________________
સત્તાપ્રકરણ
૧૯૩
આ અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાળી પ્રકૃતિ બાંધતો જ્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે બીજી પણ સ્થાવર - સુક્ષ્મ-સાધારણ રૂપ ૩ પ્રકૃતિઓ બંધ યોગ્ય છે તેથી અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ છે.
ત્રસ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ત્રસનામ, દારિક અંગોપાંગ અને સેવા સંઘયણ૯૪ એ ત્રણ અને બીજી પ્રવૃતિઓ બંધ યોગ્ય સમજવી, તેથી અપર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય પણે ૨૫ પ્રકૃતિઓ જાણવી.
પર્યાપ્તનામનો જ્યારે બંધ કરે ત્યારે અપર્યાપ્ત સ્થાને પર્યાપ્ત , સ્થિર, શુભ, યશ : કીર્તિ, ઉચ્છવાસ, ઉદ્યોત અને પરાઘાત" એ ૬ પ્રકૃતિઓ અધિક ઉમેરવાથી ૩૧ જાણવી. અને આ (૩૧ પ્રકૃતિઓ) પર્યાપ્ત સ્થાવર એકેન્દ્રિય યોગ્ય બંધ કરે ત્યારે કે પર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે યથાસંભવ સમજવી.
તથા જ્યારે ખર બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૩૨મું આપનામ પણ સમજવું.
જ્યારે વિકસેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે અપ્રશસ્ત વિહાયોગતિ અને દુઃસ્વર નામ અધિક બાંધે તેથી પર્યાપ્ત ૧૯૬વિકલેક્રિય પ્રાયોગ્ય ૩૩ બાંધે છે.
જ્યારે પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પ્રાયોગ્ય બંધ શરૂ કરે ત્યારે સુસ્વર, સુભગ, આદેય, પ્રશસ્ત વિહાયોગતિ, ૫ સંઘયણ, ૫ સંસ્થાન - એ ૧૪ પ્રકૃતિઓ અધિક ઉમેરવાતી ૪૭ પ્રકૃતિઓ બંધ યોગ્ય સમજવી.
આ પ્રમાણે પર્યાપ્ત - અપર્યાપ્ત સ્થાવર અને ત્રસ પ્રાયોગ્ય બંધને વિષે જેટલી પ્રવૃતિઓ સંભવે છે, તેટલી પ્રરૂપણા કરી.
(–ઃ અથ ગતિને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ :-)
હવે નામકર્મના બંધસ્થાનકોનું વિવરણ “કરે છે. ત્યાં ૮ બંધસ્થાનકો છે - ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ છે. હવે તેઓની મધ્યમાં જેટલાં બંધસ્થાનકો જે ગતિમાં વર્તતાં બાંધે છે તેઓને ગતિને વિષે તેટલાં બંધાનકો પ્રરૂપણા કરે છે. , *
મનુષ્યગતિના ૮ બંધ સ્થાનકો - ત્યાં મનુષ્યગતિમાં વર્તતાં જીવ નામકર્મના સર્વ બંધસ્થાનકો૯ યથાયોગ્ય રીતે બાંધે છે. તે આ પ્રમાણે કહે છે - મનુષ્ય સર્વ પણ ગતિને વિષે ઉત્પન્ન થાય છે, ત્યાં એકેન્દ્રિયને વિષે ઉત્પન્ન થવામાં ૨૩ - ૨૫ અથવા ૨૬ બાંધે છે. વિક્લેન્દ્રિયને વિષે ઉત્પન્ન થવામાં ૨૫ - ૨૯ અથવા ૩૦ બાંધે, નરકને વિષે ઉત્પન્ન થવામાં ૨૮નું બાંધે, દેવગતિને વિષે ઉત્પન્ન થવામાં ૨૮ - ૨૯ - ૩૦ અને ૩૧નું બાંધે, અને ક્ષપકશ્રેણિમાં અને ઉપશમશ્રેણિમાં વર્તતાં
૧નું બાંધે છે.૨૦૦
તિર્યંચગતિના ૬ બંધસ્થાનકો :- તથા તિર્યંચગતિમાં વર્તતાં જીવ પ્રથમના ૬ બંધસ્થાનકો યથાયોગ્ય બાંધે છે, કારણ કે તિર્યંચો પણ યથાયોગ્ય ચારે પણ ગતિને વિષે ગમન (ઉત્પન્ન) થાય છે. જે દેવગતિ પ્રાયોગ્ય તીર્થકર આહારક બંધ સહિત ૩૧ અને શ્રેણિયોગ્ય ૧ના બંધનો નિષેધ તિર્યંચને કર્યો છે. (કારણ કે તિર્યંચને ચારિત્ર અને શ્રેણિનો અભાવ છે.) (તેવી જ રીતે*જિનનામવાળું ૨૯-૩૦, અને આહારકવાળું ૩૦નું બંધસ્થાન પણ ન હોય.)
૧૯૪ ગાથા - ૫૩ - “iઘ સુહુર્વ સાહારનું જ થાવરતસંગ ' | ૧૯૫ ““yws સાસુમ-સાસુજ્ઞોપવાવ'' | પર IT, ૧૯૬ ગાથા - ૫૪ - “આવા વિ-અપવિત્ર વાસુ” | ૧૯૭ “પિતુ સુતરાલ સંયસિંડાળા'' | ૫૪ II ૧૯૮ “તેવીસા ભુવા, કવીરા નદવીત ગુાતીસા : તીસેનાતીત નો, વંદાના નામg'' || ૧ || ૧૯૯ ગાથા - ૫૬ - “ગુવા સવે" ૨૦૦ અહીંટીકામાં કહ્યાં નથી પરંતુ તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ૨૫-૨૯-૩૦ અને મનુષ્યગતિ યોગ્ય ૨૫- ૨૯ એ પ્રમાણે પ્રકૃતિના બધ કરે છે. ૨૦૧ ગાથા- ૫૬ - “તિરિયાઇ જઇ આડા સંઘ'' ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org