________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
સામાન્યથી ર૯ના બંધુ ૭ સત્તાચાનકો ઃ- ૯૩-૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ છે. તેમાં વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય પ્રાર્યાગ્ય ૨૯ બાંધતાં પર્યાપ્ત - અપર્યાપ્ત એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયોને રસના ઉદયે વર્તનાં ૫-૫ સત્તાસ્થાનો..... ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ છે, એ પ્રમાણે ૨૪-૨૫-૨૬ના ઉદર્ય પણ કહેવાં. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયે પણ ૭૮ સિવાયના (૯૨-૮૮-૪૬-૮૦) ૪ સત્તાસ્થાનકો હોય છે. ભાવના ૨૩ના બંધકમાં જેમ પૂર્વ કરી તેમ અહીં પણ કરી લેવી.
૨૩૪
મનુષ્યગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને તથા તિર્યંચગતિ અને મનુષ્યગતિ પ્રાયોગ્ય ફરી (૨૯) બાંધતાં મનુષ્યોને યથાયોગ્ય રીતે પોત પોતાના ઉદયમાં વર્તતાં ૭૮ સિવાયના તે જ (૯૨-૮૮-૮૯-૮૦) ૪-૪ સત્તાસ્થાની હોય છે.
તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય રત્નો બંધ કરતાં પોત-પોતાના ઉદયમાં વર્તનાં દેવ અને નારકીઓને ૯૨ અને ૮૮ એ બે - બે સત્તાસ્થાનકો હોય છે. ફક્ત તીર્થંકરનામની સત્તાવાળા મિથ્યાદષ્ટિ નારકીને મનુષ્યગતિ પ્રાર્યાગ્ય ૨૯ બાંધતાં પોતાના પાંચે હૃદયમાં યથાયોગ્ય વર્તનાં ૮૯નું એક જ સત્તાસ્થાન કહેવું . કારણ કે તીર્થંકરનામ સહિત અને આહારક ચતુષ્યની સત્તા રહિત હોય તે મિથ્યાત્વ ગુણસ્થાનકે જવાની (તેમ જ નરકમાં જવાનો સંભવ છે. ૯૩માંથી આહા૨ક ચતુ દૂર કરવાથી ૮૯નું જ સત્તાસ્થાન સંભવે છે.
દેવગતિ પ્રાોગ્ય જિનનામ સહિત ૨૯ બાંધતાં ૨૧ના ઉદયે વર્તતાં અવિરતિ સદષ્ટિ મનુષ્યને ૯૩ અને ૮ એ બે સત્તાસ્થાનો હોય છે. એ પ્રમાણે ૨૫-૨૬-૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયમાં પણ તે જ બે-બે (૯૩-૮૯) સત્તાસ્થાનકો કહેવા. ૩૧૧/૧ પોત પોતાના ઉદયમાં વર્તતાં આહા૨ક સંયતને ૯૩નું એક જ સત્તાસ્થાન જાણવું.
આ પ્રમાણે સામાન્યથી ર૯ના બંધ ૨૧ના ઉદય - ૬ કે ૭ સત્તાસ્થાનો, ૨૪ના હૃદય - ૫, ૨૫ના ઉદય-૭, ૨૬ના ઉદયે ૬ કે ૭, ૨૭ના ઉદર્ય-૬, ૨૮ના ઉદય-૬, ૨૯ના ઉદય-૬, ૩૦ના ઉદર્ય-૬ અને ૩૧ના ઉદર્ય ૪ સત્તાસ્થાનો હોય છે. સર્વ મલીન પર ૩ ૫૪ સત્તાસ્થાનકી થાય છે.
૩૦ના બંધ :- તથા જેમ તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીઓને હૃદય અને સત્તાસ્થાનો વિચાર્યું, તેમ તિર્યંચગતિ પ્રાોગ્ય ઉતનામ સાથે ૩૦ બાંધતાં એકેન્દ્રિયાદિને પણ ઉદય અને સત્તાસ્થાનકો કહેવાં.
તથા મનુષ્યગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત ૩૦ બાંધતાં (અવિરતિ સમ્યગ્દૃષ્ટિ) દેવ -ના૨કીઓના ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનકો કહે છે. તેમાં દેવને જે પ્રમાણે (પૂર્વે) કહ્યાં તેમ ૩૦ના બંધકને ૨૧ના ઉદયે વર્તતાં ૯૩ અને ૮૯ એ બે સત્તાસ્થાની હોય છે. ર૧ના ઉદયે વર્તતાં નારીન ૧૩૧૨ ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. ૯૩નું સત્તાસ્થાન ન હોય, કાર કે તીર્થંકર આહા૨કની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી. અને સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે...''બસ વિરહાગિ ગુવં સૌને સૌ નાનું ન ચડ્ ત્તિ ।'' જેને તીર્થંકર - આહારકની ભેગી સત્તા હોય તે નરકને વિષે ઉત્પન્ન થતો નથી, એ પ્રમાણે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનકો વિષે પણ વિચારવું. વિશેષ ૩૦નો ઉદય નારકીને નથી, કારણ કે ૩૦નો ઉદય ઉર્થાત સહિત છે, અને નારકીને ઉદ્યોતનો અભાવ છે.
તે પ્રમાણે સામાન્યથી ૩૦ના બંધકને ૨૧ના ઉદય-૭, ૨૪ના ઉદય-૫, ૨૫ના ઉદ૫-૭, ૨૬ના ઉંદર્ય-૫, ૨૭ના હૃદય-૬, ૨૮ના ઉદય-૬,૨૯ના ઉદય-૬, ૩૦ના હૃદય-૬, ૩૧ના ઉદર્ય-૪ સત્તાસ્થાનો હોય છે. સર્વમીને પર સત્તાસ્થાનકી થાય છે.
૩૧૧૧ પરંતુ આહા૨ક ચતુષ્ક ઉવેલીને આવ્યા હોય તેની અપેક્ષાએ ૨૧ અને ૨૬ના ઉદયસ્થાનમાં ફક્ત ૮૯ નું એક જ સત્તાસ્થાન આવે. જો આહારક ચતુષ્ક અને જિનનામ સહિતની ૯૩ની સત્તાવાળો પલ્યો૦ અસંખ્યેય ભાગથી ઓછી સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય તો જ ૯૩ની સત્તા આવી
શકે.
૩૧૨
નારકોને અપર્યાપ્તાવસ્થામાં કર્મગ્રંથના મતે ક્ષાયિક એક જ સમ્યક્ત્વ હોય છે, અને સિદ્ધાંત ના મતે ક્ષાયિક અને ક્ષાયોપશમિક બે હોય છે. દેવોમાં ત્રણે સમ્યક્ત્વ હોય છે, તેમાં ઉપશમ સમ્યક્ત્વ શ્રેણિમાંનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org