________________
સત્તાપ્રકરણ
૨૨૭
(ઃ અથ ગતિને વિષે સત્તાસ્થાનકો :-) હવે ગતિને વિષે સત્તાસ્થાનકોની પ્રરૂપણા કરે છે. ત્યાં
નરકગતિને વિષે ૩ સત્તાસ્થાનકો -૯૧ ૯૨-૮૯ અને ૮૮ છે. ૯૩નું સત્તાસ્થાન ન પામે, કારણ કે તે તીર્થકર આહારક ચતુષ્ક સહિત હોય છે, ઉભયની સત્તાવાળો નરકને વિષે ઉત્પન્ન થતો નથી.
દેવગિતને વિષે ૪ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક હોય છે. બાકીના હોતા નથી. કારણ કે બાકીના એકેન્દ્રિયાદિને વિષે અથવા ક્ષપકશ્રેણિમાં સંભવે છે.
તિર્યંચગતિને વિષે ૫ સત્તાસ્થાનકો :- જે મિશ્રાદષ્ટિને કહેવાશે તેમાંથી તીર્થકરવાળા ૮૯ના સત્તાસ્થાન સિવાયના (૫) સત્તાસ્થાનકો હોય છે. (૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ ના હોય છે.) મનુષ્યગતિને વિષે ૧૧ સત્તાસ્થાનકો :- ૭૮ના સત્તાસ્થાન સિવાયના બાકીના સર્વ પણ (૧૧) સત્તાસ્થાનકો જાણવાં.
ઇતિ ગતિને વિષે સત્તાસ્થાનકો સમાપ્ત
(-: અથ ગુણસ્થાનક વિષે સત્તાસ્થાનકો :મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન સિવાયનું પ્રથમ ચતુષ્ક અને અધુવસંજ્ઞાત્રિક વાળું હોય છે.“૯૨-૮૯૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ ૬ સત્તાસ્થાન હોય છે. ૯૩નું સત્તાસ્થાન તીર્થકર આહારક સહિત હોવાથી એને મિથ્યાત્વે જવાનો નિષેધ હોવાથી તે ૯૩નું સત્તાસ્થાન હોતું નથી.
સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકે ૨ સત્તાસ્થાનકો - ૯૨ અને ૮૮ના બે સત્તાસ્થાનકો હોય છે. 9
૪ થી ૮ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો :- અવિરત સમ્યગુદષ્ટિ-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત-અપૂર્વગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક (૯૩-૯૨-૮૯-૮૮) હોય છે.
અનિવૃત્તિ બાદરસપરાય અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે - ૮ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક અને દ્વિતીય સત્તાસ્થાન. ચતુષ્ક એ દરેકને ૮-૮ સત્તાસ્થાનકો હોય છે, ત્યાં પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં
જ્યાં સુધી ૧૩ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી તથા પછીના ૪ સત્તાસ્થાનકો (૮૦-૭૯-૭૬-૭૫) ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિનો ક્ષય થયે હોય છે.૨૯૧
ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક (૯૩-૯૨-૮૯-૮૮) હોય છે. દક્ષીણમોહ અને સયોગી કેવલી ગુણસ્થાનકે-૪ સત્તાસ્થાનકો :- બીજું સત્તાસ્થાન ચતુષ્ક (૮૦-૭૯-૭૬-૭૫) હોય
છે ૨૯જાણો
૨૮૫ સંવ ગા-૯૭ ૪૬ મહીનં નર" ૨૮૬ સ0 ગાઠ-૯૭ “જેસાડવડવ" ૨૮૭ સ0 ગાઠ-૯૭ “તિરિતુ ગતિનિરજીસંતન" ૨૮૮ સ0 ગાઠ-૯૭ “છિન અgવવિગુત્ત” ૨૮૯ ૯૨-૮૮-૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાનો તો અનેક જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને સંભવે છે.તીયfકર નામની સત્તાવાળું ૮૯નું સત્તાસ્થાન
મિશ્રાદષ્ટિને કઇ રીતે હોઇ શકે ? ઉત્તર મિથ્યાદષ્ટિ છતાં કોઇ આત્મા પ્રથમની ત્રણામાંથી કોઇપ ણ નારકીનું આયુ બાંધી ફાયપશામક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચિત કરે. નરકમાં જતાં અંતર્મુહૂર્ત આયુ શેષ હોય ત્યારે થાયોપથમિક સમ્યકત્વ વધી નાખે છે, એટલે મિથ્યાત્વી છતાં નરકમાં જાય ત્યાં પર્યાપ્તો થઇ ક્ષયોપશમ સમ્યકત્વ ઉત્પન્ન કરે છે.
અપર્યાપ્તાવસ્થામાં તો કોઇને સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. અને નિકાચિત તીર્થકર નામ ની સત્તાવાળો અંતર્મુહૂથી અધિક કાળ મિથ્યાત્વે રહેતો નથી તેથી પર્યાપ્તાવસ્થામાં અવશ્ય સમ્યકત્વ ઉત્પન્ન કરે છે. એટલે પૂર્વ જન્મનું છેલ્લું અંતર્મુહૂર્ત અને નારકીમાં અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બંને મારી
એક મોટા અંતર્મુહૂર્ત પર્યત મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૮૯નું સત્તાસ્થાન હોય છે. ૨૯૦ સ0 ગo-૯૮ “સાસણસિ પિરિવં'' ૨૯૧ સ0 ગાવ-૯૮ “પદ-વડ સા'' ૨૯૨ સ0 ગાઠ-૯૮ “ી વી વાર તુને ગા”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org