________________
૨૯૦
કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના બંધસ્થાનકો :- નામકર્મમાં સંશિ પર્યાપ્ત ને ૮ બંધસ્થાનકો હોય છે, અને તે પૂર્વની જેમ કહેવાં. અસંજ્ઞિ પર્યાપ્તમાં પ્રથમના ૬ બંધ સ્થાનકો . ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦ છે.' કારણ કે પર્યાપ્ત અસંન્નિ પંચેન્દ્રિયો નરકગતિ દેવગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી ૨૮નું પણ બંધસ્થાનક પામે છે. તે જ ૨૮ના બંધસ્થાન સિવાધ્યના ૨૩-૨૫-૨૬-૨૯ અને ૩૦ એ ૫ બંધસ્થાનકો પર્યાપ્ત અપર્યાપ્ત વિક્વેદ્રિય, બાદર-સૂક્ષ્મ એકેજિયને વિર્ષ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા અસંગ્નિ-સંપત્તિમાં પણ તે જ ૫ બંધસ્થાનકો હોય છે. કારણ કે સર્વ અપર્યાપ્ત જીવો તિથિ - મનુષ્ય પ્રાયોગ્ય જ બાંધે છે. અને તે ૫ બંધસ્થાનકો તિર્યંચ - મનુષ્યગતિ પ્રાયોગ્ય જે પ્રમાણે પહેલાં કહ્યાં તે પ્રમાણે કહેવાં, (યંત્ર નંબર - ૬૩ જુઓ).
૧૪ જીવસ્થાનકો વિષે નામકર્મના ઉદયસ્થાનકો - સૂક્ષ્મ- બાદ એકેન્દ્રિય અને (લબ્ધિ) અપર્યાપ્તાને ૨૧ અને ૨૪ ના બે ઉદયસ્થાનક હોય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્તાને ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે છે.... તિર્યંચદ્વિક, તેજસ, કાર્મણ, અગુરુલધુ, વર્ણચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ અને નિર્માણ આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં વર્તતાં (અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોને) હોય છે. અને અહીં એક જ ભાંગ થાય છે, કારણ કે અપર્યાપ્તાઓને પરાવર્તમાન શુભ પ્રવૃતિઓના ઉદયનો અભાવ છે. બાદર અપર્યાપ્તાને પણ આ જ ૨૧ પ્રકૃતિઓ (વિગ્રહગતિમાં) ઉદયમાં હોય છે. વિશેષ સૂક્ષ્મનામના સ્થાને બાદર નામ કહેવું. અહીં પણ એક ભાગો થાય છે.
સૂક્ષ્મ અને બાદર બંને અપર્યાપ્તામાં તે ૨૧ પ્રકૃતિમાં દારિકશરીર- હુંડક - ઉપઘાત અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એ ૪ પ્રકૃતિ ઉમેરતા તિર્યંચાનુપૂર્વ દૂર કરતા ૨૪નો ઉદય થાય છે. અહીં સૂક્ષ્મ અપર્યાપ્તના અને બાદર અપર્યાપ્તના પ્રત્યેક - સાધારણ વડે દરેકના બે-બે ભાંગા થાય છે.
વિક્લેજિય, અસંજ્ઞિ અને સંલિ અપર્યાપ્તાને ૨૧ અને ૨૬ એ બે ઉદયસ્થાન હોય છે. તેમાં અપર્યાપ્ત “ઇન્દ્રિયને ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે છે... તૈક્સ, કાર્મણ, અગુરુલઘુ,સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, વર્ણાદિ-૪, નિર્માણ, તિર્યંચદ્વિક, બેઇન્દ્રિયજાતિ, ત્રાસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને અયશ-કીર્તિ. અને આ ૨૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં રહેલ બેઇન્દ્રિયને જાણવો. અને આ સર્વ અશુભ પદ હોવાથી એક જ ભાંગો થાય છે. પછી શરીરસ્થ (અપર્યાપ્ત બેઇન્દ્રિયને ૨૧માં) દારિકદ્ધિક, હુંડક, સેવાd, ઉપઘાત, પ્રત્યેક એ ૬ પ્રકૃતિઓ ઉમેરતાં અને તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં ૨૬નો ઉદય થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયાદિને પણ કહેવું. તે જ પ્રમાણે અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિના ઉદયસ્થાન આશ્રયીને બે-બે ભાંગા, ફક્ત અપર્યાપ્ત સંશિના ૪ ભાંગા, કારણ કે અપર્યાપ્ત સંક્ષિ તિર્યંચના બે ભાંગા અને અપર્યાપ્ત સંશિ મનુષ્યના બે ભાંગા. અને અપર્યાપ્ત અસંશિમાં પણ મતાન્તરે ૪ ભાંગા હોય છે.
પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોને ૪ ઉદયસ્થાનકો *95... ૨૧-૨૪-૨૫ અને ૨૬ તેમાં ૨૧ પ્રકૃતિ આ પ્રમાણે... તેજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક, નિમણ, તિર્યંચદ્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય, અને અયશકીર્તિ. અને આ ર૧ પ્રકૃતિઓનો ઉદય વિગ્રહગતિમાં રહેલ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. અહીં પ્રતિપક્ષ કોઇપણ પ્રકૃતિનો ઉદય નહી હોવાથી એક જ ભાંગો થાય છે. આ ૨૧ પ્રકૃતિઓમાં હુંડક, ઉપઘાત, ઔદારિકશરીર, પ્રત્યેક કે સાધારણ ૪ પ્રકૃતિઓ ઉમેરતાં અને તિર્યંચાનુપર્વ દૂર કરતાં શરીરસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયને ૨૪નો ઉદય થાય છે. અહીં પ્રત્યેક - સાધારણ વડે બે ભાંગા થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરતાં ૨૫નો ઉદય થાય છે. અહીં પણ તે જ બે ભાંગા થાય છે. ત્યાર પછી પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ ઉમેરતા ૨૬ પ્રકતિઓનો ઉદય થાય છે. અહીં પણ તે જ બે ભાંગા થાય છે. સૂક્ષ્મ પર્યાપ્તના સર્વસંખ્યા ૭ ભાંગા થાય છે.
ઉદયસ્થાન - ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬
ભાંગા - ૧ + ૨ + ૨ + ૨ = ૭ કુલ ભાંગા
૪૦૫ “
સમ બદસાનિકારૂના તેવીસ ઘરેણીના પત્તાત્ર સાવર-સુહતુ તણા અપપ્પાનું ૧૩૭ ” ४०६ "इगवीसाई दो चउ, पण उदया अपज्जसुहुमबायराणं ।सणिस्स अचउवीस, इनिछडवीसाइ सेसाणं ।। १३८ ।।"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org