________________
૧૨મું સ્થાનક :- આ ગુણસ્થાનકે બાકીના (જ્ઞાનાવરણીય આદિ ૩ ધાત) કમાના સ્વાતવાતા... A w w • જ્યાં સુધી ક્ષીણકષાય અદ્ધાના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યયભાગ બાકી રહે ત્યાં સુધી પ્રવર્તે છે. અને તે સમયે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪ અને નિદ્રાદ્ધિક એ ૧૬ પ્રકૃતિઓની સ્થિતિસત્તા સર્વાપવર્તના વડે અપવત્તિ ક્ષીણકષાયના અદ્ધા સમાન કરે છે, અને નિદ્રાદ્ધિકની સ્થિતિ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન અને કર્મસત્તાની અપેક્ષાએ (ચૌદ પ્રકૃતિઓની) તુલ્ય રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ૧૪ પ્રકૃતિઓને ઉદય ઉદીરણાથી ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે.) સ્વરૂપ સત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ક્ષય થાય છે, અને ૧૪ પ્રકૃતિનો ચરમ સમય ક્ષય થાય છે.
૧૩મું ગુણસ્થાનક - ત્યાર પછીના સમયે કેવલી થાય છે. અને તે કેવલી ભગવંત જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. સર્વે પણ કેવલી સમુદઘાત પૂર્વે આયોજિકાકરણ શરૂ કરે છે. (તને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે.) તે કરણ થયા પછી કોઇ કેવલી કર્મોને સમાન કરવા માટે સમુદ્રઘાત કરે છે. જેના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, (તે સમુધાત) કરે છે, બીજા ન જ કરે.'*વેદનીયાદિ જ આયુષ્ય કરતાં અધિક સ્થિતિવાળા હોય અને ક્યારે પણ વેદનીયાદિથી આયુષ્ય ન હોય એવો નિયમ ક્યાંથી ? (કેવી રીતે?) તેનો જવાબ તેવા પ્રકારનો જીવના પરિણામનો સ્વભાવ હોવાથી. આવા પ્રકારનો જ જીવ પરિણામ છે. કે જેથી આયુષ્ય વેદનીયાદિની સમ કે ન્યૂન હોય, પરંતુ ક્યારે પણ અધિક ન હોય. જેવી રીતે તે જ આયુષ્યનો અધુવબંધરૂપ સ્વભાવ છે. શેષ કર્મો હંમેશા જ બંધાય છે, આયુષ્ય તો ભવના ૩જા ભાગ વગેરે રૂપ પ્રતિનિયત કાળે જ બંધાય છે. અને આવા પ્રકારના બંધના વિચિત્રપણામાં સ્વભાવ સિવાય બીજું કોઇ કારણ નથી. એ પ્રમાણે વેદનીયાદિથી આયુષ્યના અધિકપણાના અભાવમાં પણ સ્વભાવ વિશેષ જ નિયામક ૧૪ પ્રકતિઓને ઉદય ઉદીરણાથી ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે.) સ્વરૂપ સત્તાના અપતાએ આ મુકાતા: ૩ હ : સમયે ક્ષય થાય છે, અને ૧૪ પ્રકૃતિઓનો ચરમ સમયે ક્ષય થાય છે.
