________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
:
કારણ કે ના૨ક અવશ્ય
નરકગતિના ૨ બંધસ્થાનકો : નરગતિમાં વર્તતાં જીવો ૨૯ અથવા ૩૦ બાંધે છે,૨૦ ૨ પર્યાપ્ત (સંશિ) તિર્યંચ અથવા મનુષ્યને વિષે ઉત્પન્ન થાય છે, તેથી તે પ્રાયોગ્ય ૨નું બંધસ્થાનક છે. તથા જે નારક શ્રેણિકાદિની જેમ ભાવિ તીર્થંકર તે મનુષ્યગતિ પ્રાગ્ય નો બંધ કરે છે. (ઉર્થાત સાથે તિર્યંચગતિ પ્રાર્યાશ્ય પણ ૩૦ બાંધે છે.)
૧૯૪
૨૦૨
દેવગતિના ૪ બંધસ્થાનકો :- તથા દેવગતિમાં વર્તતાં જીવો ૨૫ - ૨૬ - ૨૯ અથવા ૩૦ બાંધે છે. ત્યાં બાદર પર્યાપ્ત પૃથ્વી, અપૂ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થના૨ ૨૫ બાંધે છે. તે જ ૨૫માં ઉદ્યોત ઉમેરવાથી ૨૬નું અથવા આતપ ઉમેરવાથી ૨૬નું બંધસ્થાનક ખર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય પ્રાોગ્ય બાંધતાં બાંધે છે. ૐ૨૯ અને ૩૦ ના બંધસ્થાનનો વિચાર ના૨કીની જેમ કરવો. તે પ્રમાણે નામકર્મના બંધસ્થાનકો ગતિના ભેદ વડે બંધકો કહ્યાં.
હવે કઇ રતિ યોગ્ય બંધ કરતાં નામકર્મના કેટલા અને ક્યાં બંધસ્થાનકો બંધાય તેનું નિરૂપણ કરે છે....
૨૦૪
નરકગતિ પ્રાયોગ્ય - ૨૮ નું એક જ બંધસ્થાનક બાંધે છે. દેવગિત પ્રાયોગ્ય - ૨૮ - ૨૯ - ૩૦ -૩૧ ના ૪ બંધસ્થાનક બાંધે છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય - ૨૭ -૨૫ ૨૬ના ૩ બંધસ્થાનક બાંધે છે. બેઇન્દ્રિયાદિ – નિયંચગતિ – મનુષ્યગતિ પ્રાોગ્ય ૨૫ - ૨૯ -૩૦ ના ૩ બંધસ્થાનક બાંધે છે. આ સર્વ પણ બંધસ્થાનકોનો આગળ ઉપર જ વિચાર કરાશે. (યંત્ર નંબર - ૩૯ જુઓ)
ઇતિ ગતિને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ સમાપ્ત
· અથ ગુણસ્થાનકને વિષે બંધસ્થાનકોનું સ્વરૂપ :
૨૦૫
હવે ગુણસ્થાનોમાં નામકર્મના બંધસ્થાનકોનો વિચાર કરે છે......
લા મિથ્યાદષ્ટિ ગુણાસ્થાનકે ૬ બંધસ્થાનકો ઃ- ૨૩ - ૨૫ -૨૬ - ૨૮ -૨૯ × ૩૦ છે, અને તે ચારે ગતિ પ્રાર્યાગ્ય બંધના સંભવથી વિચારવાં.
૨૦૬
૨૦૭
રજા સાસ્વાદન ગુણાસ્થાનકે ૩ બંધસ્થાનકો ઃ- ૨૮ - ૨૯ - ૩૦ના હોય છે, ત્યાં (પર્યાપ્ત સંસ્કૃિતિર્યંચ અથવા મનુષ્યને સાસ્વાદન ગુઢ્ઢાસ્થાનકે વર્તતાં દેવગતિ પ્રોગ્ય બાંધતાં ૨૮નું, દેવ અથવા નારકને સાસ્વાદને તિર્યંચ - મનુષ્ય પ્રાયોગ્ય બાંધતાં ૨૯નું, અને (ઉદ્યોત સાથે) તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા ૩૦નું બંધસ્થાનક હોય છે.
૩જા મિશ્ર ગુણસ્થાનકે ૨ બંધસ્થાનકો :- ૨૮ અને ૨૯નું છે, ત્યાં તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું, દેવ અથવા નારકને મનુષ્યગતિ પ્રાગ્ય બાંધતા ૨૯નું બંધસ્થાનક હોય છે.
૨૦૮
૨૦૯
૪થા અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે ૩ બંધસ્થાનકો - ૨૮ - ૨૯ અને ૩૦ ના છે,' ત્યાં તિર્યંચ - મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૮નું, મનુષ્યને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૯નું, દેવ - નારકને મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૨૯ અને ૩૦નું બંધસ્થાનક હોય છે.
૨૦૨
‘નરણ ળતીસ તીસા, પંચછવીસા ય તેવસુ'' ।। ૬ ।। અહીંય શબ્દથી દેવોને ૨૯-૩૦ પણ હોય છે.
૨૦૩ કેમ કે દેવ પણ ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં તિર્યંચમાં ઉત્પન્ન થતાં ૨૯ અને ઉદ્યોત સાથે ૩૦ અને મનુષ્યમાં ઉત્પન્ન થતાં ૨૯ અને જિનનામ સાથે ૩૦ બાંધે છે.
૨૦૪ ‘અડવીસ નવનો, અડવીસાર્ડ સુરાળ ચન્નાતિ । તિપળછવ્વીસેશિવિયાળ તિમિળુય સંઘતિમાં'' || ૧૭ ||
૨૦૫ ‘‘મિચ્છમ્મિ સાસળાતુ, તિગટ્ટીસા નામવંધાયો । ત્તિળિયોતિ ટોટો, વડવળ સેસેતુ સવંધો'' ।। ૧૮ ।। મિથ્યાત્વે અને સાસ્વાદનાદિમાં અનુક્રમે ૨૩ આદિ અને ૨૮ આદિ ૬-૩-૨-૩-૨-૨-૪ અને ૫ બંધસ્થાનકો હોય છે, બાકીના ગુણસ્થાનોમાં યશઃકીર્તિનો જ બંધ હોય છે.
૨૦૬ મિથ્યાદૅષ્ટિઓ ચારે ગતિવાળા ૧૪ ભેદના જીવો હોય છે, અને ચારે ગતિ યોગ્ય બંધ કરે છે, (અ પર્યાપ્ત અવસ્થામાં ૧લે - ૨જે ગુણસ્થાનકે નરક કે દેવગતિ યોગ્ય બંધ થતો નથી.) તેથી ઉપર કહેલ બંધસ્થાનકો સંભવે છે. ૩૧નો બંધ ૭) તથા ૧નો બંધ ૮મા આદિ ગુણસ્થાનકે થતો હોવાથી મિથ્યાર્દષ્ટિને તેનો સંભવ નથી.
૨૦૭ બીજા ગુણસ્થાનકે મનુષ્ય કે તિર્યંચોને પણ મનુષ્યગતિ કે તિર્યંચગતિ યોગ્ય બંધ થઇ શકે છે.
૨૦૮૩ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં અને સંશિઓને જ હોય છે.
૨૦૯
આ ગુણસ્થાનક ચારે ગતિના સંશિ જીવોને ક૨ણ અપર્યાપ્ત અવસ્થામાં અને પર્યાપ્ત અવસ્થામા હોય છે, અપર્યાપ્ત અવસ્થામાં નવું કોઇ સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વ જન્મનું લાવેલું હોઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org