________________
સંક્રમણકરણ
૪૦૧
चरमसङ्ख्येयगुणम्, अनुसमयमसङ्ख्येयगुणितश्रेण्या ।
વતિ પર સ્થાન પર્વ, પક્ષિયમાનામાં વૃનઃ || ૬ | ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્ચ - અંત્ય સ્થિતિખંડની આ વિધિ કહે છે. - ઉપાંત્ય સ્થિતિખંડથી અંત્યસ્થિતિખંડ સ્થિતિની અપેક્ષાએ અસંખ્યયગુણ છે. તથા તે અંત્ય સ્થિતિખંડના પ્રદેશાગમાંથી ઉદયાવલિકાગત પ્રદેશો વર્જીને બાકીના સર્વ પ્રદેશોને પરસ્થાનમાં - પરપ્રકૃતિમાં દરેક સમયે અસંખ્યય ગુણશ્રણિએ પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સમયે અલ્પ દ્વિતીય સમયે અસંખ્ય ગુણ, ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એ પ્રમાણે અંત્ય સમય સુધી જાણવું. એ પ્રમાણે આ પ્રકારથી પરપ્રકૃતિમાં નંખાતા દલિયાઓનો, મારે શબ્દ સંભાવના અર્થમાં છે. અંત્ય સમયે સંપૂર્ણ - બાકી ન રહે તે રીતે સંક્રમ થાય છે તે સર્વસંક્રમ જાણવો. આનાથી સર્વસંક્રમ જણાયો.
एवं मिच्छद्दिहिस्स, वेयगं मिस्सगं तओ पच्छा । एगिदियस्स सुरदुगमओ, सवेउविणिरयदुगं ।। ६६ ॥ एवं मिथ्याद्दष्टे - वेदकं मिश्रकं पश्चात् ।
एकेन्द्रियस्य सुरद्विकमतः, स वैक्रियनरकद्विकम् ॥ ६६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્થ :- હવે વેદક સમ્યકત્વાદિની ઉદવલના સંક્રમ કરનારને કહે છે. - મોહનીયકર્મની ૨૮ની સત્તાવાલો મિથ્યાદૃષ્ટિ જીવ પ્રથમથી જ પુર્વે કહેલ રીતથી સમ્યકત્વને ઉવલે છે. ને ત્યાર પછી મિશ્રને ઉદ્વવે છે. તથા આહારકસપ્તક અને જિનનામ સિવાય નામકર્મની ૯૫ની સત્તાવાલો એકેન્દ્રિય જીવ પૂર્વ કહેલ રીતથી દેવગતિ - દેવાનુપૂર્વીને એકી સાથે ઉદ્ઘલે છે. પછી તરત જ વૈક્રિયસપ્તક અને નરકટ્રિક એકી સાથે ઉદૂવલે છે.
सुहुमतसे गोत्तुत्तममओ य, णरदुगमहानियट्टिम्मि । છત્તીસાળિય, સંનો દિનુમતે જ ! ઘ૭ | सूक्ष्मत्रसो स उत्तमगोत्रमतश्च, नरकद्विकमथोऽनिवृत्तौ ।
षट्त्रिंशतो निजके,संयोजनाद्दष्टियुगले च ।। ६७ ॥ ગાથાર્થ :- સૂક્ષ્મત્રસ એટલે સૂતેઉકાય ને સૂવાયુકાય એ બે જીવો પ્રથમ ઉચ્ચગોત્રને અને તદનંતર નરદ્ધિકને ઉલે છે. હવે ૩૬ પ્રકૃતિઓને ૯મા ગુણસ્થાનકવર્તી ક્ષપક જીવ ઉદ્દ્રલે છે. તથા અનંતાનુબંધિ-૪, મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિઓની ઉદ્ગલનાનો સ્વામિ પોત પોતાનો ક્ષપક અવિરતિ સમ્યગુરુટ્યાદિ જીવ જાણવો.
ટીકાર્થ :- સૂક્ષ્મત્ર = એટલે સૂક્ષ્મ તેઉ - વાયુકાય એ બે જીવો પ્રથમ ઉચ્ચગોત્રને પૂર્વે કહેલ વિધિથી ઉવેલ છે. અને પછી તરત જ નરદ્ધિક = મનુષ્યગતિ - મનુષ્યાનુપૂર્વીને ઉદ્દલે છે. તે પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવ સંબંધી ઉક્લના પ્રતિપાદન કરી, હવે સમ્યગુદૃષ્ટિ જીવ સંબંધી ઉવલના પ્રતિપાદન કરે છે. “દત્તિ' અથ શબ્દ અન્ય અધિકારને જણાવે છે, અને મિથ્યાદૃષ્ટિ દ્વારા કરાતી પૂર્વ કહેલ પ્રકૃતિઓની ઉદ્ઘલના પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ કાલમાં થનારી છે. અને આગળ કહેવાશે તે સમ્યગુદૃષ્ટિ જીવ દ્વારા કરાતી પ્રકૃતિઓની ઉદ્દલના અંતર્મુહુર્ત કાલમાં થાય છે. અને આ જ અધિકારનું ભિન્નપણું છે.
' ““નિવૃત્ત'' - અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે ૩૬ પ્રકૃતિઓની ઉદૂવલના કરે છે. - તે આ પ્રમાણે - ક્ષપક અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકે થીણદ્વિત્રિક, નામની ૧૩ પ્રકૃતિઓ, મધ્યમ કષાય-૮, નોકષાય-૯, સંજ્વલન ક્રોધ - માન - માયા એ ૩૬ પ્રકૃતિઓ પોત પોતાના ક્ષય કાલે અંતર્મુહૂર્ત કાલ વડે ઉદ્દલના કરે છે.
૬૯ અહીં ટીકામાં જિનનામ નથી પણ ચૂર્ણિમાં જિનનામ છે. ૭૦ અહીં આદ્ય શબ્દથી દેશવિરતિ, પ્રમત્તને અપ્રમત્ત જીવો પણ ગ્રહણ કરવા અન્ય નહીં. ૭૧ નરકદ્ધિક, તિર્યચઢિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ એ નામ ત્રયોદશ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrary.org