SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરાકણ ઉપપાત, પરાપાત, ઉચ્છ્વાસ, ઉઘાંત, અશુભવિકાયોગતિ, નીચૌત્ર = ૮૬ સ્વોદયબંોત્કૃષ્ટ પ્રકૃતિઓની બંધાલિકા પસાર થયા બાદ ઉદયાવલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિ ઉદીરણા પ્રાપ્યગ્ય છે. તે કર્મોના વૈદક જીવોને જ તે સ્થિતિઓ ઉદીરણા યોગ્ય છે. (કારણ કે ઉદયના સદ્ભાવે જ ઉદીરણા હોય છે.) અને બંધાવલિકા રહિત સર્વ સ્થિતિ યતુસ્થિતિ કહેવાય છે. અહીં અહ્વાચ્છેદ -૨ આવલિકા પ્રમાણ છે, અને ઉદીરણા સ્વામી તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જાણવાં. (ચિત્ર નંબર-૧ જુઓ.) ૩૮ ઉદયસંક્રર્મોત્કૃષ્ટ :- ઉદય થયે છતે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિવંત હોય તે ઉદયસંક્રાત્કૃષ્ટ કહેવાય છે. અને તે મનુષ્યગતિ સાતાવેદનીય, સ્થિરાદિ-૬, હાસ્યાદિ-૬, વેદ-૩, શુભવિહાયોગતિ, પ્રથમ સંસ્થાન-પ, પ્રથમ સંઘયણ-૫, ઉચ્ચગોત્ર એ ૨૯ પ્રકૃતિની ૩ આવલિકાહીન સર્વ સ્થિતિ ઉદીરણા પ્રાોગ્ય છે. અર્થાત્ તે કર્મના વૈદક જીવોને તે સ્થિતિઓ ઉદીરણા યોગ્ય છે. અહીં બંધાવલિકા - સંક્રમાવલિકા રહિત સર્વ સ્થિતિ યતુસ્થિતિ છે, અહીં અાચ્છેદ -૩ આવલિકા પ્રમાણ છે, અને તે પ્રકૃતિના ઉદયવાળા જીવને તે ઉદીરણાના સ્વામી જાણવાં. એ પ્રમાણે આગળ પણ જેટલી જેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય કાલ છે તેટલો તેટલો અહાછંદ, અને તેના હૃદયવંત તે ઉદીરણા સ્વામી છે એ પ્રમાણે જાણવું. ચિત્ર નંબર-૨ જુ * સમ્યક્ત્વમોહનીય તથા મિાદૃષ્ટિપñ મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂત્ત સુધી મિથ્યાત્વ જ રહીને સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે. ત્યાં સમ્યક્ત્વ અને મિશ્રમાં અંતર્મુહૂર્ત ઊન મિથ્યાત્વની સર્વ પણ સ્થિતિને સંક્રમાવે છે. અને સંક્રમાવલિકા પસાર થયા પછી ઉદીરણા શરૂ થાય છે. ત્યાં સંક્રમાવલિકા વ્યતિક્રમ્પે પણ અંતર્મુહુર્ત્ત હીન જ ક કહેવાય છે. તેથી સમ્યક્ત્વી જીવને સમ્યકૃત્વની અંતર્મુહુર્ત્તહીન ∞ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ © સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. મિશ્રોહનીય :- પછી તરત કોઈ સમ્યક્ત્વમાં પણ અંતર્મુહૂર્ત રહીને મિશ્રમાં જાય છે. અને ત્યાં મિશ્રન અનુભવતા જવનું મિશ્રર્મોહનીયની-૨ અંતર્મુહને હીન ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરની ગાથા-૨૯માં કહ્યું છે. - ‘‘અંતમુત્તકીના સભ્ય માર્રામ્મ ટો ́િ મિચ્છસ'' । અર્થ સમ્યક્ત્વની ઉદીરણા યોગ્ય સ્થિતિ મિથ્યાત્વની અંતર્મુહૂર્ત્તહીન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. અને મિશ્રની બે અંતર્મુહૂર્ત્ત વડે હીન છે. તાત્પર્ય એ છે કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્તહીન સમ્યક્ત્વમાં અને મિશ્રમાં બે અંતર્મુહર્ત્તહીન ઉદીરણા યોગ્ય છે. આ પ્રમાણે અક્ષરાર્થ છે. (ચિત્ર નંબર-૩ જુ) આહારકસપ્તક ઃ- તથા