SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ કર્મપ્રકૃતિ ( - અથ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામિત્વ - ) दसणचउक्कविग्यावरणं, समयाहिगालिगा छउमो । णिबाणावलिगदुगे, आवलियअसंखतमसेसे ॥ ४० ॥ दर्शनचतुष्कविघ्नावरणानां, समयाधिकाऽऽवलिक छद्मस्थः । निद्रयोरावलिकाद्रिके, आवलिकासङ्ख्येयतमशेषे ॥ ४० ॥ ગાથાર્થ :- દર્શનચતુષ્ક, અંતરાય-૫, જ્ઞાનાવરણાદિ - ૫ ના જવસ્થિ૦ સંક્રમના સ્વામિ ક્ષીણષાયવીતરાગ છદ્મસ્થ જીવ પોતાના ગુણસ્થાનકની સમયાધિકાવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તતાં હોય છે. નિદ્રઢિકના તે જ જીવ બે આવલિકાને એક આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શેષ સ્થિતિમાં જ સ્થિ, સંક્રમના સ્વામી છે. ( ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં-૨૩ (ગાથા ૩૮ - ૩૯ ના આધારે)) સંખ્યા પ્રકૃતિઓના નામ કયા જીવ? ચારગતિના મિથ્યાદૃષ્ટિ વિશેષ બંધાવલિકાથી આગળ ૯૦. જ્ઞાઠ-૫, ઠ-૯, અંતo-૫, અસાતા, ૧૬કષાય, નરકદ્ધિક, તિદ્ધિક, એક0 - પંચે - જાતિ, તેo-૭, ઔ૦-૭, ૧૦-૭, અશુભવર્ણ-૭ (નીલ, તિક્ત વિના) જિનનામ આપ વિના પ્રત્યેક-૬, હુંડક, છેવટ્ટ, અશુભ વિહા0 ત્રસાદિ-૪, અસ્થિરાદિ-૬, નીચગોત્ર =૯૦ બંધોસ્કૃષ્ટા ૫૧ ચારેગતિના મિથ્યાદૃષ્ટિ બંધાવલિકા સંક્રમાવલિકાથી આગળ સાતા, નોકષાય-૯, શુભવર્ણાદિ-૧૧, નીલ, તિક્ત, દેવદ્રિક, નરકદ્વિક, વિકલત્રિક, પ્રથમ - સંઘ-૫, સંસ્થાન-૫, શુભ વિહા, સૂક્ષ્મત્રિક, સ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર =૫૧ સંક્રમોત્કૃષ્ટ મિથ્યા - મિશ્ર - સભ્ય મોહનીય વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ ચારેગિતના જિનનામ મિથ્યાદૃષ્ટિ નારક | બંધા-સંક્રાઈથી આગળ આહારકસપ્તક અપ્રમત્તયતિ પ્રમત્ત સન્મુખ બંધાવલિકાથી આગળ સ્થાવર, આતપ મિથ્યાદૃષ્ટિ ઇશાન સુધીના દેવો, એકેન્દ્રિયો ૧ | દેવાયુષ્ય મનુ - તિર્યંચાયુષ્ય અબાધા સહિતમાં પ્રમત્તયતિ, ઉદ્વર્તનાથી અબાધા રહિત અનુત્તર દેવા મિથ્યાદષ્ટિ મનુ, તિo અપવર્તના - ઉદ્ધનાથી અબાધાસહિતમાં મિ-મનુo | ઉચ્છ- અપ૦ થી તિર્ય, અબાધા વગર ૭મી નારક અબાધાસહિત નરકાયુષ્ય યંત્ર નં. ૨૩ની ટીપ્પણ: ૧. અન્ય પ્રકૃતિ નયનની અપેક્ષાએ મિથ્યાત્વના તેમજ મિશ્રમોહનીયના અન્ય પ્રકૃતિનયન અને અપવર્તનાથી તથા સમ્ય૦ મો૦ ના અપવર્નનાથી સ્વામી બરાબર છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયના સ્વામી સ્વસંક્રમની અપેક્ષાએ મિશ્રાદષ્ટિ આવે કેમકે ૨ આવ૦ જૂન ૭૦ કોકો, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અપવર્નનાથી થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy