________________
in Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
૧
ર
૩
૪.
આહારકસપ્તકને વિષે સ્થિતિ ઉદીરણા ચિત્ર નંબર-૪ (ગાથા-૩૨ના આધારે)
ધરિકારીર વગેરે નામકર્મની અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિમત્તા આહારકડારીરના બંધ સમયે)
'હારકરીરની ક્રુષ્ટ બંધની સ્થિતિ દારિકશરીરની સ્થિતિસત્તા કરતાં સંખ્યાતગુલહીન.
દારિકાદિ શરીરના સંક્રમથી થયેલ ગરકાવીરની ઉત્ત્તર સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ. આહારકની ઉદીરણા પસ્થિતિ અંતર્મુહને ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ
©
અંતર્મુહ્ન અનુય
ઉચ્ચાલ
૭
૭
૦ ૦
આહારકની ઉત્કૃષ્ટ ઉદીરણા પ્રાોગ્ય સ્થિતિ ઔષધિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ
અહાચ્છેદ આવિલાધક નનુંવૃત્ત
ચિત્ર નંબર-૪ની સમજુતી - આ ચિત્રમાં આહારશરીર બાંધતી વખતે જે પ્રથમ લાઈનમાં અસંતુકલ્પનાથી ૩૬ બિન્દુરૂપ બતાવ્યા છે તે ઔદારિક આદિ શરીરની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. પછી બીજી લાઈનમાં ૭મા ગુણસ્થાનકે જે આહારકશરીરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે ૩૦ બિન્દુરૂપ છે, અને તેનું પ્રમાણ ઔદારિકાદિ શરીર કરતાં (૬ બિન્દુરૂપ)” સંખ્યાતગુહીન અંતઃકોડાકોડી સાગરોપમ છે. ત્રીજી લાઈનમાં આહારકશરીરના બંધ સમયે ઔદારિકાદિ શરીરનું સંક્રમ થવાથી દારિકશરીર જેટલી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે.
હવે ચોથી લાઈનમાં પ્રથમના ૧૦ બિન્દુરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણ ૭મા ગુણસ્થાનકથી ૬ઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે અનુદય કાલરૂપ છે. તે પછીના ૫ બિન્દુરૂપ ઉદયાવલિકાના બતાવ્યા છે. તે ઉદયાવલિકાના પ્રથમ સમયે ઉદયાવલિકાની ઉપરના દલિકોની ઉદીરણા કરે છે. અહીં પ્રથમ ૧૫ બિન્દુરૂપ છે તે અહ્વાચ્છેદ છે, અને તેનું પ્રમાણ આવલિકાધિક અંતર્મુહૂર્ત છે. અહીં ઉદીરણા પ્રાયોગ્ય - ઉત્કૃષ્ટ સ્થિતિ આવલિકાધિક અંતર્મુહૂર્ણ ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ છે. અને ઉદીરણા યતુસ્થિતિ અંતર્મુહર્ત્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે.ઇિતિ ચિત્ર નંબર-૪ની સમજુતી સમાપ્ત
ટી.-૧ અહીં બંધાવલિકા વગેરે પણ સમજી લેવી. ટી.-૨ બંધાવલિકા એ જ પરમાંથી સંક્રમાવલિકા છે તે સહિત યતુસ્થિતિ સમજવી અને બંધાવલિકા રહિત સંક્રમ સ્થિતિ સમજવી. ટી.- ૩ અસત્કલ્પનાથી આ પ્રમાણે બતાવેલ છે. વાસ્તવમાં સંખ્યાતગુણહીનના હિસાબે ૧ સંખ્યાતભાગ જેટલાં ઘણાં ઓછા બિંદુ બતાવવા જોઇએ. અથવા સંખ્યાતગુણના હિસાબે સત્તાના પર્ણો વધારે બિદું બતાવવા જોઇએ.
??
કર્મપ્રકૃતિ ભાગ -૨