અપ્રમત્તપણે આહારકસપ્તકને પોતાનું યોગ્ય ઉત્કૃષ્ટ સંજ્ઞેશ થયો છતાં ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને તે સમયે (અર્થાતુ બંધના પ્રથમ સમયે) ને કાલ ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાલી પોતાની મૂલપ્રકૃતિથી જુદી નહીં તેવી અભિન્ન નામ પ્રકૃતિના જ દલિકને ત્યાં સંક્રમાવીને સર્વ ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને કરે છે. પછી બંધ થયા બાદ અંતર્મુહૂર્ત પસાર થયા પછી આહારકશરીરને કરવા માટે તત્પર થાય છે, અને તે આહારકશરીરને કરનાર મુનિ લબ્ધિના ફોરવવાથી સુષ્ય ભાવ વર્તતાં પ્રમાદને ભજું છે. અર્થાત્ પ્રમત્ત ગુરૂસ્થાનકે આવે છે. તેથી તે પ્રમત્તને આહારકશરીર કરે તે વખત આહારકસપ્તકની (અંતઃ કોડાકોડી સાગરોપમમાં) અંતર્મુહૂર્ત ઊન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા 32 ચાલુ પ્રકરણની ૩૩મી ગાથાનાં ટીકાર્થમાં સમ્યક્ત્વ સહિત 30 પ્રકૃતિઓ ઉદયસંક્રર્મોત્કૃષ્ટ કહેલી છે, પરંતુ અહીં ઉત્કૃષ્ટ ઉદીરણાના ભિન્ન સ્વામિત્વને લઈને સમ્યક્ત્વની ઉદીરણા ભિન્ન કહેલી હોવાથી ઉત્કૃષ્ટ સંક્રર્મોત્કૃષ્ઠ પ્રકૃતિ ૨૯ ગણાવી છે, માટે ઉર્દુ સં પ્રકૃતિની ૩૦ની અનં ૨૯ની સંખ્યા વિરોધવાળી નથી. 32 60 ૮૩ ૧ . 62 કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તેને આ હકીકત સંભવે છે. જે યથાપ્રવૃત્યાદિ કરણ કરીને ચડે છે, તેને તો અંતઃકોડાકોડી સાગરોપમની જ સત્તા રહે છે. મિયાત્વ અનુભવરૂપ મહત્તમાં સંમાલિશ મેળવતાં પણ અંતર્મને જ થાય છે. માટે હવે શંકાલિકાને મિષ્ઠાન્નાનમ રૂપ અંતર્મુહર્તમાં અત્તર્ગતપણે કહેલી છે, જેમ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી અંતર્મુહૂર્ત મિથ્યાત્વ રહી પછી સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે, તેમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મુહૂર્ત્ત સમ્યક્ત્વ ગુણસ્થાનકે રહી પછી જ મિશ્ર ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. દર્શનર્મોહનીય ત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પમા આદિ ગુણસ્થાનકે હોતી નથી. આહારકક્રિક બાંધ્યા પછી અંતર્મુહૂર્ન ગયા બાદ જ તેને ફોરવે છે. જ્યારે ફોરવે ત્યારે તેનો ઉદય થાય, અને ઉદય થાય ત્યારે ઉદીરણા થાય, માટે આહારકસપ્તકની અંતર્મુહૂત્તે ન્યૂન ઉદીરણા કહી. આહારકસપ્તક અપ્રમત્તે બાંધે છે. ત્યાં ગમે તેવા સંક્િલષ્ટ પરિણામ થાય પરંતુ અંતઃકોડાકોડીથી અધિક બંધ થતાં નથી. તેમ - કોઈપણ પ્રકૃતિની ત્યાં અંતઃકોડાકોડીથી અધિક સત્તા હાંતી નથી. એટલું ખરૂં કે આહારકમાં સંક્રમનાર અન્ય પ્રકૃતિઓની સ્થિતિસત્તા આહારકની સ્થિતિસત્તાથી અધિક હોય છે. એટલે જ એમ કહ્યું કે સંમ્યા બાદ આહારકની સત્તા ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડીની થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainlibrary.otg
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy