________________
૪૦૦
કર્મપ્રકૃતિ અર્ધપુદગલપરાવર્ત સુધી પણ પામે છે. તેથી નિયમ કહે છે. “પત્યસ્ય'- પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અર્થાત તેટલાં કાળથી સર્વ ઉદ્વલન કરે છે. એ પ્રમાણે અર્થ છે.
अंतोमुहत्तमद्धं, पल्लासंखिज्जमेत ठिइखंडं । उक्किरइ पुणो वि तहा, ऊणूणमसंखगुणहं जा ॥ ६२ ॥ अन्तर्मुहूर्तमद्धां, पल्यासङ्ख्येयमात्र स्थितिखण्डम् ।
उत्किरति पुनरपि तथा, ऊनमूनमसङ्येयगुणहीनं यावत् ॥ ६२ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્ય - અંતર્મુહુર્ત પ્રમાણ કાલમાં અર્થાત્ અંતર્મુહૂર્ણ કાલે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉવેલ છે. આ પ્રથમ સ્થિતિખંડની વિધિ છે. પછી ફરી પણ તે જ પ્રકારે અંતર્મુહુર્તકાળમાં એક પછી એક પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણખંડને પૂર્વ પૂર્વના ખંડ કરતાં હીન હીનતર ઉવેલું છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉપાંત્ય સ્થિતિખંડ આવે. અને તે ઉપાંત્ય સ્થિતિખંડ પ્રથમ સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્ય ગુણહીન હોય છે.
तं दलियं सट्ठाणे, समए समए असंखगुणियाए । સેઢી પરહાણે, વિસસાફ સંજુમડુ / છે. तद् दलिकं स्वस्थाने, समये समयेऽसङ्ख्येयगुणितया ।
શ્રેષ્યઃ પરસ્થાને, વિરોષદાવા ક્ષત્તિ દારૂ II ગાથાર્થ - ટીકાની જેમ
ટીકાર્ય - તે ઉવેલાતા દલિયાને સમયે સમયે અસંખ્યયગુણ શ્રેણિએ સ્વપ્રકૃતિમાં નાંખે, પરસ્થાનમાં = પરપ્રકૃતિને વિષે નાંખે તે વિશેષહીન - હીન નાંખે છે. તે આ પ્રમાણે કહે છે. પ્રથમ સમયે પરપ્રકૃતિમાં (જે લિક) નાંખે તે અલ્પ છે. જે સ્વપ્રકૃતિની નીચેની સ્થિતિમાં પ્રક્ષેપે છે. તે લિક પરપ્રકૃતિમાં નાંખેલ લિકથી અસંખ્યયગુણ છે. તેથી પણ બીજા સમયે સ્વપ્રકૃતિમાં જે દલિક નાંખે છે તે અસંખ્યયગુણ છે. અને પરપ્રકૃતિમાં જે દલિક નાંખે છે તે પ્રથમ સમયે પરસ્થાનમાં નાંખેલ દલિકથી વિશેષહીન હોય છે. એ પ્રમાણે દરેક સમયે પ્રક્ષેપની વિધિ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી અંતર્મુહર્તનો અંત્ય સમય આવે. આ પ્રથમ સ્થિતિખંડની ઉવેલવાની વિધિ છે, એ પ્રમાણે બીજા પણ ઉપાંત્ય સ્થિતિખંડો સુધી ઉકેલવાની વિધિ જાણવી.
जं दुचरिमस्स चरिमे, अन्नं संकमइ तेण सर्व पि । મંગુનેગાંવમાન, કીરણ પણ તાળા | ૪ | यद् द्विचरमस्य चरमे, अन्यां संक्रमयति तेन सर्वमपि ।
अङ्गुलाऽसङ्ख्येयभागेन, हियत एषोद्वलना ॥ ६४ ॥ ગાથાર્થ - ટીકાની જેમ
ટીકાર્ય :- ઉપાંત્ય સ્થિતિખિંડના અંત્ય સમયે જેટલું કમંદલિક પરપ્રકૃતિમાં સંક્રમે છે તે માનવાળા અર્થાતુ તેટલાં પ્રમાણવાળા દલિક વડે જો અંત્ય સ્થિતિખંડને દૂર કરાય તો કાળથી અસંખ્યય ઉત્સર્પિણી - અવસર્પિણી વડે દૂર કરાય છે. વળી ક્ષેત્રની અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણના આકાશપ્રદેશો વડે દૂર કરાય છે. આટલા દલિક વિષય આહારકસપ્તકની અંત્ય સ્થિતિખંડમાં ઉદૂવલના છે.
चरममसंखिज्जगुणं, अणुसमयमसंखगुणियसेटीए । देइ परट्ठाणेवं, संछुभतीणमवि कसिणो ॥६५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org