________________
Jain Education International
-: ચિત્ર નંબર - ૧સ્થિતિ ઉદય :-)
ઉદયસ્થિતિ
For Personal & Private Use Only
ઉદીરણારૂપ ઉદય સ્થિતિઓ. ૦૦૦૦૦ 66666૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦બંધાવલિકા \ ઉદયાવલિકા
નવી બંધાતી સ્થિતિ નવી બંધાતી સ્થિતિમાં અબાધાકાલ, અહીં પૂર્વ બાંધેલ સ્થિતિના દલિક ઉદયમાં
પ્રવર્તે છે.
ચિત્રનંબર-૧ની સમજતી :- ઉપરના ચિત્રમાં બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાયની બધી સ્થિતિ ઉદય-ઉદીરણા તુલ્ય છે. તેથી વેદાતી સ્થિતિમાં ઉદીરણા ન હોય પરંતુ ફક્ત ઉદય જ હોય છે. તે કારણથી ઉદીરણા સ્થિતિથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય તે વેદાતી સમયમાત્ર સ્થિતિ પ્રમાણ અધિક હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી સમયોન ૨ આવલિકા હીન તે ઉદય જાણવો.
કર્મપ્રકૃતિ ભાગ - ૩
www.jainelibrary.org