________________
સત્તાપ્રકરણ - પ્રશ્નોત્તરી
૪૦૧
ઉત્તર
પ્ર.૮૬ ઉત્તર
પ્ર. ૮૭ ઉત્તર
પ્ર. ૮૮ ઉત્તર
પ્ર. ૮૯
છદ્મસ્થને મોહનીય વિના ૭ કર્મનો ઉદય જઘન્યથી ૧ સમય અને તે પ્રથમ સમયે ૧૧મું ગુણસ્થાનક પ્રાપ્ત કરી બીજા સમયે જ કાળ કરનારની અપેક્ષાએ હોય છે. વીતરાગને આઠે કર્મની સત્તા જઘન્યથી અને ઉત્કથી કેટલો કાળ અને કઈ રીતે હોય ? આઠે કર્મની સત્તાવાળા વીતરાગ ૧૧મા ગુણસ્થાનકે જ હોય છે. તેથી ૧૧મા ગુણસ્થાનકના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે. કોઇપણ કર્મના બંધ વિના શું જીવ સંસારમાં રહી શકે ? અને રહે તો કેટલો કાળ ? ૧૪માં ગુણસ્થાનકે બંધ વિના પણ આ ગુણસ્થાનકના ૫ હૂવાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત કાળ સુધી રહી શકે છે. કેવળી અને છઘ0ને સરખો બંધ હોઇ શકે ? હા. કેવળીને ૧૩મા ગુણસ્થાનકની જેમ છાસ્થને પણ ૧૧મે અને ૧૨મે ગુણસ્થાનકે ૧ સાતાવેદનીયનો બંધ સમાન જ હોય છે. ક્ષપકશ્રેણિમાં જ ઘટે એવા દર્શનાવરણીયના સંવેધ કેટલાં ? અને ક્યા ? ૪નો બંધ, ૪નો ઉદય અને છની સત્તા, ૪નો ઉદય ૬ની સત્તા અને ૪નો ઉદય ૪ની સત્તા આ ૩ ક્ષપકશ્રેણિમાં જ ઘટે છે. દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધમાંથી જઘન્યથી ૧ સમય કાળવાળા સંવેધ કેટલાં? અને તે કઇ રીતે ? ઉપશમણિમાં ૪નો બંધક અથવા અબંધક થઇ બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ (૧-૨) ૪નો બંધ ૪-૫નો ઉદય અને ૯ની સત્તા, (૩-૪) અબંધ, ૪-૫ નો ઉદય અને ૯ની સત્તા આ ૪ અને બારમાં ગુણસ્થાનકના ચરમ સમયે જ સંભવે છે તે ૪નો ઉદય ૪ની સત્તા આ ૫ સંવેધનો કાળ જઘન્યથી ૧ સમય છે. ૭નો બંધ -૮ નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંદર કોષ્ટકમાં બતાવેલ છે તેટલો જ ઘટે? કે તેથી વધારે પણ ઘટી શકે ? ચાલુ મત પ્રમાણે કોષ્ટકમાં બતાવેલ છે તે જ પ્રમાણે ઘટે, પરંતુ મતાન્તરે નારકો મરણન અંતર્મુહૂર્ત પહેલાં પણ પરભવનું આયુષ્ય બાંધે છે. તે મતે આ ભાંગાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ધૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગે અધિક અંતર્મુહૂર્ત હીન ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ નારકો પરભવનું આયુષ્ય બાંધી શકે છે. આ મત શું કર્મગ્રંથકારો માને
ઉત્તર
પ્ર. ૯૦ ઉત્તર
પ્ર. ૯૧,
ઉત્તર
પ્ર. ૯૨
છે?
ઉત્તર
હા. પંચસંગ્રહ સંક્રમણકરણ ગાથા ૧૦૧ તેમજ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ૯૧માં પર્યાપ્ત થઇ તરત જ સમ્યકત્વ પામી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ કાળ સુધી સમ્યકત્વના નિમિત્તથી સતત મનુષ્યદ્ધિક બાંધી ભવના છેલ્લા અંતર્મુહુર્તમાં મિથ્યાત્વ પામી નરકમાંથી નીકળી તરતના તિર્યંચના ભવમાં આવી પ્રથમસમયે મનુષ્યદ્રિકનો ઉત્કૃષ્ટ સંક્રમ કરે છે. એમ બતાવેલ છે. તેથી બે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વના કાળમાં તો તિર્યંચ આયુષ્યનો બંધ જ નથી અને ૭મી નરક પૃથ્વીનો નારક તિર્યંચોમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ભવના છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યાત્વ પામી તિર્યંચનું આયુ બાંધી અંતર્મુહૂર્ત બાદ કાળ કરી તિર્યંચમાં જાય, આથી નારકો છેલ્લા અંતર્મુહૂર્ત પણ આયુ બાંધે છે. એ હકીકત આ બન્ને ગ્રંથકારોને માન્ય છે. એમ સ્પષ્ટ જણાય
પ્ર. ૯૩ | મુળ કર્મના જેમ બંધોદય સત્તાના ૭ સંવેધ ભંગ છે તેમ ઉદીરણા સાથે પણ આ ૭ જ હોય કે તફાવત હોય ? ઉત્તર ૭ થી વધારે હોય તે આ પ્રમાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org