________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સત્તાસ્થાનો ઃ- સામાન્યથી ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૬ સત્તાસ્થાનો હોય છે. પૂર્વે જેણે નરકાયુ બાંધ્યું છે એવો મનુષ્ય ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી નિકાચિત - જિનનામનો બંધ કરીન૨કાભિમુખ અવસ્થામાં વર્તતાં અંતર્મુહૂર્ત મિથ્યાત્વ પા પામે છે. ત્યારે તેને પહેલી ગુણસ્થાનકે ૮નું સત્તાસ્થાન પણ હોય છે. જિનનામ અને આહારકચતુષ્ક આ ઉભયની સત્તાવાળો તથાસ્વભાવે જ પહેલે ગુણસ્થાનકે તેમજ નરકમાં જતો નથી તેથી ૯૩નું ન ઘટે અને ૭૯ આદિ પાંચ સત્તાસ્થાનો તો માત્ર ક્ષેપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ પઢે છે માટે અહીં સંભવતાં નથી.
૩૭૮
સંવેધ :- ૨૩-૨૫ અને ૨૬ નો બંધ પહેલે ગુણસ્થાનકે જ હોય છે. માટે સામાન્ય સંવેધમાં બતાવેલ છે. તેથી કંઇપણ વિશેષ ન હોવાથી અહીં ફરીથી બતાવેલ નથી.
૨૮ના બંધે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાનો હોય છે. તેમાં પણ પ્રથમના ચાર ઉદયસ્થાનો વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યની અપેક્ષાએ જ સમજવો. કારણ કે મિથ્યાર્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે તેવા વિશુદ્ધ અથવા સંકુલિષ્ટ પરિણામ થતા નથી. પરંતુ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાર્દષ્ટીઓ જ દેવ અને નરક પ્રાર્યાગ્યે બંધ કરી શકે છે. તેમાં પણ વૈક્રિય, તિર્યંચ અને મનુષ્યો તેવા પ્રકારના સંકિલષ્ટ પરિશામી ન હોવાથી અથવા વિવલા કરી ન હોવાથી નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. પરંતુ દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. મતાન્તરે દેવ પ્રાયોગ્ય પણ બંધ કરતા નથી. તેથી ૨ જ છેલ્લા ઉદયસ્થાન હોય, માટે પહેલા ૪ ઉદયસ્થાન તેના હૃદયભંગ અને સત્તાસ્થાનો વગેરે ન હોય.
૨૫ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે. ૨૭ના ઉદર્ય પણ એ જ પ્રમાણે ૧૬, ૨૮ તથા ૨૯ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૧૬ એ વૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૪-૨૪, ૩૦ના ઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ ૨૩૧૨ અને ૩૧ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય નિર્ધચના ૧૧૫૨ એમ છ એ હૃદયસ્થાને મળી ૩૫૪૪ ઉદયભાંગા હોય છે.
સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૯૬ આ ચાર સત્તાસ્થાનો હોય છે. ત્યાં ૨૫-૨૭-૨૮ અને ૨૯ના ઉદય ૯-૮૮ બે બે માટે ૮, ૩૦ના ઉદર્ય ૯૨ આદિ ૪ અને ૩૧ના ઉદયે ૮૯ વિના ૩ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૫ હોય છે.
ઉદયભંગવાર વિચારીએ તો ૨૫ના ઉદયના ૧૬માં ૯૨-૮૮ બે-બે, તેથી ૩૨ સત્તાસ્થાની. ૨૭ ના ઉદર્ય પણ એ જ રીતે ૩૨ સત્તાસ્થાનો. ૨૮ અને ૨ ના ઉદયના ૨૪-૨૪ ભાંગાઓમાં આ જ ૨-૨ માટે ૪૮-૪૯, ૩૦ નાઉદર્ય વૈક્રિય તિર્યંચના ૮માં આ જ ૨-૨ તેથી ૧૬, સ્વર સહિત પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ માટે ૩૪૫૬ અને મનુષ્યના ૧૧૫૨માં ૯૨ આદિ-૪ તેથી ૪૬૦૮ એમ કુલ ૮૦૮૦ સત્તાસ્થાનો ૩૧ ના ઉદયના ૧૧૫૨માં ૯૨-૮૮ અને ૮૬ એ ૩-૩ તેથી ૩૪૫૬ સત્તાસ્થાનો એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાની ૧૧૬૯૬ થાય છે.
ત્યાં દેવ પ્રાયોગ્ય ર૮ના બંધ ઉપર બાતવેલ ૨૫ આદિ ૬ ઉદયસ્થાન અને ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. પરંતુ ૯૨-૮૮ અને ૮૬ એમ સામાન્યથી ૩ અને પ્રથમના ચાર ઉદયસ્થાનોમાં ૯૨-૮૮ તેથી ૮, ૩૦ અને ૩૧ના ઉદયે ૯૨ આદિ ૩-૩ માટે ૬ એમ ઉદયસ્થાન શુશિત સત્તાસ્થાનો ૧૪ અને ઉદયભંગવાર વિચારીએ તો ૨૫ ને ૨૭ના ઉદયે ૩૨-૩૨, ૨૮ અને ૨૯ ના ઉર્ષ ૪૮-૪૮ અને ૩૦ના હૃદયના વૈક્રિય નિયંચના ૮માં ૯૨-૮૮ તેથી ૧૬ અને રીષ ૨૩૦૪માં ૩-૩ તેથી ૬૯૧૨. અને ૩૧ ના ઉદયે ૩૪૫૬. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ૧૦૫૪૪ થાય.
નરક પ્રાયોગ્ય ર૮ના બંધ ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૩૦ના ઉંદર્ય સામાન્ય પંચેન્દ્રિય નિયંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨ અને મનુષ્યના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને ૩૧ના ઉદયના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ એમ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૪, ત્યાં ૩૦ ના ઉદયૈ ૪, કારણ કે પૂર્વે નરકાથુ બાંધી ક્ષર્યાપશમ સમ્યક્ત્વ પામી જિનનામનો નિકાચિત બંધ કરી મનુષ્ય નરકાભિમુખ અવસ્થામાં મિથ્યાત્વ પામી નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ કરે ત્યારે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. પણ દેવ પ્રાયોગ્ય ર૮ના બંધમાં ઘટતું નથી. ૩૧ના ઉદયે ૮૯ વિના ૩ એમ બન્ને ઉદયસ્થાને મળી સાત સત્તાસ્થાનો થાય.
ત્યાં ૩૦ના ઉદર્ય મનુષ્યના ૧૧૫૨માં ૪-૪ માટે ૪૬૦૮ અને સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ માટે ૩૪૫૬ એમ કુલ ૮૦૬૪ અને ૩૧ ના ઉદયના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ તેથી ૩૪૫૬, એમ ઉદયભંગ ગુણિત કુલસત્તાસ્થાનો ૧૧૫૨૦ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org