________________
૧૦
- અથ વ્યાઘાતભાવે ઉર્જાનાનું સ્વરૂપ ઃ
णिव्वाघाएणेवं, वाघाए संतकम्महिगबन्धो । आवलिअसंखभागाइ होइ अइत्थावणा नवरं ।। ३ ।।
निर्व्याघातेनैवं व्याघाते सत्कर्माऽधिकवन्धः ।
आवलिका संङ्ख्येयभागादिका भवत्यतीत्थापना नवरम् ।। ३ ।।
"
-
ગાથાર્થ :- એ પ્રકારનો દલિક નિક્ષેપવિધિ તે નિર્વ્યાઘાતભાવે જાણવો. અને સત્તા સ્થિતિથી અધિક સ્થિતિબંધ રૂપ વ્યાયાતભાવે તો અતીસ્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગથી પ્રારંભીને અધિક અધિક પૂર્ણ આવલિકા પર્યંત હોય છે.)
કર્મપ્રકૃતિ ભાગ-૨
ટીકાર્ય :- એ પ્રમાણે આ દલિક નિક્ષેપવિધિ અય્યાઘાતપણે એટલે વ્યાઘાત રહિતપણે કહ્યો. વળી હવે વ્યાધાત પણે આ પ્રમાણે છે- પૂર્વની સ્થિતિ સત્તાકર્મની અપેક્ષાએ અધિક નવા કર્મબંધરૂપ આવલિકાના અસંખ્યેયભાગાદિ અત્યાપના થાય છે. અને નિક્ષેપ પણ આવલિકાના અસંખ્યાતમા ભાગાદિનો હોય છે,
Jain Education International
અહીં વળુ′ આ શબ્દ પુનઃ અર્થમાં ભિન્નક્રમથી જોડાય છે. અને તે રીતે જોડેલ જ છે. અહીં આ તાત્પર્ય છે. પૂર્વના સત્તાકર્મ સ્થિતિની અપેક્ષાએ સમયાદિ અધિક જે નવો કર્મબંધ તે અહીં વ્યાપાત ઇષ્ટ છે, વ્યાપાત તરીકે જાણવો, ત્યાં અતીસ્થાપના જધન્ય આવલિકાના અસંખ્યયભાગ માત્ર છે. તે આ પ્રમાણે કહે છે. પૂર્વની સત્તાકર્મસ્થિતિનો સમયમાત્ર અધિક નવાં કર્મબંધ થયે છત પૂર્વની સ્થિતિ સત્તાકર્મમાંથી અન્ય કે ઉપાજ્ય સ્થિતિની ઉર્જાના થતી નથી, એ પ્રમાણે જ્યાં સુધી આલિકો અને બીજી આધિકાના અસંખ્યાતમાં ભાગ સુધી જાણતું. બે સમયાધિક, ત્રણ સમાધિક પાવનું આલિકાના અસંખ્યાતમા ભાગાધિક નવો કર્મબંધ થયે છત પણ પૂર્વ સત્તામાંથી અન્ય કે ઉપાત્ત્વ સ્થિતની ઉત્ત્તના ન થાય એમ જાણવું, વળી જ્યારે આલિકાના બે અસંખ્યાતમા ભાગાધિક જેંટલો નવાં કર્મબંધ થાય ત્યારે પૂર્વ સત્તાકર્મમાંથી અન્ય સ્થિતિની ઉર્જાના થાય છે, અને તે અન્ય સ્થિતિને ઉત્ત્તને આવલિકાના પ્રથમ અસંખ્યાતમા ભાગને ઉલ્લંપીને બીજા ૧૧અસંખ્યાતમા ભાગમાં નંખાય છે. એ પ્રમાણે નવા કર્મબંધનો સમયાદિ વૃદ્ધિમાં અતીત્યાપના વધે છે. અને તે ત્યાં સુધી થાય કે જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય, નિક્ષેપ પણ અતીત્થાપના વિધિમાં તેટલાં પ્રમાણનાં જ થાય છે. ત્યાંથી આગળ ફરી નવાકર્મબંધમાં સમયાદિ વૃદ્ધિ થતા ફક્ત નિક્ષેપ વિષય (પતહ સ્થિતિઓ) જ વર્ષ છે, પણ અતીસ્થાપના નહીં. અને - પંચસંગ્રહ ઉર્દુની ૭ અને ૮મી ગાથામાં કહ્યું છે કે - ‘નિસંiમા, ગડુ પડ્ યો उ ठिइवंधो । उब्बट्टइ तो चरमा, एव जावलिया अइत्थवणा ।। ७ ।। अइत्थावणालिआए, पुण्णाए बडूढइ त्ति णिक्खेवो । '' અર્થ :- સત્તાગત સ્થિતિથી અભિનવ સ્થિતિબંધ જ્યારે આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વધે - થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેની અન્ય સ્થિતિની ઉત્તના કરે છે. આ વખતે આધિકાનાં પહેલાં અસંખ્યાતમાં ભાગ અતીસ્થાપના અને બીજું અસંખ્યાતો ભાગ નિક્ષેપ છે. ત્યાર બાદ સમયાદિ સ્થિતિબંધની વૃદ્ધિએ) એક આવલિકા પૂર્ણ થતા સુધી અતીસ્થાપના વધે છે. અતીસ્થાપનાવલિકા પૂર્ણ થતા નિક્ષેપ વધે છે.
અને જ્યાં સુધી નવો કર્મબંધ પૂર્વસત્તાકર્મથી બે આવલિકાના અસંખ્યાતમા ભાગથી અધિક ન થાય ત્યાં સુધી પૂર્વના સત્તાકર્મની અન્ય સ્થિતિથી નીચેના આવલિકાનો અસંખ્યાતમા ભાગ અધિકને ઉલ્લંઘીને નીચેની સ્થિતિની જ ઉવર્ણના થાય છે.
ત્યાં પણ અસંખ્યષભાગ અધિક આવલિકાને અતિક્રમીને પછી તરતની જ નીચેની સ્થિતિ ઉત્તાય છે. ત્યારે આવલિકાને અતિક્રમીને ઉપરની આવલિકાના ‘અસંખ્યાતમા ભાગમાં નિક્ષેપ થાય છે. અને જ્યારે નીચે રહેલ બીજી
૧૧
આ વખતે નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમાં ભાગ હોવી જોઇએ. કેમકે સત્તાગત સ્થિતિના ચરમ સ્થાનકથી આરંભી આલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગની નીચેના સ્થાનકની ઉર્જાના કરે છે. અને નવીન સ્થિતિબંધ સત્તાગત સ્થિતિથી કંઇક ન્યૂન આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક છે. એટલે અહીં જે સ્થાનની ઉત્તના કરે છે તેના ઉપરના સ્થાનથી અનીસ્થાપના આલિકા ઓળંગતા નિક્ષેપના વિપયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અધિક છે. એટલે અહીં જે સ્થાનની ઉર્જાના કરે છે તેના ઉપરના સ્થાનકથી અતીસ્થાપના આવલિકા ઓળંગતા નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ આવલિકાના બે અસંખ્યાતમા ભાગ અને ત્રીજો અપૂર્ણ અસંખ્યાતમાં ભાગ સંભવે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org