________________
ઉપશમનાકરણ
૨૧૩ (અનંતાનુબધિની ઉપશમનાનો ક્રમ યંત્ર નંબર – ૧૪ મ) પ્રસ્થાપક :- અવિરત-ચારેગતિવાળા, દેશવિરત- તિર્યંચ - મનુષ્ય,
સર્વવિરત-મનુષ્ય જ હોય છે. ક્રિયાક્રમ
અહીં ૦ - બિન્દુ તે પ્રદેશોદય સૂચક છે. અહીં પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે.
વિશુદ્ધિ
(અંતર્મ.)
અહીં પણ પ્રથમ સમયથી અન્યસ્થિતિબંધ કરે છે.
યથાપ્રવૃત્તકરણ, (અંતર્મક
oooooo|૦૦૦
અહીં પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ-૫ પદાર્થ એકી સાથે પ્રવર્તે છે.
અપૂર્વકરણ
અહીં પણ પૂર્વ કહેલ ૫ પદાર્થો એકી સાથે પ્રવર્તે છે.
અહીંથી માંડીને પ્રથમ સ્થિતિના અંતરકરણની શરૂઆત, બીજા સમયથી ઉપશમના પણ શરૂ કરે
(અંતર્મુહૂર્ત) . હાશક' | અંતર્મુ-) | સંખ્યયભાગો | સંખ્યય[
નો અનુદય] (ઉપશાન્ત) (અનંતાનુબંધિ સ્થિતિ *] અંતરકરણ | દ્વિતીય
૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦
Icile
સ્તિબુકથી અનુદયવતી આવલિકા માત્રની પ્રથમસ્થિતિના પ્રથમ (= પૂર્વ) સમય જેમ જેમ ક્ષય થાય તેમ તેમ ઉપરના સમય (= પરસમયમાં) ઉદય સમયમાં તિબુકસંક્રમથી પ્રવેશ કરે છે. અહીં અનંતાનુબંધિ સંપૂર્ણ ઉપશાન્ત થાય છે. સ્થિતિઘાત અને રસઘાત એક આવલિકા પૂર્વે નિવૃત્ત થાય છે.
૦ ૦ ૦ ૦ ,
અહીં આવેલાને ફરી પણ પ્રદેશનો ઉદય થાય છે.
આ ઉપશમના ઉપશમશ્રેણિ કરનાર જીવ કરે છે. તેથી જો કાલ ન કરે તો શ્રેણિ ચઢયા પછી ઉતરતી વખતે પ્રદેશોદય થાય છે. અને ૧લા કે રજા ગુણસ્થાનકે જાય તો રસોદય થાય છે.
રણના સંખ્યાતમા ભાગમાં થતી પ્રક્રિયા યંત્ર નંબર – ૧૪૪
અંતરકરણક્રિયા-એક સ્થિતિઘાત કાળ
પ્રથમિસ્થતિ - ઉપશમ કરવાનો કાળ અનિવૃત્તિકરણના સંખ્યાતભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે, તેના પણ એક સંખ્યામાં ભાગ પ્રમાણ કાળમાં = એક સ્થિતિબંધ કાળમાં આંતરા કરે છે અને બાકી રહેલ સંખ્યાતા સ્થિતિબંધો તેટલો કાળ પ્રથમિસ્થતિ ભોગવે છે તે વખતે બીજી સ્થિતિના દલિકો ઉપશમાવે છે.
અનિસંખ્યાતમો ભાગ)
o o o o o o o o
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org