________________
૩૭૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
યતિનો ૧ અને તીર્થંકરનો ૧ આ ૩ વિના ૨૯૧૪, અને ૩૧ ના ઉદયે તીર્થકરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાનના મળી પ્રથમ મતે ૭૭૭૩ અને બીજા મતે ૨૯ તથા ૩૦ના ઉદયનો આહા) નો એક-એક ભાંગો આ બે ભાંગા અધિક ગણીએ તો ૭૭૭૨ ઉદયભાંગા હોય છે.
સામાન્યથી અહીં પણ માત્ર ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે તેવાં પાંચ સત્તાસ્થાનો વર્જી ૯૩ આદિ પ્રથમના છ અને ૭૮ એમ સાત સત્તાસ્થાનો હોય છે. ત્યાં ર૧ અને ૨૫ના ઉદયસ્થાને સાત-સાત માટે ૧૪, ૨૪ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૧૦, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ માટે ૨૪, અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો પર હોય છે.
જો ઉદયભંગવાર વિચારીએ તો આ પ્રમાણે છે. ૨૧ ના ઉદયે એકે ના ૫, વિક્લેન્દ્રિયના ૯, ૫૦ તિ૮ ના ૯, આ ૨૩માં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૨૩ને પાંચે ગુણતાં ૧૧૫, સામાન્ય મનુષ્યના નવમાં ૭૮ વિના આ જ ચાર માટે નવને ચારે ગુણતાં ૩૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૮ X ૪ = ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમના ત્રણ એમ સર્વ મળી ૧૮૬.૨૪ના ઉદયે ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૫૭ સત્તાસ્થાનો થાય. ૨૫ના ઉદયે એકે ના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈ૦ તિ ના ૮, વૈ૦ મ૦ ના ૮ આ સોળમાં ૯૨-૮૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં પ્રથમના ચાર માટે ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના ૩ માટે સર્વમળી ૯૬ સત્તાસ્થાન.
ર૬ના ઉદયે ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ ૨૬૯૯ સત્તાસ્થાન. ૨૭ના ઉદયે એકેન્દ્રિયના છમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર માટે ૨૪, વૈ૦ તિર્યંચના ૮ અને વૈ૦ મનુ0 ના ૮, આ ૧૬ માં ૯૨-૮૮, એ બે માટે ૩૨, દેવતાના ૮માં પ્રથમના ચાર માટે ૩૨, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ ૯૧ સત્તાસ્થાન. ૨૮ના ઉદયે વિક્લેન્દ્રિયના છે, સામાન્ય તિર્યંચના ૫૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૧૧૫૮માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨. વૈ, તિર્યંચના ૧૬, વૈ૦ મનુ0 ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, અને દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમના ચાર માટે ૬૪, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ ૪૭૪૭ સત્તાસ્થાને.
૨૯ના ઉદયે વિશ્લેન્દ્રિયના ૧૨, સામા6 તિર્યંચના ૧૧૫૨, સામા મનુ0 ના ૫૭૬, એમ ૧૭૪૦ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર ચાર હોવાથી ૧૭૪૦ ને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ૦ ૦િ ના ૧૬, વૈ૦ મનુ૦ ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના ૧૬માં પ્રથમના ચાર માટે ૬૪ અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમના ૩, કુલ ૭૦૭૫ સત્તાસ્થાન.
૩૦ના ઉદય વિક્લેજિયના ૧૮, સા. તિ૮ ના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ કુલ ૨૮૯૮ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ર૮૯૮ ને ચારે ગુણતાં ૧૧૫૯૨, 40 તિના ૮માં ૯૨-૮૮ બે-બે માટે ૧૬, દિવતાના ૮માં પ્રથમના ચાર-ચાર હોવાથી ૩૨. એમ કુલ ૧૧૬૪૦ સત્તાસ્થાન.
૩૧ ના ઉદયે અગિયારસો ચોસઠ ભાંગાઓમાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર-ચાર હોવાથી ૧૧૬૪ને ચારે ગુણતાં ૪૬૫૬ સત્તાસ્થાન થાય.
એમ સર્વે મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૩૧૨૪૩ થાય, અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયે આહાહ નો એક-એક ભાંગો બતાવેલ છે. તેમાં ૯૨નું એક જ સત્તાસ્થાન હોય, માટે આ બે ઉદયસ્થાનમાં પૂર્વ બતાવેલ સત્તાસ્થાનોમાં એક-એક વધારે અને સર્વ સત્તાસ્થાનોમાં બે વધારે સમજવાં.
જે જીવો વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય અને તિવ્ર પ્રાયોગ્ય ૨૯નો બંધ કરે છે તે સઘળા જીવો ઉદ્યોત સહિત ૩૦નો પણ બંધ કરે છે. અને બંધ ભાંગા પણ વિશ્લેજિયના કુલ ૨૪ અને ૫૦ તિ ના ૪૬૦૮ હોય છે. માટે જેમ ૨૯ના બંધમાં વિશ્લેન્દ્રિય અને પંચે તિર્યંચ પ્રાયોગ્ય બંધમાં બતાવેલ છે તે જ પ્રમાણે ૩૦ના બંધમાં પણ ઉદયસ્થાનો, ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાનો ઉદયસ્થાન ગુણિત, ઉદયભંગ ગુણિત અને બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે. માટે ફરીથી બતાવેલ નથી.
જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ માત્ર સમ્યકત્વી દેવો તથા નારકો જ કરે છે. તેથી જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધે દેવો અને નારકોને સંભવતાં ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ મા છ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે દેવતાના આઠ, અને નારકનો એક એમ નવ, ૨૫ અને ૨૭નો પણ એ જ પ્રમાણે નવ નવ ૨૮ના ઉદયે દેવતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org