છે તે ગુણશ્નોણિ કહેવાય છે. વળી ઉદય સમયમાં વધારે અને પછી પછીના સમયે અલ્પ અલ્પ જે નિષેકરચના થાય તે ગોપુચ્છાકાર દલ૨ચના કહેવાય છે.
Jain Education International
અંતરકરણનો અધિક આવલિકા કાળ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દલિકો ખેંચી અંતરકરણની છલ્લી આવલિકામાં તે દલિકોને ગોપુચ્છાકારે ગોઠવે છે. તે સમધિકકાળ પૂર્ણ થાય અને છેલ્લી આવલિકામાં પ્રવેશ કરે ત્યારે મોહનીયનો ઉદય થાય એટલે તે આવલિકાના છેલ્લા સમયે અલ્પ પ્રદેશો ગોઠવાયેલા હોવાથી જઘન્ય પ્રદેશોદય થાય છે.
૧૦ અવધિક્રિકનો જઘન્ય પ્રદેશોદય દેવગતિમાં હોવાનું કારણ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતાં તેઓ ઘણાં પ્રદેશોને દૂર કરે છે અને સત્તામાં ઓછા રહે છે. બંધાવલિકાનો ચરમ સમય એટલા માટે ગ્રહણ કર્યો છે કે બંધાએલાનો ઉદય ન થાય. બંધાાલિકાનો પ્રથમ સમય એટલા માટે ન લીધો કે તેટલો કાળ ઉદય - ઉદીરણાથી વધારે પ્રદેશો દૂર કરી શકે.
ન
For Personal & Private Use Only
www.jainelibrary.org