________________
સત્તાપ્રકરણ
પ્રગતિસ જા યા :- મનુષ્યગતિને વિષે ૨૪ સિવાયના ૨૪નું સંભવે નહીં, કારણ કે તે એકેન્દ્રિયને વિષે જ સંભવે છે.
તિર્યંચગતિના ૯ ઉદયસ્થાનકો :- ૨૦ - ૮ અને ૯ એ ત્રણ સિવાયના૨૪૩ બાકીના ૯ ઉદયસ્થાનકો તિર્યંચગતિને વિષે સંભવે છે, ૯ અને ૮નો ઉદય અયોગી કેવલીને પ્રાપ્ત થાય છે, અને ૨૦નો ઉદય કેવલી સમુદ્દાત અવસ્થામાં હોય છે. તેથી તિર્યંચને વિષે એ ૩ ઉદયસ્થાનકનું વર્જન કર્યું છે.
-૨૭-૨૮ અને ૨૯નું છે.
નરકગતિના ૫ ઉદયસ્થાનો
૨૪૨
હવે ગુણસ્થાનકને વિષે ઉદયસ્થાનકો વિચારે છે.....
લા ગુાસ્થાનકે ૯ ઉદયસ્યાનો૪૫ ::- મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ અને ૩૧ ના૯ ઉદયસ્થાનકો હોય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ ગુશસ્થાનક સર્વ જીવયોનિને વિષે સંભવે છે. ૨૦ - ૮ - ૯ ઉદયસ્થાનકો કેવલી અવસ્થામાં હોય છે, તેથી અહીં ન સંભવે.
૧૨૪૬
૨૪૭
૨૦૭
બાકીના ૧૧ હૃદયસ્થાનો સંભવે છે.
૨૪૪
:- તથા નરકગતિને વિષે ૫ હૃદયસ્થાનો છે, તે આ પ્રમાણે - ૨૧ - ૨૫
૨૪૪
દેવગતિના ૬ ઉદયસ્થાનકો - તે જ પમાં ૩૦ ત કરતાં દેવગતિના ૬ ઉદયસ્થાનકો જાળવાં.
રજા ગુણસ્થાનકે ૭ ઉદયસ્થાનકો - ઉપરના ૯ ઉદયસ્થાનમાંથી ૨૭ - ૨૮ સિવાયના બાકીના ૭ ઉદયસ્થાન સાસ્વાદને સંભવે છે. તેમાં ૨૧નો ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતાં વિગ્રહગતિમાં હોય છે. ૨૪નો ઉદય પર્યાપ્ત પ્રત્યેક ભાદર એકેન્દ્રિયને જન્મ-ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. ૨૬નો હૃદય બેઇન્દ્રિયાદિને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે, ૨૫નો ઉદય દેવનાને ઉત્પત્તિના પ્રથમ સમયે હર્ષાય છે, ૨૯નો ઉદય પર્યાપ્ત નારકોને અને દેવોને હોય છે, ૩૦નો ઉદય પર્યાપ્ત મનુષ્ય અને ઉદ્યોતવાળા દેવોને અને ઉદ્યોતના ઉદય વિનાના પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે, અને ૩૧નો ઉદય ઉદ્યોતના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ૨૭ અને ૨૮ એ બે ઉદયી હોતા નથી. કારણ કે તે ન્યૂન અપર્યાપ્તાવસ્થામાં હોય છે, કે જે વખતે “સાસ્વાદનપણું હતું નથી.
૨૪૭.
૨૪૨
ગાથા-૭૪- ‘મનુત્તુ અપડવીસા'' ૨૪૩ ગાથા – ૭૪ – ‘‘વીસડનવવપ્નિયાઃ તિરિg’’।
૨૪૪ ‘‘ાવળ સાદૃનવવીસ નારણ સુરે સતીસા તે'' || ૭૪ ||
૨૪૫ ગાથા - ૭૫ - ‘‘નવીસા મિઝે, સદવીસા ય સાસને રીના'' |
૨૪૮
૪૮ બાકીના ૮
૪થા ગુણસ્થાનકે ૮ ઉદયસ્થાનકો ઃ- તે જ ૨૧ આદિ ૯ ઉદયસ્થાનમાંથી ૨૪ સિવાયના ઉદયસ્થાનો અવિરત સમ્યગ્દષ્ટિને હોય છે, તે ચારે ગતિને વિષે ઉત્પન્ન થતા અપર્યાપ્ત અથવા પર્યાપ્ત એ બંને અવસ્થામાં
Jain Education International
૨૪૬૨૦નું ઉદયસ્થાન કેવલી સમુદ્દાત અવસ્થામાં અને ૯ તથા ૮નું ઉદયસ્થાન ૧૪મા ગુજ઼સ્થાનકે હોવાથી મિથ્યાદષ્ટિને તે ૩ ઉદયસ્થાન હોતાં નથી.
સાસ્વાદન ગુણસ્થાનક ક૨ણ અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે. ત્યારબાદ હોતું નથી. અને પર્યાપ્તાવસ્થામાં તો હોઇ શકે જ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોવાનું કારણ સાસ્વાદને આવનાર ઉપશમ સમ્યક્ત્વશી પડીને આવે છે. ઉપશમ સમ્યક્ત્વ કોઇને પણ અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થતું જ નથી. પૂર્વ જન્મમાં અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ઉ પશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અનંતાનુબંધિનો ઉદય થવાથી વમી સાસ્વાદને આવી મરણ પામી યથાયોગ્યપણે ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, દેવ, બાદ૨ પર્યા પ્ત પૃથ્વી, અપૂ, પ્રત્યેક વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંક્ષિ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. પૂર્વ જન્મનું લાવેલું તે સાસ્વાદ ન સમ્યક્ત્વ શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા ચાલ્યું જાય છે. એટલે સાસ્વાદન ગુણસ્થાનકે ઉપરોક્ત જીવોને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા જે ઉદયસ્થા નકો હોય તે હોઇ શકે છે. અને પર્યાપ્તાવસ્થામાં તો ચારે ગતિના સંક્ષિ પર્યાપ્ત જીવો ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે, અને તેઓને અનંતાનુબંધિના ઉદયથી સાસ્વાદન પણ પ્રાપ્ત થઇ શકે છે. એટલે ચારે ગતિના જીવોમાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકો હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થા ના ૨૧-૨૪-૨૫-૨૬ એ ૪ અને પર્યાપ્તાવસ્થાના ૨૯-૩૦-૩૧ એમ ૩ કુલ ૭ ઉદયસ્થાનકો અહીં સંભવે છે.
‘‘વડવીસૂના સમ્મે, સવંચવીસાણ ખોશિમિ'' ।। ૭૫ ||
For Personal & Private Use Only
૨૪૫
www.jainelibrary.org