________________
સત્તાપ્રકરણ
૭૯
(જઘન્ય સ્થિતિસત્તાના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નંબર - ૯)
| (ગાથા ૧ના આધારે) કેલી પ્રવૃતિઓ પ્રકૃતિઓના નામ
'ક્યા ગુણસ્થાનકવર્તી જઘo સ્થિo સત્તાના સ્વામી અનંતાનુબંધિ - ૪ + દર્શનત્રિક = ૭
૪ થી ૭ ગુણસ્થાનકનાજીવો યથાયોગ્ય પણ. ૩ નિરક + તિર્યંચ + દેવાયુષ્ય = ૩
સ્વ - સ્વ ભવના અન્ય સમયે ૧ - ૨ - ૪ -
ગુણસ્થાનકવર્તી જીવો ૩૬ મધ્યમ - કષાય ૮, થીણદ્વિત્રિક, નામ ત્રયોદશ નોકષાય - ૯મા ગુણસ્થાનકના જીવો
૯, સંજવલનત્રિક = ૩૬
|
|
સંજ્વલન લોભ
૧૦માં ગુણસ્થાનકના જીવો
૧૬
૧૨મા ગુણસ્થાનકના જીવો
જ્ઞાન - ૫, દર્શ૦ - ૬, અંતરાય - ૫ = ૧૬ | બાકીની = ૯૫ પ્રકૃતિઓ
૧૪માં ગુણસ્થાનકના જીવો
ઇતિ ૩જી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત -: અથ સ્થિતિભેદ પ્રરૂપણા :-) ठिइसंतढाणाई, णियगुक्कस्सा हि थावरजहन्नं । णेरंतरेण हेट्टा, खवणाइसु संतराइं पि ।। २० ।। स्थितिसत्कर्मस्थानानि, निजकोत्कृष्टाद्धि स्थावरजघन्यम् ।
नैरन्तर्येणाडधस्तात् क्षपणादिषु सान्तराण्यपि ।। २० ।। ગાથાર્થ - સ્વકીય ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી નીચે સ્થાવર પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન પર્યન્તના સ્થિતિ ત્તાસ્થાનો નિરન્તરપણે પ્રાપ્ત થાય છે. અને ક્ષપણાદિકમાં સાન્તર સ્થિતિ સત્તાસ્થાનો પણ પ્રાપ્ત થાય છે.
ટીકાર્ય - તે પ્રમાણે જઘન્ય સ્થિતિસત્તાનું સ્વામિત્વ કહ્યું હવે સ્થિતિભેદની પ્રરૂપણા કરતાં કહે છે.....
સર્વ કર્મોની પોત પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી શરૂ કરીને ત્યાં સુધી નીચે ઉતરવું કે જ્યાં સુધી સ્થાવરની જઘન્ય એટલે કે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા આવે. એટલા પ્રમાણના સ્થિતિકંડકમાં જેટલાં સમયો તેટલા સ્થિતિસ્થાનો અનેક જીવોની અપેક્ષાએ નિરંતરપણે (હંમેશા) પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે.....
ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન તે એક સ્થિતિસ્થાન તેજ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી એક સમયહીન ઉત્કૃષ્ટ સ્થિતિને બીજું સ્થિતિસ્થાન, બે સમયહીન ઉત્કૃષ્ટ સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા
આવે ૨૧
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી નીચેના સ્થિતિસ્થાનો ક્ષપણાદિને વિષે ક્ષયકાલે અથવા ઉર્વલન કરનાર જીવને સાન્તર પ્રાપ્ત થાય છે. અને જે શબ્દથી નિરન્તર પણ પ્રાપ્ત થાય છે. (અર્થાત્ સાન્તર-નિરન્ત પ્રાપ્ત થાય છે.) તે કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો કહે છે...
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તામાં ઉપરના અગ્રભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ખંડવા = ક્ષય કરવા કે ઉવેલવા માંડે છે. અને ખંડનકરણ પ્રારંભના પ્રમાણ સમયથી શરૂ કરીને દરેક સમ્ય સમયે નીચેના સ્થાનકમાંથી ઉદયવતી પ્રવૃતિઓની સમય સમય પ્રમાણ સ્થિતિ અનુભવથી અને અનુદયવતી કૃતિઓની સ્ટિબુકસંક્રમથી ૨૧ આ બધા સ્થિતિસ્થાનકો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના જીવોમાં યથાયોગ્ય રીતે નિરંતરપણે સત્તામાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org