________________
૧૧૮
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(-: અથ મૂલ પ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ :-)
મૂલ પ્રકૃતિઓના ૩ *સત્તાસ્થાનકો છે. ૮,૭ અને ૪ છે. અહીં એક પણ ભૂયસ્કાર સંભવતો નથી, કારણ કે ૭ આદિ કર્મની સત્તાવાળા ક્ષીણામોદાદિ ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી ૮ આદિના સત્તાપણાનો અસંભવ છે.
બે અલ્પતર, અને ત્રણ અવસ્થિત છે. અહીં પણ અવક્તવ્ય નથી, કારણકે સર્વથા સર્વ કર્મની સત્તાનો નાશ થયા પછી ફરી તે કર્મ સત્તામાં આવતાં જ નથી.
તે પ્રમાણે મૂલ પ્રકૃતિના બંધ - ઉદય - ઉદીરણા અને સત્તાસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં (યંત્ર નંબર-૧૩જુઓ)
ઈતિ મૂલ પ્રવૃતિઓના ૩ સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિ નું સ્વરૂપ સમાપ્ત
ઈતિ મૂલ પ્રકૃતિઓ વિષે ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત. (-: મૂલ પ્રકૃતિઓના ૩ સત્તાસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૩ :-)
કેટલીક પ્રકૃતિઓના ભૂયંસ્કારાદિ
ક્યા સત્તાસ્થાનથી
આવે
કયા જીવને કયા ગુણસ્થાનકે
કાલ
૭ નો
૮ ના
ભયસ્કાર અને અવક્તવ્ય નથી
બે અલ્પતર ક્ષપક જીવને ૧૦મે થી ૧૨ મે જતાં લપક જીવને ૧૨મે થી ૧૩મે જતાં
કે ત્રણ અવસ્થિત
પ્રથમ ૧ સમય
હ૪ ની
૭ ના
પ્રથમ ૧ સમય
મિથ્યાદષ્ટિ અભવ્ય જીવને ઓપશમિક જીવને ૪ થી ૧૧
સાયિક જીવને ૪ થી ૧૦
અનાદિ અનંત | અનાદિ સાંત અનાદિ સાંત અંતર્મુહૂર્ત | ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ પાંચ પુરવાર (અંતર્મુહતી
મોદી |
૭ ના અલ્પતર પછી | લપક જીવને ૧રમે
| ૪ ના અલ્પતર પછી | સયોગી કેવલીને ૧૩મે
અયોગી કેવલીને ૧૪મે
૬૨
૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ૮ કર્મની સત્તા હોય છે. ૧૨માં ગુણસ્થાનકે મોહનીય સિવાય ૭ કર્મની સત્તા હોય છે. અને ૧૩-૧૪ મા ગુણસ્થાનકે ચાર અઘાતિ કર્મની સત્તા હોય છે. કારણ કે ૧૨મા ગુણઠાણ ૭ની સત્તાવાળા અને ૧૩-૧૪મા ગુણઠાણે ૪ની સત્તાવાળો થઈ. ૮ વગેરે કર્મની સત્તાવાળો થતો નથી, તેથી ભૂયસ્કારનથી. અહીં બે અલ્પતર આ પ્રમાણે છે. ૧૦મા ગુણઠાણ ૮ની સત્તાવાળો ક્ષપક જીવ ૧૨મે ગુણઠાણ ૭ની સત્તાવાળો થાય, ત્યારે પ્રથમ અલ્પતર. અને ૧૫ર્મ ગુઠાથી ૧૩મે જાય ત્યારે ચારની સત્તાવાળો થાય, ત્યારે બીજો અલ્પતર. અહીં ૩ અવસ્થિત આ પ્રમાણે છે. (૧) ૮ કર્મની સત્તાનો કાળ અભવ્યને અનાદિ અનંત હોય છે, અને પ્રથમ ગુણઠાણ જ હોય છે. ભવ્યને અનાદિ સાંત હોય છે, અને ૪ થી ૧૧ ગુણઠાણ ઓપશમિક જીવને આશ્રયીને અને ક્ષાયિક જીવને આશ્રયીને ૪ થી ૧૦ ગુણઠાણ ૮ કર્મની સત્તા હોય છે. (૨) ૭ કર્મની સત્તા ૧૨મા ગુણઠાણે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ હોય છે. (૩) કર્મની સત્તા સયોગી કેવલીને દેશોન પૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ કાલ હોય છે. અને અર્વાગી કેવલીને પણ પાંચ હૃસ્વાક્ષર (અંતર્મુહુર્તી કાલ પ્રમાણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org