________________
સત્તાપ્રકરણ
સ્થિતિએ હીન એક આવલિકા અધિક ને બે આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણ જાણવી. એ પ્રમાણે દેવાનુપૂર્વી આદિ ૧૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પૂર્વ કહેલ પ્રમાણ જાણવી.
વળી મિશ્રમોહનીયની એક આવલિકાધિક ને એક સમયહીન અંતર્મુહૂર્ત ઊન ઉત્કૃષ્ટ સ્થિતિ સમાગમ પ્રમાણે કહેવી. અને તેની પણ ભાવના સમ્યકત્વ ભાવનાની જેમ વિચારવી.
તથા ઉભય = ઉદયવતી અને અનુદયવતીની બન્ને પ્રકારની સંક્રમોત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિઓની સંક્રમકાલે યસ્થિતિ = એટલે સર્વસ્થિતિ તુલ્ય જાણવી. કારણ કે તે વખતે અનુદયવતીની પણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમવડે ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમતી હોવા છતાં દલિક રહિત ત્યારે વિદ્યમાન છે. સ્થિતિરૂપ કાલને સંક્રમાવી શકાય નહી પણ તે સ્થિતિગત દલિકને જ સંક્રમાવી શકાય છે. તે કારણથી પ્રથમ સ્થિતિગત દલિક સંક્રાન્ત થયા છતાં પણ તે વખતે દલિક રહિત પ્રથમ સ્થિતિ વિદ્યમાન જ હોય છે. તે કારણથી (ઉદયવતી અને અનુદયવતીની) બન્ને પ્રકારની પણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા યસ્થિતિ તુલ્ય છે.
અહીં પ્રશ્ન થાય કે સંક્રમથી દલિક રહિત થયેલ પ્રથમસ્થિતિની સ્થિતિ તુલ્યતા કહેવી તે યોગ્ય નથી. તે સંક્રમથી કરાયેલ પરસ્વરૂપ નિરૂપિતપણા વડે પ્રથમસ્થિતિતો પોતાની સ્થિતિથી બહિર્ભાવ કહેવો યોગ્ય છે એ વાત બરાબર નથી. કારણ કે તેવી સ્થિતિ હોવા છતાં પણ એક સ્થિતિની પરંપરાનું ઉપાદાન કારણ હોવાથી પ્રથમ સ્થિતિનું સ્વસ્થિતિમાં અન્તર્ભાવ થવામાં વિરોધ નથી, એ જ અમે યોગ્ય જોઇએ છીએ. અને જે જીવ જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે અને જે જીવ જે પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમાવે છે. તે જીવ તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી જાણવાં. (યંત્ર નંબર -૮ જુઓ)
ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિ સ્વામિત્વ સમાપ્તા
(ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ અને પ્રમાણ પ્રદર્શક યંત્ર નંબર – ૮)
(ગાથા ૧૭ – ૧૮ના આધારે).
કેટલી
ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રમાણ *
પ્રવૃતિઓ
કઇ પ્રવૃતિઓ ૮૬ ઉદયબંધાત્કૃષ્ટની - ૮૬ ૨૦ ક
અનુદય ઉદયબંધોસ્કૃષ્ટની - ૨૦ ઉદય સંક્રમોત્કૃષ્ટની ૨૯ | ઉદય સંક્રમોત્કૃષ્ટની સમ્યકત્વમોહનીય
અનુદય સંક્રમોત્કૃષ્ટની - ૧૭ (અનુદય સંક્રમોત્કૃષ્ટની - મિશ્રમોહનીય
સ્વ - સ્વ- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ સ્વ - સ્વ - ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ૧ સમય ન્યૂન સ્વ - સ્વ - ઉત્કૃષ્ટ સ્થિતિમાં ન આવલિકા ન્યૂન આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન ૭૦ કોઇ કો, સાગ, સ્વ - સ્વ - ઉત્કૃષ્ટસ્થિતિમાં સમયાધિક આવલિકા ન્યૂન આવલિકાધિક અંતર્મુહૂર્ત + એક સમયજૂન૭૦ કોઇ કોઇ સાગo પૂર્વક્રોડનો ૧/૩ અધિક ૩૩ સાગરોપમ કારણ કે પૂર્વકોડના આયુ વાળા મનુ૦ ૨ ભાગ ગયા પછી આયુ બાંધે છે. પૂર્વક્રોડ ૧/૩ અધિક ૩ પલ્યોપમ. કારણ કે પૂર્વક્રોડ વર્ષના આયુ૦ વાળા તિ, મ0 આયુ૦ ના ૨ ભાગ ગયા બાદ યુગલિયાનું ૩ પલ્યોનું આયુ, બાંધે
| ૨
દિવ - નરકાયુષ્ય
તિર્ય. - મનુo - આયુષ્ય
૨ ૧૫૮
ટી. * પ્રાયઃ સર્વપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી પ્રથમ ગુણસ્થાનકવાળા જીવો હોય છે. ૫ ણા દેવાયુ ના ૬ઢા, આહા૨કસપ્તકના ૭માં,
અને જિનનામકર્મના ૪થા ગુણસ્થાનકવાળા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org