________________
૧૮૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
૧૪મોહનીયકર્મના ઉદય વિકલ્પો ગુણસ્થાનકોમાં - હવે મોહનીય કર્મના આ ઉપર કહ્યા તે જ ઉદયના વિકલ્પોને ગુણસ્થાનકોમાં વિચારે છે. - ત્યાં મિથ્યાદષ્ટિ - અવિરત સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત, એ ગુણસ્થાનકમાં ૮-૮ ચોવીશી થાય છે, સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ ગુણસ્થાનકે ૪-૪ ચોવીશી થાય છે. પહેલા ભાવના કરાયેલ છે. તેથી ફરીથી ભાવના કરતા નથી. સર્વસંખ્યા પર ચોવીશી થાય છે, તેને ૨૪ વડે ગુણતાં ૧૨૪૮ ભાંગા થાય છે. અને બીજા અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે ૫ આદિ બંધસ્થાનકને વિષે “૧૬ ભાંગા અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે એક ભાગો એ પ્રમાણે ૧૯૧૭ ભાંગા અધિક ઉમેરવા. તેથી સર્વે પણ ગુણસ્થાનકને વિષે મોદયનીયના ઉદયના ૧૧૨૬૫ ભાંગા સર્વસંખ્યા થાય છે અને તે જ ભાંગા ઉદીરણામાં પણ જાણવાં, ઉદય - ઉદીરણા સહભાવી છે. જો કે ૩ વેદ અને સંજ્વલન કષાયની અંત્ય આવલિકામાં ઉદીરણા થતી નથી, પરંતુ ફક્ત ઉદય જ હોય છે, તો પણ (અંત્ય આવલિકા છોડીને શેષ કાલમાં ઉદય સાથે ઉદીરણા હોય છે, તેથી ભાંગાની સંખ્યામાં કંઇ ફેર પડતો નથી.
ઉદય અને ભંગનું કાળમાન - અને આ એક આદિથી ૧૦ સુધીના ઉદયસ્થાનકો અને તેની અન્તગત રહેલા ભાંગા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાલ છે. તે આ પ્રમાણે કહે છે.... ૪ના ઉદયસ્થાનકથી ૧૦ ઉદયસ્થાનક સુધી અવશ્ય કોઇપણ એક વેદ અને કોઇપણ એક યુગલ હોય છે, તે વેદ અને યુગલમાંથી અવશ્ય બીજા વેદ કે યુગલમાં અંતર્મુહૂર્ત બાદ પરાવર્તન થાય છે. તે પંચસંગ્રહની મૂલટીકામાં કહ્યું છે. - “કુરાન વેન વાગવશ્ય મુહૂર્તાલારત પરવર્તિતીતિ'' | = અંતર્મુહૂર્ત બાદ વેદ અને યુગલનું અવશ્ય પરાવર્તન થાય છે. તેથી તેનો ઉત્કૃષ્ટ કાલ અંતમુહૂર્ત છે, ૨ અને ૧ના ઉદયનો અંતર્મુહૂર્ત કાલ સુપ્રસિધ્ધ જ છે. જ્યારે કોઇપણ વિવલિત એક ઉદયસ્થાનમાં કે કોઇપણ એક ભાગમાં એક સમય રહીને બીજે સમયે અન્ય ગુણસ્થાનકમાં જાય છે, ત્યારે અવશ્ય.બંધસ્થાન ભેદ, ગુણસ્થાનકના ભેદે કે સ્વરૂપે અન્ય ઉદયસ્થાનકમાં કે અન્ય ભાંગામાં જાય છે. માટે સર્વ ૧૬ઉદયસ્થાનકોનો અને ભાંગાઓનો કાળ જઘન્યથી એક સમયનો કહ્યો છે.
ઇતિ મોહનીયકર્મના ઉદયસ્થાનકોમાં ભાંગાનું સ્વરૂપ સમાપ્ત
-: અથ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનકો :-)
તે પ્રમાણે મોહનીયકર્મના ઉદયસ્થાનકો કહ્યાં. હવે સત્તાસ્થાનકોને કહે છે...' મોહનીયના સત્તાસ્થાનકો ૧૫ છે, તે આ પ્રમાણે કહે છે.... ૨૮, ૨૭ ,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨ અને ૧ છે. આ જ સત્તાસ્થાનકોને ગુણસ્થાનકને વિષે વિચારે છે. -'૧અવિરત આદિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવો અનંતાનુબંધિ-૪, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય એ (દર્શનસપ્તકને) ક્રમશ: ખપાવે છે. તેથી તે ૭ પ્રકૃતિ કેટલો કાલ પામે છે. (ક્ષય થયા) પછી સર્વથા સત્તા ન હોય. તેથી ક્રમશઃ ૨૪, ૨૩, ૨૨ અને ૨૧ ના સત્તાસ્થાનો આવે, તથા
૧૪૭ “જિwાફ ગણનત્ત, તયાન મદદ જોતિ યાનં વીસામો સાસન બતમપુનરાવો'' || ૩૦ ||
“કવીસ ગુIT W, વાયરસુહુના સત્તર ગ સસુ મોકુલયા, ૫vસક વારસસયાગો'' || ૨ || ૧૪૮ સંવેધ વગરમાં ૧૬/૧૭ = ૧૨૬૫ જાણવાં. સંવેધમાં ૨૨/૨૩ લેવાથી ૧૨૭૧ થાય છે. ૧૪૯ ગાથા - ૩૩ - ““ઉદયવિાષા નેગે, કીરણવ તિરે તેવું ” ૧૫૦ “અંતમુત્તિ ૩૯વા, સમવાલારામ મા ા ૩૩ 1'' ૧૫૧ અહી દરેક ઉદયસ્થાનકનો ને દરેક ભાંગાનો જઘન્યથી સમયનો કાળ અન્ય ગુણસ્થાનકે જાય ત્યારે કહ્યો, આ ઉપરથી એમ સમજાય છે કે ગુણસ્થાનકે
લાંબા કાળ રહે તો દરેક ઉદયસ્થાન કે ભાંગાનો અંતર્મુહૂર્ણ કાળ હોવો જોઇએ. ૧૫૨ “મદાસત્તાછી-તિરાડુ વાહિયા વીસા | તેરસ વારેવારસ, સો વારુ ના સ્વરુi II રૂ૫ / ગાથામાં “'' એ પદનો ભાવપ્રધાન નિર્દેશ કરેલ
હોવાથી “સા'' ઉપરથી સત્તા પદ લેવાનું છે. તેથી ઉપર સત્તાસ્થાનક લીધા છે. ૧૫૩ ગાથા-૩૬-“મમિનીસસમાન વિરલા ગાણના ના હવા''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org