________________
૧૧૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩ (- મૂલ પ્રકૃતિઓના ૩ ઉદયસ્થાનોમાં ભૂયસ્કારાદિનું યંત્ર નંબર - ૧૧ :-)
- -: એક ભૂયસ્કાર ઉદય :
કેટલામો
ક્યા
ભયસ્કારાદિ બંધસ્થાનકેથી
ક્યા જીવને ક્યા ગુણસ્થાનકે
કાલ
૮ નો
૭ ના
| ૧૧મે થી ૧૦મે ગુણ પડતાં
પ્રથમ એક સમય
1 -: બે અલ્પતર ઉદય :
૭ નો
૮ ના
૧૦મે થી ૧૧-૧૨ મે ચઢતાં
પ્રથમ એક સમય
૨T ૪ નો
૭ ના
પ્રથમ એક સમય
| ૧૨મે થી ૧૩મે ગુ0 ચઢતાં
-: ત્રણ અવસ્થિત ઉદય -
મિથ્યાષ્ટિ અભવ્ય જીવને
અનાદિ અનંત
T
૮ નો
૧ થી ૧૦ સુધી ભવ્ય જીવને
| અનાદિ સાંત
૮ નો | ૮ના ભૂય પછી | ૧૧થી પડેલાને ૧થી૧૦
સાદિ સાંત ઉ૦-દેશોન અર્ધ-પુગલ પરાવર્તન જ0 અંતર્મુહૂર્ત , *
૨T ૭ નો |૭ના અલ્પ૦ પછી| ૧૧-૧૨મે ગુણ
ઉ૦-અંતર્મુ, જ0 - ૧ સમય
૩
૪ નો |૪ના અલ્પ૦ પછી ૧૩-૧૪ મે ગુo
ઉ-દેશોન પૂર્વકોટી વર્ષ જ0 - અંતર્મુ
અવક્તવ્ય નથી
(-: અથ મૂલ પ્રકૃતિઓના ૫ ઉદીરણાસ્થાનકોમાં ભૂયસ્કૃારાદિનું સ્વરૂપ :-)
મૂલ પ્રકૃતીઓના ઉદીરણાસ્થાનકો “પાંચ છે. તે આ પ્રમાણે કહે છે. ૮,૭,૬,૫ અને ૨ છે.
ત્રણ ભૂયસ્કાર :- અહીં૩ ભૂયસ્કાર આ પ્રમાણે કહે છે. (૧) ઉપશાંતમોહ ગુણસ્થાનકે ૫ કર્મનો ઉદીરક થઈને પડતાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે આવીને ૬ કર્મનો ઉદીરક થાય છે. (તે પહેલો ભૂયસ્કાર). (૨) ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આવે અને તે વખતે આયુષ્યની આવલિકા બાકી રહે ત્યારે ૭ કર્મનો ઉદીરક થાય છે. (તે બીજો ભૂયસ્કાર). (૩) ત્યાર પછી પરભવમાં ૮ કર્મનો ઉદીરક થાય છે. (ત ત્રીજો ભૂયસ્કાર) અથવા ૭ મે ગુણસ્થાનકે ૬ની ઉદીરણા કરનારો આવલિકાથી વધારે આયુષ્યવાળો ૬ટે ગુણસ્થાનકે આવતાં ૮ની ઉદીરણા કરે છે. (એ ૩જો ભૂયસ્કાર), બે કર્મનો ઉદીરક ક્ષીણમોહ અને સયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે. આ બન્ને ગુણસ્થાનકેથી પડતો નથી, તેથી તે અપેક્ષાએ ભૂયસ્કાર પ્રાપ્ત ન થાય. એ પ્રમાણે ત્રણ જ ભૂયસ્કાર કહ્યાં છે.
૫૯
અહીં જ્યાં સુધી આયુષ્યની અંય આવલિકા શેષ ન રહી હોય, ત્યાં સુધી ૧થી૬ ગુણસ્થાનક સુધી૮ કર્મની ઉદીરણા હોય છે. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે જ આત્મા ૩જે ગુણસ્થાનકેથી ૧લા કે ૪થા ગુણસ્થાનકે જતો હોવાથી, ત્યાં ૩જે ગુણસ્થાનકે ૮ કર્મની જ ઉદીરણા હોય છે. તે સિવાયના ૧થી૬ સુધીના પાંચ ગુણસ્થાનકમાં આયુષ્યની છેલ્લી આવલિકામાં આયુટ વિના ૭ કર્મની ઉદીરણા હોય છે, ૭માથી ૧૦મા ગુણસ્થાનક સુધી વેદનીય અને આયુ વિના ૬ કર્મની ઉદીરણા થાય છે. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાનકે મોહનીય વિના ૫ કર્મની ઉદીરણા હોય છે. અને ૧૩મા ગુણસ્થાનકે નામ-ગોત્ર એ બે જ કર્મની ઉદીરણા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org