________________
જુગુપ્સા - અનંતાનુબાઈ ઉમરવાળા ૯ કરવા છે જ . . . ચોવીસી થાય છે.
૧૦ના ઉદયે ૧ ચોવીશી :- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય-જુગુપ્સા-અનંતાનુબંધિ એકી સાથે ઉમેરવાથી ૧૦નું ઉદયસ્થાનક થાય છે. અહીં એક જ ભાંગાની ચોવીશી થાય છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૮ ચોવીશી થાય છે. (તથી ૨૪ ૮ = ૧૯૨ ભાંગા થાય છે.)
(-:5સાસ્વદન અને મિશ્ર ગુણસ્થાનકે ૭-૮-૯ના ૩ ઉદયસ્થાનકો :-)
રજા ગુણ૭ના ઉદયે એક ચોવીશી - ત્યાં અનંતાનુબંધિ આદિ ૪માંથી કોઇપણ ક્રોધાદિ - ૪, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭ પ્રકૃતિનું ઉદયસ્થાન સાંસ્વાદને ધ્રુવ છે. અહીં પૂર્વ કહેલ રીતથી એક ચોવીશી છે.
રજા ગુણ૦-૮ના ઉદયે ૨ ચોવીશી :- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં બે ચોવીશી થાય છે.
રજા ગુણ૦ -૯ના ઉદયે એક ચોવીશી - (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉસ્થાન થાય છે, અહીં ભાંગાની એક ચોવીશી થાય છે. સાસ્વાદન ગુણઠાણે સર્વ મલીને ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય
-: સાસ્વદન અને મિશ્ર ગુણસ્થાનકે ૭-૮-૯ના ૩ ઉદયસ્થાનકો :-)
રજા ગણાવના ઉદયે એક ચોવીશી - ત્યાં અનંતાનુબંધિ આદિ ૪માંથી કોઇપણ ક્રોધાદિ - ૪, ૩ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ એક યુગલ એ પ્રમાણે આ ૭ પ્રકૃતિનું ઉદયસ્થાન સંસ્વાદને ધ્રુવ છે, અહીં પૂર્વ કહેલ રીતથી એક ચોવીશી છે.
રજા ગુણ -૮ના ઉદયે ૨ ચોવીશી:- તથા તે જ ૭ના ઉદયસ્થાનકમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮નું ઉદયસ્થાનક થાય છે, અહીં બે ચોવીશી થાય છે.
રજા ગુણ૦ -૯ના ઉદયે એક ચોવીશી :- (તે ૭ના ઉદયસ્થાનમાં) ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯નું ઉદયસ્થાન થાય છે, અહીં ભાંગાની એક ચોવીશી થાય છે. સાસ્વાદન ગુણઠાણે સર્વ મલીને ૪ ચોવીશી = ૯૬ ભાંગા થાય છે.
૧૩૪ અહીં જે સમયે અનંતાનુબંધિ બંધાય તે સમયથી આરંભી તે પતગ્રહ થાય છે. તેથી તેમાં જેનો અબાધાકાળ વીતી ગયો છે તેવા,
અપ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયોના દલિકો સંક્રમે છે, ને તે અનંતાનુબંધિરૂપ થાય છે. અને તાનુબંધિરૂપે થયેલાં તે અપ્રત્યાખ્યાનાવરણીયાદિના : દલિકો સંક્રમ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે. જે સમયે અનંતાનુબંધિ બં ધાય તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિના દલિકો સંક્રમે છે. એટલે બંધ સમયથી એક આવલિકા ગયા બાદ કહો કે સંક્રમ સમયથી એક આવલિકા ગયા બાદ કહો - એ બંને સરખું જ છે. કેમ કે અહીં બંધાવલિકા અને સંક્રમાવલિકા એક જ થઇ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણઠાણાની એક આવલિકાયા બાદ સંક્રાન્ત દલિકોનો અનંતાનુબંધિ રૂપે થયેલા દલિકોનો ઉદય થાય છે. અને બદ્ધ અનંતાનુબંધિનો પણ બંધ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદીરણાકરણ દ્વારા ઉદય થઇ શકે છે. માટે જ એમ કહ્યું છે કે મિથ્યાત્વ ગુણઠાણો ફક્ત એક આવલિકા કાલ જ અનંતાનુબંધિનો ઉદય હોતો નથી. તે પણ જે સમ્યગુદષ્ટિ આદિ ગુણઠાણ અનંતાનુબંધિ કષાયની વિસંયોજના કરી પડી મિથ્યાત્વે આવ્યો હોય તેને જ સંભવે છે. જે જીવે અનંતાનુ બંધિની વિસંયોજના કરી નથી તેને તો તે સત્તામાં હોવાથી
જે સમયે પડીને મિથ્યાત્વે આવે તે સમયથી જ ઉદયમાં આવે છે. ૧૩૫ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી આ ઘટે છે. કેમ કે કોઇને ૭નો ઉદય, તે પણ કોઇને કોઇ પ્રકારે તો કોઇને કોઇ પ્રકારે હોય છે. એટલે તેના ચોવીસ પ્રકાર
થાય છે. એ પ્રમાણે કોઇને ૮નો ઉદય, કોઇને ૯નો ઉદય અને કોઇને ૧૦નો ઉદય હોય છે. તે ૮-૯ અને ૧૦નો ઉદય પણ સંખ્યા તે જ હોવા છતાં અનેક પ્રકારે થાય છે, માટે તેના ચોવીસ-ચોવીસ વિલ્પો થાય છે. વેદ -કષાય અને યુગલા સાથે ફેરવતાં ૨૪ જ વિકલ્પ થાય છે, વધારે નહીં. કેમ કે બીજી પ્રવૃતિઓ ફરતી નથી. પ્રકૃતિઓના ફેરફારથી જ ભિન્ન-ભિન્ન વિકલ્પો થાય છે. આ બધા વિકલ્પો એક સમયે અનેક જીવ આશ્રયી અને કાળભેદે
એક જીવ આશ્રયી સંભવે છે. ૧૩૬ ગાથા - ૨૬ “સાસળીને સા/ તિવયા'' ૧૩૭ ભય જુગુપ્સા બંને પરસ્પર વિરૂદ્ધ નથી કોઇને ભયનો ઉદય હોય છે, કોઇને જુગુપ્સાનો ઉદય હોય છે, કોઇને બંનેનો ઉદય હોય છે. તો કોઇને બેમાંથી
એકનો પણ ઉદય હોતો નથી. એટલે તેના ફેરફારે જુદી જુદી ચોવીશીઓ થાય છે. અનંતાનુબંધિનો ઉદય બીજે ગુણઠાણે દરેક જીવને અવશ્ય હોય છે. માત્ર મિથ્યાત્વ ગુણઠાણ એક આવલિકા કાળ જ કોઇકને ઉદય હોતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org