૧૩મું ગુણસ્થાનક :- ત્યાર પછીના સમયે કેવલી થાય છે. અને તે કેવલી ભગવંત જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. સર્વે પણ કેવલી સમુદઘાત પૂર્વે આયોજિકાકરણ શરૂ કરે છે. (તેને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે.) તે કરણ થયા પછી કોઇ કેવલી કર્મોને સમાન કરવા માટે સમુઘાત કરે છે. જેના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, (તે સમુધાત) કરે છે, બીજા ન જ કરે.* *વેદનીયાદિ જ આયુષ્ય કરતાં અધિક સ્થિતિવાળા હોય અને ક્યારે પણ વેદનીયાદિથી આયુષ્ય ન હોય એવો નિયમ ક્યાંથી ? (કેવી રીતે?) તેનો જવાબ તેવા પ્રકારનો જીવના પરિણામનો સ્વભાવ હોવાથી. આવા પ્રકારનો જ જીવ પરિણામ છે. કે જેથી આયુષ્ય વેદનીયાદિની સમ કે ન્યૂન હોય, પરંતુ ક્યારે પણ અધિક ન હોય. જેવી રીતે તે જ આયુષ્યનો અધૂવબંધરૂપ સ્વભાવ છે. શેષ કર્મો હંમેશા જ બંધાય છે, આયુષ્ય તો ભવના ૩જા ભાગ વગેરે રૂપ પ્રતિનિયત કાળે જ બંધાય છે. અને આવા પ્રકારના બંધના વિચિત્રપણામાં સ્વભાવ સિવાય બીજું કોઇ કારણ નથી. એ પ્રમાણે વેદનીયાદિથી આયુષ્યના અધિકપણાના અભાવમાં પણ સ્વભાવ વિશેષ જ નિયામક જાણવો.
હવે સમુઘાતનો શું અર્થ છે ? તો કહે છે. જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિષેશપણે વેદનીયાદિ-૩ કર્મનો વિનાશ કરવામાં આવે તે કેવલી સમુદ્ધાત કહેવાય છે. અને તે કેવલી સમુદ્દઘાત કરતો આત્મા પ્રથમ સમયે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી (જાડાઇ તથા પહોળાઇથી) શરીર પ્રમાણ અને લંબાઇથી ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ - ઉત્તર કપાટ, ત્રીજા સમયે (કપાટને જ દક્ષિણ - ઉત્તર કે પૂર્વ-પશ્ચિમમાં પહોળું કરી) મંથાન કરે છે. ચોથા સમયે મંથાનના આંતરા પૂરી લોકવ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમા સમયે આંતરાઓનો છઠ્ઠા સમયે મંથાનનો,સાતમા સમયે કપાટનો, આઠમા સમયે દંડરૂપે કરેલ આત્મપ્રદેશોનો સંકોચ કરી સ્વશરીરસ્થ થાય છે.
તેમાં દંડ સમયથી પૂર્વે વેદનીય -નામ ગોત્રકર્મની સ્થિતિ જે પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર હતી તેને બુદ્ધિ વડે અસંખ્યયભાગ કરે છે. ત્યારબાદ દંડ સમયે દંડને કરતાં અસંખ્યય ભાગોને હણે છે, અને એક અસંખ્યય ભાગ બાકી રાખે છે. અને (દંડ) પૂર્વે ૩ કર્મોનો રસ હતો તેના પણ અનંતા ભાગો કરે છે. ત્યારબાદ તે દંડ સમયે અસતાવેદનીય, પ્રથમ સિવાયના પાંચ સંસ્થાન – પાંચ સંઘયણ, અશુભ વર્ણાદિ - ૪, ઉપઘાત, અશુભ વિહાયોગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, નીચગોત્ર એ ૨૫ પ્રકૃતિઓના અનંતા ભાગોને હણે છે, અને એક અનંતમો ભાગ બાકી રાખે છે. તે જ સમયે સાતવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, અંગોપાંગ-૭, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, શુભ વર્ણાદિ-૪, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, શુભ વિહાયોગતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક આતપ, ઉદ્યત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વ૨, આઇય, યશ : કીર્તિ, નિર્માણ તીર્થકર અને ઉચ્ચગોત્ર એ ૩૯ પ્રકૃતિઓનો રસ અશુભ
૪૩૨ ગુણસ્થાનક ક્રમારોહની ગાથા-૯૪માં કહ્યું છે.....“ 4: Tબાસા -શાયુ, નખતે ફેવતોમમ્ | રોચતૌ સમુદ્રથતિ-કરો ટુન રા ર ા” અર્થ :છ માસ અધિક આયુષ્યવાળા જે જાવ કેવલજ્ઞાન પામે તે નિશ્ચયથી સમુઠ્ઠાત કરે અને બીજા કે વલીઓ કરે અથવા ન પણ કરે. For Personal & Private Use Only
www jainelibrary.org
Jain Education International