________________
૨૦૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
૨૩૩
હોય છે, અને બંધ તો અવિરતસમ્યગ્દષ્ટિથી શરૂ કરીને અપૂર્વકરણ (ના ૬ઠ્ઠા ભાગ) સુધી હોય છે. યશ કીર્તિનો બંધ મિથ્યાદૃષ્ટિથી શરૂ કરીને સૂક્ષ્મસંપરાય ગુગ્નસ્થાનક સુધી હોય છે. તે પ્રમાણે નામકર્મના બંધનું સ્વરૂપ કર્ણ
૨૩૩
ઇતિ ગુણસ્થાનક વિષે નામકર્મના બંધસ્થાનોનું સ્વરૂપ સહિત બંધવિમાનોનું સ્વરૂપ સમાપ્ત
-: અથ નામકર્મના ઉદયનું સ્વરૂપ :–
હવે ઉદયને વિષે જે કહેવા યોગ્ય છે તે કહે છે.....૨૪ એકેન્દ્રિય જીવો આશ્રયી ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી, અને બેઇન્દ્રિયાદિ આશ્રયી ઉચ્છવાસ અને ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી યથાયોગ્ય રીતે ઉદ્યોત અને આતપનો ઉદય થાય છે. તે પ્રમાણે આગળ પણ વિચારશે. તથા સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણના ઉદય સાથે આતપ અને સૂક્ષ્મ અપર્યાપ્તના ઉદય સાથે ઉદ્યોતનો ઉદય ન હોય. તથા ઉદ્યોત સાથે આતપ બાંધે નહીં, સૂક્ષ્મ અપર્યાપ્ત, સાધારણ એ ત્રણના બંધ સાથે આતપ કે ઉદ્યોતનો બંધ થતો નથી. આ બંધવિષયમાં અપવાદ છે.
૨૩૫
૨૩૭
હવે ઉદયના વિષયમાં આ પ્રમાણે કહે છે.... અસાધારાના ઉદય સાથે પણ ઉદ્યોત - યશઃકીર્તિનો ઉદય હોય છે, દુર્ભાગ - અનાદેય - અયશ કીર્તિના ઉદય સાથે પર્યાપ્ત બાદ૨ પવનને (વાયુકાય) વૈòિશરીરની શરૂઆત કરે ત્યારે ઉદય હોય છે. બાદ૨ પર્યાપ્તના ગ્રહકાથી પર્યાપ્ત - અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપર્યાપ્ત બાદર વાયુકાયો નિષેધ કરેલ છે, કારણ કે તેઓને વૈક્રિય લબ્ધિનો અભાવ છે, અને પ્રજ્ઞાપના ચૂર્ણિમાં કહ્યું છે.... ‘તન્ન રસીનું વેનિયતિ વેલ સ્થિ, વાયત્તાળ સંઘેમ્બરૂને માળે તમ્સ ત્તિ ’' ) અર્થ :- સૂક્ષ્મ પર્યાપ્ત - અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એ ૩ રાશિને વૈક્રિય લબ્ધિ જ હોતી નથી. પરંતુ બાદ૨ પર્યાપ્ત વાયુકાયના જેટલાં જીવો છે. તેના સંખ્યાતમા ભાગના જીવોને જ હોય છે.
૨૩૮
તથા દુર્ભાગ અને અનાદેયના ઉદય સાથે પણ દેવગતિના ઉદયનો વિરોધ નથી, અર્થાત્ દેવગતિનો ઉદય હોય છે. તથા આહારકક્રિકના ઉદય સાથે દુર્ભાગ - અનાદેય - અયશઃકીર્તિના ઉદયનો વિરોધ છે અર્થાત્ ઉદય હોતો નથી. અસ્થિર અશુભના ઉદયનો અવિરોધ અર્થાત્ આહારકદ્ધિક સાથે ઉદય હોય છે, કારણ કે તે બંને પ્રકૃતિ ધ્રુવોદયી છે.
૨૪૦
૨૩૯
તથા વિકલેન્દ્રિયને વિષે સુસ્વરના ઉદયનો પણ અવિરોધ છે. (અર્થાત્ ઉદય હોય છે.)૨૩૯ તથા સર્વવિરત મનુષ્યોને યથાયોગ્યપણે વૈક્રિય - આહારકશરીર કરતાં હોય ત્યારે ઉદ્યોતનો ઉદય હોય છે, નહીં. તે પ્રમાણે ઉદય વિષયમાં થતી સંભવનાનો વિચાર કરીને ઉદયસ્થાનકો કહે છે.....
ઇતિ નામકર્મના ઉદચનું સ્વરૂપ સમાપ્ત
-ઃ અથ ગતિ- ગુણસ્થાનકો વિષે નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો :
ત્યાં ચારેગતિના જાવોને આશ્રયીને સર્વમતીને નામકર્મના ૧૨ ઉદયસ્થાનકો છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૦-૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯ અને ૮ છે. આ ઉદયસ્થાનકો ગતિને વિષે વિચારે છે.
૨૩૪ ‘‘૩ખ્ખોવબાવવાનું, જીઓ નિધિ ડ્રો પછવિ । સાસરેહિંતો, સુહામુન્નોવ નાવાવ'' ।। ૧ ।।
૨૩૫
ગાથા - ૭૦ - ‘ ‘લુખ્ખાવેનાવાવ, સુકુમતિભેળ ન વહાણ સમયું'' |
૨૩૬ ૮-૩ખ્ખોવનસાશુવલ્, ગાયડુ સાહારનસ્કુલો'' ।।૭૦ ।।અહીં એટલું ધ્યાનમાં રાખવું કે સૂક્ષ્મ નામના ઉદય સાથે ઉદ્યોતનો ઉદય હોતો નથી, પરંતુ બાદર નામના ઉદય સાથે હોય છે. એટલે બાદ૨ - સાધારણને ઉદ્યોતનો ઉદય સંભવે છે, સૂક્ષ્મ સાધ ારણને નહીં.
ગાથા - ૭૧ - ‘‘સુપાર્ડનું ૩૫૬, વાવરપખ્ખો વિડમ્બણ પવનો’’।
૨૩૭
૨૩૮ ‘‘સેવાવ હવઓ, સુખાગનાન પવિ'' || ૭ ||
૨૩૯ - ‘સૂસરઙવો વિજ્ઞાનો વિયાળ વેસવિયાળ । ડખ્ખોવુલો નાયડુ, વેપન્નારહાણ’’ || ૭૨ ||
૨૪૦ મનુષ્યગતિમાં વૈક્રિય અને આહારક શરીરી યતિને ઉદ્યોતનો ઉદય હોય છે, અન્ય કોઇ મનુષ્યનો હોતો નથી, ‘‘ગર્ફે ટેવુત્તા વિવિય ’’ એ પદથી પહેલા કર્મગ્રંથમાં યતિ અને દેવ ઉત્તરવૈક્રિય કરે ત્યારે તેઓને ઉદ્યોતનો ઉદય હોય છે. એમ કહ્યું છે . તથા કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૧૩માં તથા તેની ટીકામાં અને ૬ઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં પણ એમ જ કહ્યું છે. પરંતુ અહીં વૈક્રિય શરીરમાં વર્તમાન દેશવિરત મનુષ્યને પણ ઉદ્યોતનો ઉદય હોય છે, એમ કહે છે. તત્ત્વ કેવલિગમ્ય.
‘‘અડનવવીસિાવીસા, વડવીસે હિય ખાવ ગિતીસા । ચણાનું વારસ, હયદળારૂં નામસ '' || ૭૩ ||
૨૪૧
દેશવિરત અથવા બાકીના જીવોને
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org