________________
૭૮
-: અથ જઘન્ય સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપ્રણા :संजलणतिगे सत्तसु, व नोकसाएसु संकमजहन्नो । सेसाण ठिई एगा, दुसमयकाला अणुदयाणं ।। १९ ।।
संज्वलनत्रिके सप्तसु च नोकषायेषु संक्रमजघन्यः ।
.
शेषाणां स्थितिरेका, द्विसमयकालाऽनुदयानाम् ।। १९ ।।
ગાચાર્ય :- સંજ્વલન ત્રિક અને ૭ નોકષાયમાં જધન્ય સ્થિતિસત્તા જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ જાણવી, અને ઉદયવતી ૩૪ પ્રકૃતિઓની જથત સ્થિત સત્તા એક સમયમાત્ર સ્થિતિ અને અનુદયવતી પ્રકૃતિઓની જ સ્થિત સત્તા બે સમ કાલ પ્રમાણ જાણવી.
ટીકાર્ય :- તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામીપણું કહ્યું, હવે જઘન્ય સ્થિતિસત્તાકર્મનું સ્વામીપણું કહે છે.
ક્રોધ-માન-માયારૂપ સંજ્વલનત્રિકની અને પુરુષવેદ હાસ્યાદિ-૬ રૂપ ૭ નોકષાયોની જઘન્ય સ્થિતિસત્તા જઘન સ્થિતિસંક્રમ પ્રમાણ જાણવી. આ પ્રકૃતિઓનો બંધ અને ઉદયનો વિચ્છેદ થાય ત્યારે સંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં ય પામે છે તે કારણથી એ પ્રકૃતિઓનો જે અન્ય સંક્રમ તે જ જઘન્ય સ્થિતિસત્તા છે. એ પ્રમાણે ભાવ છે.
કર્મપ્રકૃતિ ભાગ - હૈ
વળી બાકીની ઉદયવતી - જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, ક્ષયોપશમ સમ્યક્ત્વમોહનીય, સંજ્વલન લોભ આયુષ્ય-૪, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સાતા - અસાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત સુભગ, આદેશ્ય, પશ કીર્તિ તીર્થંકરનામકર્મ અંતરાય - ૫ રૂપ ૩૪ પ્રકૃતિઓની પોત પોતાના ક્ષયના અન્ય સમયે જે એ સમયમાત્ર સ્થિતિ તે જધન્ય સ્થિતિસત્તા છે,
વળી અનુદયવતીના તો પોત પોતાના ક્ષયના ઉપાન્ય સમયે સ્વરૂપ અપેક્ષાએ સમયમાત્ર સ્થિતિ અન્યથા ત ક્રિસમયમાત્ર સ્થિતિ જઘન્ય સ્થિતિસત્તા છે. કારણ કે અનુદધવતી પ્રકૃતિઓની અન્ય સમયે સ્તિણુકસંક્રમથી હૃદયન પ્રકૃતિઓમાં પ્રક્ષેપ કરે છે, અને તે સ્વરૂપથી અનુભવે છે. તે કારણથી અન્ય સમયે તેઓનું દલિક સ્વસ્વરૂપે પ્રાપ્ત થતું નથી પરંતુ પરપ્રકૃતિરૂપે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહ્યું છે.
હવે સામાન્યથી સર્વ કર્મોના જધન્ય સ્થિતિસત્તાના સ્વામી કહેવાય છે.
ત્યાં અનંતાનુબંધિ – ૪ અને દર્શનર્માહનીય - ૩ એ ૭ પ્રકૃતિઓની જન્ય સ્થિતિસત્તાનો અવિરત આદિથી અપ્રમત સુધીના જીવો યથાયોગ્યપણે સ્વામી છે.
નરકાયુષ્ય - તિર્થંગાયુષ્ય - દેવાયુષ્યની જઘન્ય સ્થિતિસત્તાના પોત પોતાના ભવના અન્ય સમયે વર્તતાં નાક તિર્થં અને દેવો સ્વામી છે.
મધ્યમ કષાય - ૮, થીણદ્વિત્રિક, નામત્રયદશ - ૧૩. નોકષાય - ૯, સંજ્વલનત્રિકરૂપ ૩૬ પ્રકૃતિઓના જયન સ્થિતિસત્તાના સ્વામી અનિવૃત્તિબાદર સંપરાય ગુણસ્થાનકવર્તી જીવો છે.
૨૦
સંજ્વલન લોભનો જયન્ય સ્થિતિસત્તાના સ્વામી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવર્તી જીવો છે.
જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૬, અંતરાય - ૫ = ૧૬ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિસત્તાના સ્વામી શકા ૫ ગુણસ્થાનકવર્તી જીવો છે.
બાકીની ૯૫ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી અોગીકેવલી ગુણસ્થાનકવર્તી જીવા સ્વામી છે. (યંત્ર નં - : જુઓ)
Jain Education International
ઇતિ જઘન્ય સ્થિતિસત્તા સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
પારી કે ૧૦૦મો સમય એ ૧૪મા સુર ઠાણાના ચરમસમય છે. એ વખતે મનુષ્યગતિ એ ઉદયવ પ્રકૃતિ છે, પા દેવગતિ એ ઉદ્બવતી પ્રકૃતિ નથી અનુદયવિત છે. ૧૦૦મા સમયે મનુષ્યગતિનો ઉદય હોવાથી એની સત્તા જેની સ્થિતિ ૧૦૦મા સ મયરૂપ ૧ સમયની છે તે તો માનવી જ પડે છે, કેમ સત્તા વિના ઉદય હોય ન શકે. એટલે મનુષ્યગતિની આ જઘન્ય સ્થિતિસત્તા૧૦૦મા સમયે ૧ સ્થિ તિની મળે છે. પણ ૧૦૦મા સમયે દેવગતિનો ઉદય ન હોવાથી એ મનુષ્યગતિ વગેરેમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી ગઇ હોય છે. તેથી એ સમયે એની સત્તા માની શકાતી નથી. ૯૯મા સમયે આ ૧૦૦મ સમયે ઉદયમાં આવવાની યોગ્યતાવાળા નિષેકગતિ દલિકોનો સ્તિબુકસંક્રમ થયો હોતો નથી, એટલે એની સત્તા દેવગતિ રૂપે હોય છે જેની સ્થિિ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમયની છે. વળી આ ૯૯મા સમયે જ ઉદય પામવાનીયોગ્યતાવાળા નિષેકગત દલિકો તો ઉદયવતીમાં સંક્રમી ચૂક્ય હોવાથી એ નિષેકની દેવગતિરૂપે સત્તા હોતી નથી. તેથી ૯૯મા સમયે અનુદયવતી એવી દે વગતિની પણ એક જ (૧૦૦મા)નિષેકરૂપે એક સ્થિતિન સત્તા હોય છે જેનો સ્થિતિકાળ ૯૯ અને ૧૦૦મા સમયરૂપ બે સમય છે. આમ અનુદયવતીની જઘન્ય સ્થિતિસત્તા આગલા સમયે બે સમયસ્થિતિક
સ્થિતિની હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org