________________
સત્તાપ્રકરણ
૨૯૧
(૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનો અને તેના ભાંગાઓ નું યંત્ર નંબર - ૬૩)
બંધ ભાંગા
બંધસ્થાન
કુલ
જીવસ્થાનકે
બંધસ્થાન
સંભ Jઅસંભ
વિત
બંધ ભાંગા
૨૮ | ૨૯ | ૩૦ | ૩૧ | ૧ |
૨૫
વિત.
સ્થાન
૧૨ જીવસ્થાન ૨૩,૨૫,૨૬,૨૯,૩૦| ૫ | ૧૩૯૧૭
૧૬૭૦૦૪| ૬૦
૧ પર્યાપ્ત અસંક્ષિ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ પંચેન્દ્રિય
૬ |૧૩૯૨૬
૨૫ | ૧૬ | ૯ ૯૨૪૦૪૬૩૨
| ૮ | ૯ |
| ૧૩૯૨૬ | ૬
૧
૧ પર્યાપ્ત સંસિ
૩,૧૫,૨૬,૨૮,૨૯,૩૦. ૮ /૧૩૯૪૫
૧૩૯ ૪૫ - ૪ ૫ | "| ૯ ૨૪૮૧૪૧૪
| * ૧૩૯૪૫ -
પંચેન્દ્રિય,
૩૧,૧.
૧૯૪૮૭૫
૧૨ જીવસ્થાનક :- અહીં રહેલા જીવો દેવ નારક પ્રાયોગ્ય અને જિન સહિત મનુષ્ય પ્રાયોગ્ય પણ ન બાંધે. ૧૩૯૪૫-૧૮૧-૮-૧ અપ્રાયોગ્ય = ૧૩૯૧૭ બંધ ભાંગા હોય અને ૨૮,૩૧,૧નું બંધસ્થાન તેમ જ જિન સાથે કે આહારક સાથેનું ૩૦નું બંધસ્થાન ન સંભવે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ૨૧ આદિ ૫ ઉદયસ્થાનકો છે...૦૬ ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭. તેમાં ૨૧ પ્રકૃતિઓ આ પ્રમાણે. તેજસ, કામણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, નિર્માણ, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ સ્થાવર, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, યશકીર્તિ કે અયશકીર્તિ. આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં રહેલ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. અહીં યશ-કીર્તિ - અયશ-કીર્તિ વડે બે ભાંગા થાય છે. ત્યારબાદ શરીરસ્થ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને ઔદારિક, હંડક, ઉપઘાત, પ્રત્યેક કે સાધારણ એ ૪ પ્રકૃતિ ઉમેરતાં અને તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં ૨૪ પ્રકૃતિનો ઉદય થાય છે. અહીં પ્રત્યેક અને સાધારણ સાથે યશકીર્તિ અને અયશ-કીર્તિ સાથે ૪ ભાંગા થાય છે. વૈક્રિય કરતાં બાદર વાયુકાયને એક ભાંગો થાય છે. કારણ કે તેઓને સાધારણ - યશ:કીર્તિ ઉદયમાં આવે નહીં. અને વૈક્રિય વાયુકાયને ૨૪ના ઉદયે ઔદારિકશરીરના સ્થાને વૈક્રિય શરીર કહેવું. સર્વસંખ્યા ૨૪ના ઉદયના ૫ ભાંગા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરતાં રપનો ઉદય થાય છે. અહીં પણ તે જ પ્રમાણે ૫ ભાંગા થાય છે. ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતાં ર૬નો ઉદય થાય છે, અહીં પણ તે જ પ્રમાણે ૫ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનો ઉદય થતાં પહેલાં(અનુદયે) આતપ કે ઉદ્યોતમાંથી એકનો ઉદય થાય તો ૨૬નો ઉદય થાય છે. અહીં આતપ અને પ્રત્યેક સાથે યશકીર્તિ - અયશકીર્તિ વડે ૨ ભાંગ થાય છે. સાધારણને આતપના ઉદયનો અભાવ છે તેથી તે આશ્રિત વિકલ્પ થતાં નથી. ઉદ્યોત સાથે પ્રત્યેક - સાધારણ અને યશકીતિ - અયશ:કીતિ વડે ૪ ભાંગા થાય છે. સર્વસંખ્યા ૨૬ના ઉદયે ૧૧ ભાંગા થાય છે. ત્યારબાદ પ્રાણાપાન પતિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત ૨૬ પ્રકૃતિઓમાં આતપ કે ઉદ્યોતમાંથી કોઇપણ એક ઉમેરતાં ૨૭નો ઉદય થાય છે. અહીં પણ આપ સાથે બે ભાંગા અને ઉદ્યોત સાથે ૪ ભાંગા તેથી સર્વસંખ્યા ૨૭ના ઉદયે ૬ ભાંગા થાય છે. બાદર પર્યાપ્તના સર્વ ભાંગા ૨૯ થાય છે. (ઉદયસ્થાનક ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭
ભાંગા - ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ કુલ ભાંગા ) સંશિ પર્યાપ્તાને ૨૪ સિવાયના સર્વે પણ ઉદયસ્થાનકો હોય છે. ૨૪નો ઉદય એકેન્દ્રિયોને જ હોય છે તેથી પ્રતિષેધ કર્યો છે. ઉદયસ્થાન અને તેના ભાંગા દેવ-નારક-તિર્યંચ અને મનુષ્યોને આશ્રયીને જે પ્રમાણે પહેલાં કહ્યાં છે તે પ્રમાણે અહીં પણ કહેવાં.
*કશેષ પર્યાપ્ત બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય-ચઉરિદ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયને ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯-૩૦ અને ૩૧ એ. ૬ ઉદયસ્થાનકો હોય છે. તેમાં બે ઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિદ્રિયને પહેલાં જે પ્રમાણે ઉદયસ્થાનકો અને ભાંગા કહ્યાં તે જ પ્રમાણે અહીં પણ કહેવાં. અને જે પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયના ભાંગા પહેલાં કહ્યાં તે પ્રમાણે પર્યાપ્ત અસંશિને પણ કહેવાં. વિશેષ સર્વે પણ ૨૧ અને ૨૬ ના ઉદયના આશ્રયી જે ૧-૧ ભંગ છે તે અહી કહેવો નહીં. કારણ કે અહીં પર્યાપ્તાઓ આશ્રયી જ વિચાર કર્યો છે માટે. (યંત્ર નંબર - ૬૪ જુઓ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org