________________
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(નામકર્મના પ્રકૃતિ સત્તાસ્થાન ગુણસ્થાનકને વિષે સ્વામિત્વ યંત્ર નંબર-૬)
(ગાથા-૧૫ને આધારે) સંજ્ઞા : મોહનીયના યંત્ર પ્રમાણે
અશ્રેણિગત
ગુણસ્થાનક નંબર
કેટલા પ્રિ સત્તા
સ્થાન
કયા કયા પ્રકૃતિસત્તાસ્થાન
ઉપશમ
પક , શ્રેણિમાં, શ્રેણિમાં
| ૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪-૮૨
મિથ્યાદષ્ટિ
૧૦૨-૯૫
સાસ્વાદનદષ્ટિ
૪ થી ૮
U૮મે | X ૮મે U ૮મે | X૮મે
અથવા UX અથવા
૧૦૩-૧૦૨-૯૬-૯૫
X
૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨
અથવા X]
જે | જ
૧૦૩-૧૦૨-૯૬-૯૫ ૧૩ ૯૦-૮૯-૮૩-૮૨
અથવX
*
૧૦૩-૧૦૨-૯૬-૯૫
અથવા X
૧૨,૧૩
ના ૪
| ૯૦-૮૯-૮૩-૮૨
XX
૧૪ દ્વિચરમ સમયે
૧૯૦-૮૯-૮૩-૮૨
૧૪
X જિન X અજિન
અન્ય સમયે
UV
-: અથ ૨જી સ્થિતિસત્તા :-).
मूलठिई अजहन्नं, तिहा चउद्धा य पढमगकसाया । तित्थयरुव्वलणा युग-वज्जाणि तिहा दुहाणुत्तं ।। १६ ।। मूलस्थितिरजघन्यं, त्रिधा - चतुर्धा च प्रथमकषायाणाम् ।
तीर्थंकरोद्वलनायु - वर्जितानां त्रिधा द्विधाऽनुक्तम् ।। १६ ।। ગાથાર્થ :- મૂલપ્રકૃતિ સંબધી અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે, પ્રથમ કષાય ચતુષ્કની અજઘન્ય સ્થિતિસત્તા ૪ પ્રકારે, તથા જિનનામ અને દ્વિલન યોગ્ય ૨૩ પ્રકૃતિઓ અને ૪ આયુષ્ય વિના બાકીની ૧૨૬ની અજઘન્ય સ્થિતિસત્તા ૩ પ્રકારે અને અનુક્ત વિકલ્પ ૨ પ્રકારે છે.
ટીકાર્થ :- પ્રમાણે પ્રકૃતિસત્તાકર્મ કહ્યું. હવે સ્થિતિસત્તા કહે છે. ત્યાં ૩ અર્વાધિકાર છે. તે આ પ્રમાણે (૧) ભેદ (૨) સાદિ અનાદિ પ્રરૂપણા અને (૩) સ્વામિત્વ પ્રરૂપણા. ત્યાં ભેદ પ્રરૂપણા પૂર્વ પ્રતિસત્તામાં કહ્યાં છે તે પ્રમાણે અહીં પણ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org