________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૭૯
અહીં ર૯નો બંધ વિક્લેન્દ્રિય પં તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય જ થાય છે.પરંતુ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય થતો નથી આ વાત ધ્યાનમાં રાખવી. સામાન્યથી ૨૯ ના બંધે કેવળી ભગવંતને જ ઘટે એવા ૨૦-૯ અને ૮ આ ત્રણ સિવાયના ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતના ૯ ઉદયસ્થાનો અને કેવળી ભગવંતને જ સંભવતા ૮ તેમજ મુનિને જ સંભવતા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તર વૈક્રિયના ૩ અને આહારકના ૭ એમ ૧૮ વિના શેષ ૭૭૭૩ ઉદયભાગ હોય છે અને ઉદયસ્થાનવાર મિશ્રાદષ્ટિને ઉપ૨ ૨૧ આદિના ઉદયે જ બતાવવામાં આવેલ છે. તે જ પ્રમાણે સમજવા.
સામાન્યથી સત્તાસ્થાન પહેલે ગુણસ્થાનકે સંભવતાં ૯૨ આદિ ૬ હોય છે. અને ઉદયસ્થાનવાર વિચારીએ તો ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનોમાં ૮૯ વિના ૫-૫ તેથી ૨૦, અને ૨૭ થી ૩૧ સુધીના ૫ ઉદયસ્થાનોમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ૪-૪ તેથી ૨૦ એમ કુલ ૪૦, તેમજ નરકા, બાંધી ક્ષયોપશમ સમ્યકત્વ પામી નિકાચિત જિનનામનો બંધ કરી મનુષ્ય મિથ્યાત્વ પામી નરકમાં જાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં તે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે. અને તેને જિનનામ સત્તામાં હોવાથી નરકના ૨૧ આદિ પોતાના પાંચ ઉદયસ્થાનોમાં તેના જીવને એક ૮૯નું સત્તાસ્થાન વધારે હોવાથી. કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૫ થાય છે.
ઉદયભંગવાર સત્તાસ્થાનો આ પ્રમાણે :- ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિશ્લેન્દ્રિયના ૯,પંચેન્દ્રિય તિર્યંચના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૮૯ વિના ૫-૫ તેથી ૧૧૫, મનુષ્યના ૯ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૩૬, દેવતાના આઠમાં ૯૨-૮૮ એમ ૨-૨ તથી ૧૬, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ એમ ૩ કુલ ૧૭૦ સત્તાસ્થાનો. ૨૪ ના ઉદયના ૧૧ ભાંગામાં પહેલાંની જેમ ૫૩ સત્તાસ્થાનો. ૨૫ના ઉદયે એકેન્દ્રિયના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮, આ ૨૪માં ૯૨-૮૮ બે-બે તેથી ૪૮ અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ કુલ ૮૦ સત્તાસ્થાનો. ૨૬ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ માં પહેલાંની જેમ પ૩, વિક્લેજિયના ૯ અને ૫૦ તિ૮ ના ૨૮૯ આ ૨૯૮ માં ૮૯ વિના ૫-૫ માટે ૧૪૯૦ અને મનુષ્યના ૨૮૯ માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૬ એમ કુલ ૨૬૯૯ સત્તાસ્થાનો. ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, વૈ મનુ0 ના ૮ અને દેવતાના ૮ આ ૨૪ માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, એકેન્દ્રિયના ૬માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ માટે ૨૪, અને નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭પ સત્તાસ્થાનો થાય. ૨૮ના ઉદયે વૈ તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, અને દેવતાના ૧૬, આ ૪૦માં ૯૨-૮૮ બે-બે માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩, શેષ ૧૧૫૮ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૪૬૩૨, કુલ ૪૭૧૫ સત્તાસ્થાનો. ૨૯ના ઉદયે વૈક્રિય તિ ના ૧૬, દેવતાના ૧૬ અને વૈ૦ મનુષ્યના ૮ આ ૪૦ માં ૯૨-૮૮ બે-બે માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩ અને શેષ ૧૭૪૦માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૬૯૬૦એમ કુલ ૭૦૪૩ સત્તાસ્થાનો. ૩૦ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮, આ ૧૬માં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૩૨, શેષ ૨૮૯૮માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૧૧,૫૯૨ એમ કુલ ૧૧,૬૨૪ સત્તાસ્થાનો. ૩૧ના ઉદયના ૧૧૬૪ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૪૬૫૬ સત્તાસ્થાનો. એમ નવે ઉદયસ્થાનોના ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાનો ૩૧,૧૧૫ થાય છે.
૩૦ના બંધસ્થાનનો સંવેધ :- જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ સમ્યગ્દષ્ટી દેવો અને નારકો જ કરે છે. આહારકદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ મુનિઓ જ કરી શકે છે. માટે અહીં તે બંધ સંભવતો નથી. પરંતુ ઉદ્યોત સહિત વિશ્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય જે ૩૦નો બંધ હોય છે તે જ સંભવે છે. ત્યાં ર૯ના બંધમાં બતાવ્યા મુજબ ઉદયસ્થાન ૯ અને ઉદયભંગ ૭૭૭૩ હોય છે.
૨૧ આદિ નવે ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા પણ ૨૯ના બંધની જેમ જ છે. અહીં સામાન્યથી ૮૯ વિના ૯૨ આદિ પાંચ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૫-૫ માટે ૨૦ અને ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૪૦ હોય છે. અહીં નારકો મિથ્યાત્વ અવસ્થામાં ૩૦નો બંધ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય જ કરે છે. માટે મિથ્યાદષ્ટિ નારકને ૮૯નું સત્તાસ્થાન ઘટતું નથી. '
ઉદયભંગ વાર સત્તાસ્થાનો :- ૨૯ ના બંધમાં બતાવ્યા પ્રમાણે જ હોય છે. માત્ર નારકના પોતાના પાંચ ઉદયભંગમાં ૨૯ના બંધે ૯૨ આદિ ત્રણ સત્તાસ્થાનો હોય છે. પરંતુ અહીં ૮૯નું ન હોવાથી ૯૨-૮૮ બે જ સમજવાં. તેથી ર૯ના બંધમાં - બતાવેલ ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનોમાં એક-એક સત્તાસ્થાન ઓછું હોવાથી અનુક્રમે ૧૬૯, ૭૯,૭૪,૪૭૧૪ અને ૭૦૪૨ સત્તાસ્થાનો સમજવાં. એમ નારકના પાંચ ભાંગમાં ૮૯નું સત્તાસ્થાન ન હોવાથી કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૧,૧૧૫ ને બદલે પાંચ ઓછા હોવાથી ૩૧,૧૧૦ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org