________________
૧૭૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
-: જ્ઞાનાવરણ- અંતરાયકર્મને વિષે બંધ – ઉદય - સત્તા યંત્ર નંબર - ૩૦ :
સ્થાન પ્રકૃતિ
કાળ
પ્રફળ
બંધક
ગુણસ્થાનક
ઉત્કૃષ્ટ
બંધ
૧૪ જીવસ્થાનક
- ૧ થી ૧૦
અંતર્મુ,
અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત, દેશોન અર્ધ પુ0 પરા
અનાદિ અનંત, અનાદિ સાંત
ઉદય
૧૪ જીવસ્થાનક
શ્રેણી
૧ થી ૧૨
બંધક
| ગુણસ્થાનક |
ઉત્કર.
સત્તા | ૧ T૫ | ૧૪ જીવસ્થાનક
અનાદિ અનંત, અનાદિ સાંત
સંવેધ : યંત્ર નંબર - ૩૦ A અનુ બંધ ઉદય સત્તા ઉદય | સત્તા બંઘ,
કાળ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ
જઘન્ય ૧ ૫ | ૫ | ૫ | ૧૪ જીવસ્થાનક ૧થી૧૦
અનાદિ અનંત અનાદિ સાત સાદિ સાંત-દેશોન અર્ધ પુછપરછ
અંતર્મુ ૨T૦ | ૫ | ૫ | સંશિ પંચે પર્યાપ્ત ૧૧-૧૨
અંતર્મુહૂર્ત
૧ સમય પ્રથમ ૨૨નું બંધસ્થાનક ૬ પ્રકારે :- અહી મિથ્યાત્વ, ૧૬કષાય, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ, ભય અને જુગુપ્સા. એ પ્રમાણે ૨૨નું હોય છે. અને આ હાસ્ય-રતિ યુગલ અને અરતિ-શોક યુગલ પર્યાય વડે બંધાય છે. તેથી તે બે પ્રકારે છે. ૯ના બંધક સુધી સર્વે પણ હાસ્ય-રતિ, અરતિ-શોક વિકલ્પથી બંધકપણું છે. વળી તે (યુગલ): ત્રણે પણ વેદને વિષે દરેક વિકલ્પથી બાંધે તેથી ૬ પ્રકાર થાય છે.*
બીજાં ૨૧નું બંધસ્થાનક જ પ્રકારે - તે જ ૨૨માંથી મિથ્યાત્વનો અબંધ થાય ત્યારે ૨૧નું બંધસ્થાનક, અહીં વિશેષ એ છે કે બે વેદમાંથી કોઇપણ એક વેદ કહેવો, કારણ કે મિથ્યાત્વ વિના ૨૧નું બંધસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનકે નપુંસકવેદન અબંધકપણું છે, તે નપુંસકવેદના બંધમાં મિથ્યાત્વના ઉદયનો હેતુ છે, અને સાસ્વાદને મિથ્યાત્વનો અભાવ છે, તેથી બન્ને યુગલ અને બન્ને વેદને ગુણવાથી ૨૧નું બંધસ્થાનક ૪ પ્રકારે થાય છે.*
૩જા - ૪થા - પમા ૧૭ - ૧૩ - ૯ના બંધસ્થાનક - બે - બે - બે પ્રકારે :- પ્રથમ કષાયના અબંધમાં ૧૭નું બંધસ્થાનક, બીજા કષાયના અબંધમાં ૧૩નું બંધસ્થાનક, ૩જા કષાયના અબંધમાં ૯નું બંધસ્થાનક, આ ૧૭ આદિના બંધસ્થાનકે વિષે અનંતાનુબંધીના ઉદયનો અભાવ હોવાથી સ્ત્રીવેદનો બંધ ન કરે, તેથી એક પુરુષવેદ જ બાંધે છે, તે પ્રમાણે બે યુગલ સાથે ૨ જ ભાંગા થાય છે. ત્યાં પણ ૯ના બંધસ્થાનકમાં પ્રમત્ત ગુણસ્થાનકે યુગલ વિકલ્પ બંધાય છે. અપ્રમત્ત-અપૂર્વકરણ એ બન્ને ગુણસ્થાનકે હાસ્ય-રતિ રૂપે એક જ યુગલ બાંધે છે, “અરતિ-શોક યુગલનું પ્રમત્ત ગુણસ્થાનકે જ રહેવાથી અર્થાત્ બંધવિચ્છેદ થવાથી તે બન્ને ગુણસ્થાનકે ૯નું બંધસ્થાનક એક જ રૂપે છે. તથા ૧૨ હાસ્ય-રતિ-ભય અને જુગુપ્સા રૂ૫ હાસ્ય ચતુષ્ક અપૂર્વકરણે જ રહે છે, = બંધાય છે આગળ આવતું નથી = આગળ બંધાતું નથી.
૯થી૧૦મા ૫-૪-૩-૨-૧ના બંધસ્થાનક ૧ પ્રકારે - ત્યારબાદ અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે પ્રથમ સમયથી શરૂ કરીને પનો બંધ, અને તે અનિવૃત્તિબાદરસપરાયના કાળના ૫ ભાગામાંના પ્રથમ ભાગ સુધી થાય છે. ત્યારબાદ પુરુષવેદના બંધનો અભાવ થવાથી ૪નો બંધ, અને તે પણ અનિવૃત્તિ બાદરસં૫રાયના કાળના ૫ ભાગોમાંના ૨જા ભાગ સુધી થાય છે. ત્યારબાદ સંજ્વલન ક્રોધના બંધનો અભાવ થવાથી ૩નો બંધ, તે પણ ૫ ભાગમાંના ૩જા ભાગ સુધી હોય છે. ત્યારબાદ સંજ્વલન માનના બંધનો અભાવ થવાથી ૨નો બંધ, તે પણ ૫ ભાગોમાંના ૪થા ભાગ સુધી હોય છે. ત્યારબાદ સંજ્વલન માયાના બંધનો અભાવ થવાથી સંજવલન લોભ એક જ બંધાય છે, અને તે અનિવૃત્તબાદરભંપરાય ગુણસ્થાનકના અંત્ય સમય સુધી હોય છે.
૧૨૨ “રાસરફારસોનાન વંઘવા બાળવં ા સ ા જેમનંતા પુળ પુરૂરવીરા ઇશારા II ૨૦ ” ૧૨૩ ગાથા - ૨૧- “મિચ્છાથમાવીસો સત્તર તેરો નવો ફસાયા ” ૧૨૪ “રાં મને સારૂ વક નિયમિ'' || ૨૦ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org