________________
૧૮૨
કર્મપ્રકૃતિ ભાગ - ૩ (ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનો યંત્ર નંબર -૩૬)
ગુણસ્થાને
કયા સત્તાસ્થાનકો ?
કુલ સત્તાસ્થાનકો
છે. ૧લા
૨૮ - ૨૭ - ૨૬
આ રજા
2 To Te o
૨૮ - ૨૭ - ૨૪
૪થા
૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧
૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧
મા
બ |દ |
८मा
૨૮ - ૨૪ - ૨૧
૧૦માં
૨૮ - ૨૪ - ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ ૨૮ - ૨૪ - ૨૧ - ૧ ૨૮ - ૨૪ - ૨૧ |
% | જ |
૧૧માં ૧૨મા
૦ |૦
| ૦
મિથ્યાદષ્ટિને ૨૨ના બંધે ૮-૯-૧૦ના ઉદયે ૨૮-૨૭-ર૬ના સત્તાસ્થાન :- ૮-૯-૧૦ના ઉદયે ૨૮-૨૭-૨૬ લક્ષણવાળા ૩ સત્તાસ્થાનો છે, તે આ પ્રમાણે કહે છે.... ૮નો ઉદય બે પ્રકારે છે.... અનંતાનુબંધિના ઉદય રહિત અને અનંતાનુબંધિના ઉદય સહિત, ત્યાં અનંતાનુબંધિ ઉદય રહિતને પૂર્વ કહેલ રીતથી ૨૮નું સત્તાસ્થાન જ હોય છે, અનંતાનુબંધિ ઉદય સહિતને તો ત્રણ પણ સત્તાસ્થાનકો હોય છે. ત્યાં મિથ્યાદષ્ટિ જીવ સમ્યકત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિનો ઉદુવલક હોય છે, અને તે જ્યાં સુધી સમ્યકત્વમોહનીયની ઉર્વલના ન કરે ત્યાં સુધી ૨૮નું સત્તાસ્થાન, તે સમ્યકત્વમોહનીયની ઉદ્દલના કર્યા પછી ૨૭નું સત્તાસ્થાન, મિશ્રમોહનીયની પણ ઉવલના કર્યા પછી ૨૬નું સત્તાસ્થાન, અથવા અનાદિ મિથ્યાદષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે. એ પ્રમાણે ૯ના ઉદયે પણ જાણવું ૧૦નું ઉદયસ્થાન તો અનંતાનુબંધિ સહિતને જ હોય છે. ત્યાં પણ ૩ સત્તાસ્થાન વિચારવા.
સાસ્વાદને ૨૧ના બંધે ૭-૮-૯ના ઉદયે ૨૮નું સત્તાસ્થાનક - સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧ના બંધે ૭-૮-૯ એ ત્રણે ઉદયસ્થાનકે ૨૮નું એકજ સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે કહે છે.... સાસ્વાદનપણું ઓપશમિક સમ્યકત્વથી પડતાં પામે છે, અને સમ્યકત્વના પ્રભાવથી તે આત્માએ મિથ્યાત્વમોહનીયને (રસ ભેદ) સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વરૂપે ત્રણ ભાગ વહેંચી નાખ્યું છે. તેથી દર્શનત્રિકની પણ સત્તા હોય છે, તેથી ત્રણે પણ ઉદયસ્થાનકને વિષે ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
મિશ્રદષ્ટિ અને અવિરત સમ્યગુદષ્ટિને ૧૭નો બંધ - ત્યાં મિશ્રદષ્ટિને ૩ ઉદયસ્થાનકો ૭-૮ અને ૯ના છે. અવિરત સમ્યગુદષ્ટિને ૪ ઉદયસ્થાનકો તે આ પ્રમાણે... ૬-૭-૮ અને ૯ છે. ત્યાં ૬નો ઉદય અવિરત પથમિક સમ્યગદષ્ટિને અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ પામે છે. ત્યાં ઓપશમિક સમ્યગ્દષ્ટિને બે સત્તાસ્થાન ૨૮ અને ૨૪ના છે. ત્યાં ૨૮નું પ્રથમ સમ્યકત્વના ઉત્પન્ન વખતે, ઉપશમશ્રેણિના સ્વીકાર કરવામાં તો અનંતાનુબંધિ ઉપશાંત થયેલ હોવાથી ૨૮નું, અને અનંતાનુબંધિની ઉવલના કરે ત્યારે ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તો સપ્તકનો ક્ષય થવાથી ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
૧૫૮ ૧૫૯
“સંત ઇસરવા, જીત સેતુ૩૩ ૪૦ IT” તથા ષ ઉદ': = ૮-૯-૧૦માં ૨૬ અને ૨૭ પણ સત્તાસ્થાન હોય છે. (૨૮નું હોય) “સત્તાસંઘને શો-રૂમ સંતં કરાવતા સતિ સુધીના ૫ સ-નોટ નેવરલીસા'' | ૪૧ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org