________________
૬૬
ગાથાર્થ ઃ
સ્થાનો છે.
ટીકાર્થ :- મોહનીયકર્મના ૧૫ પ્રકૃતિસત્તાસ્થાનો :- હવે મોહનીયકર્મના પ્રકૃતિસ્થાન પ્રતિપાદન કરતા કહે છે મોહનીયના ૧૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે - ૧ આદિથી ૫, ૧-૨-૩-૪ અને ૫ એ પ્રમાણે અર્થ છે. તથ ૧૧-૧૨-૧૩-૨૧-૨૨-૨૩-૨૪-૨૬-૨૭ અને ૨૮ છે.
આ સ્થાનોને સુગમતાથી સમજવાને માટે ગાથાના ક્રમથી છોડીને વિપરીતપણે વિચારીએ. ત્યાં મોહનીયન સર્વપ્રકૃતિસમુદાય તે ૨૮નું પ્રકૃતિસત્તાસ્થાન. સમ્યક્ત્વની ઉલના થાય ત્યારે ૨૭નું પ્રકૃતિસત્તાસ્થાન છે. તે પછી મિશ્રને ઉલના થાય ત્યારે ૨૬નું, અથવા અનાદિ મિથ્યાઢષ્ટિને ૨૬નું પ્રસ્થાન થાય. ૨૮માંથી અનંતાનુબંધિનો ક્ષય થાય ત્યા ૨૪નું પ્ર૰સ્થાન થાય. પછી મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩નું પ્રસ્થાન થાય. પછી મિશ્રનો ક્ષય થાય ત્યારે ૨૨નું પ્રસ્થા થાય. પછી સમ્યક્ત્વનો ક્ષય થાય ત્યારે ૨૧નું પ્રસ્થાન થાય. પછી ૮ કષાયનો ક્ષય થાય ત્યારે ૧૩નું પ્રસ્થાન થાય. પર્ણ નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે ૧૨નું પ્રસ્થાન થાય. પછી સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે ૧૧નું પ્રસ્થાન થાય. પછી હાસ્યાદિ નોકષાયનો ક્ષય થાય ત્યારે પનું પ્રસ્થાન થાય. પછી પુરુષવેદનો ક્ષય થાય ત્યારે ૪નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલ ક્રોધનો ક્ષય થાય ત્યારે ૩નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલન માનનો ક્ષય થાય ત્યારે ૨નું પ્રસ્થાન થાય. પછી સંજ્વલ માયાનો પણ ક્ષય થાય ત્યારે ૧નું પ્રસ્થાન થાય. (મોહનીયકર્મના ૧૫ સત્તાસ્થાનોનું યંત્ર કર્મપ્રકૃતિ ભાગ-૧માં પેઇજ નં-૩૨૧માં જુઓ.)
(મોહનીય - નામકર્મ સિવાય ૬ કર્મના પ્રકૃતિસત્તાસ્થાન સ્વામિત્વ યંત્ર નં.-૩
(ગાથા-૧૦ના આધારે) સંજ્ઞા : A = સંખ્યાતા ભાગો,
= દ્વિચરમ સમય
કર્મનું નામ
જ્ઞાના
અંત
દર્શના૰
વેદનીય
ગોત્ર
આયુ
Jain Education International
કેટલા કેટલી પ્રસ્થાન પ્રકૃતિ
૫
૧
૧
૨
"|
૨
કર્મપ્રકૃતિ ભાગ - હૈ ૧ થી પ સુધી તથા ૧૧-૧૨-૧૩-૨૧-૨૨-૨૩-૨૪-૨૬-૨૭-૨૮ એ ૧૫ મોહનીયકર્મના પ્રકૃતિસત્તા
૧
૨
૧
૨
૯
૬
૪
૨
૧
૨
૧
અથવા ૧
૨
૧
પ્રકૃતિઓના નામ ઉપશમશ્રેણિને આશ્રયીગુણ
સર્વ પ્રકૃતિઓ
૧ થી ૧૧
સર્વ પ્રકૃતિઓ
થીગ઼દ્વિત્રિક સિવાય
૧ થી ૧૧
દર્શનચતુષ્ક
સાતા - અસાતા
સાતા કે અસાતા
ઉચ્ચ - નીચ
ઉચ્ચ
૭
૯ A થી ૧૨
૧૨મે અંત્ય સમયે
૧ થી ૧૪ ૧૪માના અંત્યસમયે ૧ થી ૧૪ ૧૪માના અંત્યસમયે
ઉચ્ચ ગો૰ની ઉર્દૂલના થાય ત્યારે પ્રથમ ગુણસ્થાનકે તેઉ વાયુ જીવને પછી ૨જી ગતિમાં અંતર્મુહૂર્ત સુધી ન બાંધે ત્યાં સુધી
નીચ
બાંધેલ આયુષ્યવાળા જીવને જ્યાંસુધી પરભવમાં ઉદય ન આવે ત્યાં સુધી ૨ની સત્તા ઉદયમાં આવ્યા પછી ૧ની સત્તા (અબદ્ધ આયુષ્યવાળા જીવ)
૧ થી ૧૧
૧ થી ૧૧
ક્ષપકશ્રેણિને આશ્રયીગુણ
For Personal & Private Use Only
૧ થી ૧૨
૧ થી ૯ A
www.jainelibrary.org